તાંબાના એક તારને સમાન રીતે ખેંચીને લંબાઈ n ગણી અથવા ત્રિજ્યા  ગણી કરતાં તેના અવરોધમાં ........... ગણો વધારો થાય. અહી, r એ અક્ષથી અંતર છે. from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

11.
એક તારનો એક મીટર દીઠ અવરોધ 6 Ω છે. આ તારને 12 cm ત્રિજ્યાવાળા વર્તુળમાં વાળવામાં આવે, તો વર્તુળના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ વચ્ચે અવરોધ ........... મળે. 
  • 0.72 space straight pi space straight capital omega
  • 0.24 space straight pi space straight capital omega
  • 1.44 space straight pi space straight capital omega
  • 0.36 space straight pi space straight capital omega

12.
a અને b ત્રિજ્યાનાં (b > a) બે સમકેન્દ્રીય ગોળીય કવચ વચ્ચેના વિસ્તારમાં bold rho અવરોધકતાનું દ્રવ્ય ભરવામાં આવે, તો આ બે ગોળીય કવચ વચ્ચેના આંતરિક અવકાશ અવરોધ ..........હશે.
  • fraction numerator straight rho over denominator 4 straight pi end fraction space open parentheses 1 over a minus 1 over b close parentheses
  • fraction numerator straight rho over denominator 4 straight pi end fraction space open square brackets 1 over straight b minus 1 over straight a close square brackets
  • fraction numerator straight rho over denominator 4 straight pi end fraction space open parentheses 1 over a minus 1 over b close parentheses
  • fraction numerator straight rho over denominator 4 straight pi space left parenthesis straight a space plus space straight b right parenthesis end fraction space

13.

R ત્રિજ્યાના નળાકાર વાહકની અક્ષને સમાંતર પ્રવાહઘનતા bold J bold space bold equals bold space bold J subscript bold 0 bold space bold r to the power of bold 3 over bold R to the power of bold 4 વડે આપેલ છે, તો વાહકની લંબાઈની દિશામાં વીજપ્રવાહ ........... મળે. 
અહીં r એ અક્ષથી અંતર છે.

  • fraction numerator straight pi space straight J subscript 0 space straight R over denominator 5 end fraction
  • fraction numerator straight pi squared space straight J subscript 0 space straight R over denominator 2 end fraction
  • fraction numerator 2 straight pi space straight J subscript 0 space straight R over denominator 5 end fraction
  • fraction numerator straight pi space straight J subscript 0 space straight R squared over denominator 2 end fraction

Advertisement
14.
તાંબાના એક તારને સમાન રીતે ખેંચીને લંબાઈ n ગણી અથવા ત્રિજ્યા fraction numerator bold 1 over denominator square root of bold n end fraction ગણી કરતાં તેના અવરોધમાં ........... ગણો વધારો થાય. અહી, r એ અક્ષથી અંતર છે.
  • n4

  • n3

  • n2

  • n


C.

n2


Advertisement
Advertisement
15.
એક સરખો વ્યાસ ધરાવતા વે વાહકોની અવરોધકતા bold rho subscript bold 1 અને bold rho subscript bold 2 તથા લંબાઈઓ l1 અને l2 છે. આ વાહકોને શ્રેણીમા જોડતાં આ જોડાણની સમતુલ્ય અવરોધકતા........... થાય.
  • fraction numerator straight rho subscript 1 straight l subscript 1 space plus space straight rho subscript 2 straight l subscript 2 over denominator straight l subscript 1 space minus space straight l subscript 2 end fraction
  • fraction numerator straight rho subscript 1 straight l subscript 1 space plus space straight rho subscript 2 straight l subscript 2 over denominator straight l subscript 1 space plus space straight l subscript 2 end fraction
  • fraction numerator straight rho subscript 1 straight l subscript 1 space plus space straight rho subscript 2 straight l subscript 1 over denominator straight l subscript 1 space minus space straight l subscript 2 end fraction
  • fraction numerator straight rho subscript 1 straight l subscript 1 space plus space straight rho subscript 1 straight l subscript 2 over denominator straight l subscript 1 space minus space straight l subscript 2 end fraction

16.
8 ×1012 ઈલેક્ટ્રૉન ઘનતા ધરાવતા વાહક તારના ઈલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો 4 × 10-12 s છે અને આયનોનું દળ 2.56 × 10-27 kg છે, તો તે વાહક તારની અવરોધકતા ................. Ωm હશે.
  • 0.36 × 1010

  • 0.31 × 1010

  • 31.25 × 1010

  • 0.66 × 1010


17.
આકૃતિમાં દર્શાવેલ સમતલનું ક્ષેત્રફળ 2cm2 છે. વાહકમાંથી 4A નો પ્રવાહ પસાર થાય છે, તો વાહકના P બિંદુ પર વિદ્યુતપ્રવાહ  ............ હશે.

  • 4 square root of 3 space cross times space 10 to the power of 4 space Am to the power of negative 2 end exponent
  • fraction numerator 4 over denominator square root of 3 end fraction space cross times space 10 to the power of 4 space Am to the power of negative 2 end exponent
  • 4 × 104 Am-2

  • 2 × 104 Am-2


18.
0.4 mm વ્યાસના તાંબાના તારને 2 nm વ્યાસના લોખંડના તાર સાથે જોડી તાંબાના તારમાં 4 mA પ્રવહ પસાર કરતાં લોખંડનાં તારમાં પ્રવાહઘનતા ............ મળે.
  • 2 × 105 Am-2

  • 1.27 × 103 Am-2

  • 1.5 × 106 Am-2

  • 3 × 103 Am-2


Advertisement
19.
એક બ્લૉકનું પરિમાણ 6 cm × 4 cm × 2 cm છે, બ્લૉકની સામસામેની બાજુઓ વચ્ચે મળતા મહત્તમ અને લઘુત્તમ અવરોધનો ગુણોત્તર ............. થાય.
  • 1 : 18

  • 1 : 6

  • 9 : 1

  •  1 : 9


20.
સમાન દ્રવ્યના બે સમાંતર જોડેલા તારમાંથી વિદ્યુતપ્રવાહ વહે છે. લંબાઈઓ અને ત્રિજ્યાઓનો ગુણોત્તર bold 8 over bold 6 અને 4 over bold 6 હોય તો તારમાંથી પસાર થતા પ્રવાહનો ગુણોત્તર ............ મળે. 
  • bold 8 over bold 6
  • 1 third
  • 3

  • 2


Advertisement

Switch