આપેલ  ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 14 V emf અને આંતરિક અવરોધ ધરાવતી એક બૅટરી 20 V emf અને 2 Ω આંતરિક અવરોધવાળી બીજી બૅટરી સાથે વિરોધક સ્થિતિમાં જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવેલ છે. આ સ્થિતિમાં નીચે માંગેલી રાશિઓ શોધો.પ્રશ્ન : બંને બૅટરીઓના ટર્મિનલ વૉલ્ટેજ from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

121.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

વિધાન : ફ્યુઝ વાયરનો અવરોધ વધુ અને તેનું ગલનબિંદું ઊંચું હોય છે. 

કારણ : ફ્યુઝ વાયર નાના વિદ્યુતપ્રવાહ માટે જ વપરાય છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને ખોટા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

122.
આપેલ  ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
14 V emf અને આંતરિક અવરોધ ધરાવતી એક બૅટરી 20 V emf અને 2 Ω આંતરિક અવરોધવાળી બીજી બૅટરી સાથે વિરોધક સ્થિતિમાં જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવેલ છે. આ સ્થિતિમાં નીચે માંગેલી રાશિઓ શોધો.
પ્રશ્ન : જો આ વિદ્યુતગોળાઓને 220 V ના સપ્લાય સાથે શ્રેણીમં જોડવામાં આવે તો કયો ગોળો ઈડી જશે ?
  • A

  • B

  • A, B

  • એક પણ ગોળો ઉડશે નહી 

123.
આપેલ  ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
14 V emf અને આંતરિક અવરોધ ધરાવતી એક બૅટરી 20 V emf અને 2 Ω આંતરિક અવરોધવાળી બીજી બૅટરી સાથે વિરોધક સ્થિતિમાં જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવેલ છે. આ સ્થિતિમાં નીચે માંગેલી રાશિઓ શોધો.
પ્રશ્ન : બંને બૅટરીઓમાં વ્યય થતો વિદ્યુતપાવર
  • 4 W, 8 W

  • 8 W, 4 W

  • 5 W, 10 W

  • 6 W, 9 W

124. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

વિધાન : જેમ તાપમાન વધારવામાં આવે તેમ ધાતુમાંના ઈલેક્ટ્રોનનો ડ્રિફટ વેગ ઘટે છે. 
કારણ : તાપમાન વધારવામાં આવે તો ધાતુની વાહકત ઘટે છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને ખોટા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
125.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

વિધાન : સમાન અવરોધવાળા બે અવરોધકોને પ્રથમ અને પછી સમાંતરમાં જોડતાં મળતા પરિણામી અવરોધનો ગુણોત્તર 4:1 છે. 
કારણ : શ્રેણી-જોડાણમાં અવરોધ વધે છે અને સમાંતર જોડાણમાં અવરોધ ઘટે છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને ખોટા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

126.
આપેલ  ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
14 V emf અને આંતરિક અવરોધ ધરાવતી એક બૅટરી 20 V emf અને 2 Ω આંતરિક અવરોધવાળી બીજી બૅટરી સાથે વિરોધક સ્થિતિમાં જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવેલ છે. આ સ્થિતિમાં નીચે માંગેલી રાશિઓ શોધો.
પ્રશ્ન : બંને બૅટરીમાં વિદ્યુત પાવર
  • 15 Q, 10 W

  • 28 W, 40 W

  • 30 W, 45 W

  • 14 W, 20 W

127.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો : 

વિધાન : 60 W અને 200 W ના બે વિદ્યુતગોળા આપેલ છે. જ્યારે તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે નો ગોળો વધુ પ્રકાશિત બને અને જ્યારે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે નો ગોળો વધુ પ્રકાશિત બને છે.
કારણ : શ્રેણી-જોડાણમાં પાવર અવરોધના સમપ્રમાણમાં અને સમાંતરમાં જોડાણમાં પાવર અવરોધ વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને ખોટા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
128.
આપેલ  ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
14 V emf અને આંતરિક અવરોધ ધરાવતી એક બૅટરી 20 V emf અને 2 Ω આંતરિક અવરોધવાળી બીજી બૅટરી સાથે વિરોધક સ્થિતિમાં જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવેલ છે. આ સ્થિતિમાં નીચે માંગેલી રાશિઓ શોધો.
પ્રશ્ન : બંને બૅટરીઓના ટર્મિનલ વૉલ્ટેજ
  • 15 V, 20 V

  • 10 V, 30 V

  • 8 V, 12 V

  • 12 V, 24 V

D.

12 V, 24 V

Advertisement
Advertisement
129. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો : 

વિધાન : વ્હીસ્ટન બ્રિજ જ્યારે સંતુલિત અવસ્થામાં હોય ત્યારે bold R subscript bold AC bold space bold equals bold space fraction numerator bold left parenthesis bold P bold plus bold Q bold right parenthesis bold left parenthesis bold R bold plus bold S bold right parenthesis over denominator bold left parenthesis bold P bold plus bold Q bold plus bold R bold plus bold S bold right parenthesis end fraction
કારણ : B અને D બિંદુઓ સમાન વિદ્યુતસ્થિતિમાને છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને ખોટા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

130.
આપેલ  ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
14 V emf અને આંતરિક અવરોધ ધરાવતી એક બૅટરી 20 V emf અને 2 Ω આંતરિક અવરોધવાળી બીજી બૅટરી સાથે વિરોધક સ્થિતિમાં જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવેલ છે. આ સ્થિતિમાં નીચે માંગેલી રાશિઓ શોધો.
પ્રશ્ન : A અને B ગોળઓનો રેટિંગ અનુક્રમે 40 W, 110 V અને 100 W, 110 V છે, તો તેમના ફિલામેન્ટના અવરોધો શોધો.
  • 25 Ω, 60 Ω

  • 302.5 Ω, 121 Ω

  • 100 Ω, 110 Ω

  • 120 Ω, 250 Ω

Advertisement

Switch