ત્રણ સરખા અવરોધોને ના ઉદ્દગમ સાથે શ્રેણીમાં જોડાતા ભેગા મળીને 100 W પાવરનો વ્યય કરે છે. તે જ emf ના ઉદ્દગમ સાથે બધા અવરોધોને સમાંતરમાં જોડતાં .............. વૉટ પાવરનો વ્યય કરશે.  from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

101.
એક સાદા મીટર બિર્જ પરિપથની બંને ગૅપમાં નાનો અવરોધ ધરાવતી કૉઈલ P અને Q જોડવામાં આવે છે ત્યારે જોકી કી વડે મળતું તટસ્થ બિંદુ P ના છેડાથી 40 cm અંતર મળે છે. જો Q સાથે 60 Ω અવરોધ સમાંતરે જોડવામાં આવે તો તટસ્થ બિંદુ વધુ 20 cm અંતરે ખસે છે, તો P અને Q નો અવરોધ કેટલો હશે ?
  • 50 Ω અને 75 Ω 

  • 60 Ω અને 30 Ω 

  • 10 Ω અને 50 Ω 

  • 20 Ω અને 40 Ω 


102.
બે સમાન અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ માટે નીચે આકૃતિમાં V→I ના આલેખો દર્શાવ્યા છે. કયો આલેખ સમાંતર જોદાણ માટેનો છે ?

  • a

  • b

  • a, b

  • આપેલ પૈકી એક પણ નહી 


103.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન અવરોધ r ધારાવતા 6 અવરોધોને ચતુષ્કોણમાં ગોઠવેલ છે, તો A અને B વચ્ચે અસરકારક અવરોધ .............. થશે. 

  • r

  • 2 over 3 r
  • straight r over 2
  • 2r


104.
વિશિષ્ટ અવરોધ ρ ધરાવતા એક વાહકનું પરિમાણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે, તો A અને B વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો હશે ?

  • ρab/c

  • ρc/ab

  • ρb/ac

  • ρa/bc


Advertisement
105.
એક વાહક તારનો અવરોધ 300 K તાપમાને 2 Ω મળે છે, તો કયા તપમાને તેનો અવરોધ 4 Ω થશે. આ અવરોધ માટે α = 1.25 × 10-3 °C-1 છે.
  • 1127 °C

  • 800 °C

  • 827 °C

  • 1100 °C


106. આકૃતિમાં જુદા જુદા તાપમાનો માટે કોઈ વાહક તાર માટે V → I આલેખો દર્શવ્યા છે, તો ..........
  • T1 > T2 > T3

  • T1 = T2 = T3

  • straight T subscript 2 space equals space fraction numerator straight T subscript 1 space plus space straight T subscript 3 over denominator 2 end fraction
  • T1 < T2 < T3


Advertisement
107.
ત્રણ સરખા અવરોધોને ના ઉદ્દગમ સાથે શ્રેણીમાં જોડાતા ભેગા મળીને 100 W પાવરનો વ્યય કરે છે. તે જ emf ના ઉદ્દગમ સાથે બધા અવરોધોને સમાંતરમાં જોડતાં .............. વૉટ પાવરનો વ્યય કરશે. 
  • 100/3

  • 300

  • 900

  • 100


C.

900


Advertisement
108. 4 Ω અવરોધ ધરાવતા આઠ અવરોધોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી 6 V ની બૅટરી સાથે જોડેલ છે તો પરિપથમાં વહેતો વીજપ્રવાહ I = ............. 

  • 0.75 A

  • 0.50 A

  • 1.0 A

  • 0.25 A


Advertisement
109.
મીટર બ્રિજના પ્રયોગમાં જ્યારે અવરોધ P એ અવરોધ Q દ્વારા સંતુલિત થાય છે. ત્યારે તટસ્થ બિંદુ તારના એક છેડાથી 20 cm અંતરે મળે છે. જો P < Q હોય અને જો 4P અવરોધને Q દ્વારા સંતુલિત કરવું હોય તો તટસ્થ બિંદુ ........... અંતરે મળશે.
  • 80 cm

  • 50 cm

  • 40 cm

  • 70 cm


110.
મીટર બ્રિજના એક પ્રયોગ 1 m લંબાઈના પતલા નિયમિત તાર પર અજ્ઞાત અવરોધ x અને 12 Ω અવરોધ જોડેલ છે. વીજ ઘટકોનું ચોક્કસ જોડાન કર્યા બાદ તાર પર A થી 60 cm અંતરે જોકી કળ વડે તટસ્થ બિંદુ મળે છે, તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય ............... મળે. (ઍ બિંદુ સાથે બૅટરીનો ધન છેફો જોડેલ છે. )
  • 16Ω

  • 18Ω


Advertisement

Switch