100 W નો ગાળો B1 અને 60 W ના બે ગોળા B2 અને B3 ને 250 V ના ઉદ્દગમ સાથે પરિપથમાં દર્શાવ્યા મુજબ જોડેલો છે. હવે W1, W2 અને W3 અને W3 એ B1, B2 અને B3 ગોળાના આઉટપુટ પવર હોય તો ....... from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

91.
એક ઈલેક્ટ્રિક મોટર 200 V D.C. સ્પ્લાય સાથે જોડતા 5 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. જો આ મોટરની યાંત્રિક ક્ષમતા 60 % હોય તો મોતરના વાઈન્ડિગ તારનો અવરોધ ........... હશે.
  • 10

  • 12

  • 14

  • 8


92.
સમાન સ્પ્લાય વૉલ્ટેજ માટે દરેકને પાવર P હોય તેવા n સમાન બલ્બ બનાવવામાં આવ્યા છે. જો આ જ સપ્લાય સાથે તમામને શ્રેણીમાં જોડવામાં આવે, તો દરેકમાં ખેંચાતો પાવર ........ હશે. 
  • nP

  • P

  • straight P over straight n squared
  • straight P over straight n

Advertisement
93.
100 W નો ગાળો B1 અને 60 W ના બે ગોળા B2 અને B3 ને 250 V ના ઉદ્દગમ સાથે પરિપથમાં દર્શાવ્યા મુજબ જોડેલો છે. હવે W1, W2 અને W3 અને W3 એ B1, B2 અને Bગોળાના આઉટપુટ પવર હોય તો .......

  • W1 < W2 < W3

  • W1 > W2 > W3

  • W1 > W2 = W3

  • W1 < W2 = W


A.

W1 < W2 < W3


Advertisement
94.
એક મકાનમાં 40 W ના 15 બલ્બ, 100 W ના 5 બલ્બ, 80w  ના 5 પંખા અને 1 kW નું એક હીટર છે. વિદ્યુત ઉદ્દગમનું સ્થિતિમાન 220 V છે. તો મકાન લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફ્યુઝ .......... A નો હશે. 
  • 10

  • 14

  • 8

  • 12


Advertisement
95.
એક ઈકક્ટ્રિક કીટૅલીમાં રાખેલું પાણી 15 મિનિટ બાદ ઊકળવા લાગે છે. હવે ઈલેક્ટ્રિક કીટલીમાંના હીટીંગ તારની લંબાઈ પ્રારંભિક લંબાઈ કરતાં 2/3 ગણી કરવામાં આવે, તો આપેલ જથ્થાનું પાણી વૉલ્ટેજ ....... સમય પછી ઊકળવા લાગશે.
  • 10 મિનિટ 

  • 12 મિનિટ 

  • 15મિનિટ 

  • 8 મિનિટ 


96.
સમાન લંબાઈની બે ફિલામેન્ટને પ્રથમ શ્રેણીમાં અને ત્યાર બાદ સમાંતરમાં જોડવામાં આવે છે. ઉદ્દગમમાંના સમાન પ્રવાહ માટે બંને કિસ્સામાં ઉદ્દભવતી ઉષ્માનો ગુણોત્તર ......... મળે. 
  • 1:4

  • 2:1

  • 4:1

  • 1:2


97.
બે અવરોધો R1 અને R2 ને શૂન્ય આંતરિક અવરોધ ધરાવતી બૅટરી સાથે જોડેલ છે. બે અવરોધના શ્રેણી-જોડાણ દરમિયાન ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા કરતાં સમાંતરમાં 5 ગણી જૂલ ઉષ્મા જોઈએ છે. જો અવરોધ R1 = 100 Ω  હોય તો R2 = ........... Ω હશે. 
  • 410 અથવા 65

  • 249 અથવા 51

  • 200 અથવા 30

  • 262 અથવા 38


98.
20 Ω અવરોધવાળા તારને બરફ વચ્ચેથી પસાર કરીને 210 V સપ્લાય અપતાં બરફ પીગળવાનો દર ........ થાય. 
  • 0.85 gs-1

  • 6.56 gs-1

  • 5.66 gs-1

  • 1.92 gs-1


Advertisement
99. નીચેનામાંથી કયા પરિપથનો ઉપયોગ ઓહમનો નિયમ સાબિત કરવા માટે કરી શકાય ?

100.
ચાર એક સામાન અવરોધોને શ્રેણીમાં એક બૅટરી સાથે જોડતા 20W પાવર વપરાય છે. જો આ ચારેય અવરોધોને સમાંતરમાં તે જ બૅટરી સાથે જોડવામાં આવે તો ........... પાવર વપરાશે. 
  • 5 W

  • 100 W

  • 320 W

  • 80 W


Advertisement

Switch