from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

131.
  • a-r, b-p, c-s, d-q

  • a-p, b-q, c-r, d-s

  • a-r, b-s, c-p, d-q

  • a-s, b-p, c-q, d-r


Advertisement
132.
  • a-r, b-p, c-s, d-q

  • a-p, b-q, c-r, d-s

  • a-q, b-r, c-s, d-p 

  • a-s, b-p, c-q, d-r


A.

a-r, b-p, c-s, d-q


Advertisement
133.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
 
વિધાન : અર્ધવાહક પદર્થોનું તાપમાન વધારતા તેમની અવરોધકતા ઘટે છે. 
કારણ : અર્ધવાહક પદાર્થો ઓહમના નિયમનું પાલન કરે છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને ખોટા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


134.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

વિધાન : વૉલ્ટમીટર એ બૅટરીનું emf (ε) નહિ પરંતુ ટર્મિનલ વૉલ્ટેજ (V) નું જ માપન કરે છે. 
કારણ : વૉલ્ટમીટરને બૅટરી સાથે જોડ્યા બાદ બૅટરીમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને ખોટા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement
Advertisement

Switch