ઇલેક્ટ્રોમૅગ્નેટિક ફોર્સ એ.......... છે. from Physics ભૌતિકવિજ્ઞાન અને માપન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

Advertisement
1. ઇલેક્ટ્રોમૅગ્નેટિક ફોર્સ એ.......... છે.
  • માત્ર આકર્ષી બળ

  • માત્ર અપાકર્ષી બળ 

  • આકર્ષી બળ અને અપાકર્ષી બળ 

  • લઘુઅંતરીય બળ


C.

આકર્ષી બળ અને અપાકર્ષી બળ 


Advertisement
2. ભૌતિકવિજ્ઞાનનો વિસ્તાર લગભગ .......... સુધીનો છે.
  • ન્યુક્લિયસના વિસ્તાર

  • પૃથ્વીથી સૂર્ય 

  • પૃથ્વીની આસપાસ

  • શૂન્યથી અનંત 


3. ESR નું પુરું નામ જણાવો.
  • ઇલેક્ટ્રોન સ્પિન રેન્જ

  • ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ

  • ઇલેક્ટ્રીક સ્પિન રેઝોનન્સ 

  • ઇલેક્ટ્રિક સ્પેશ રડાર


4. ન્યુક્લિયસમાં લાગતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ નીચેનામાંથી કોની વચ્ચે લાગે છે ?
(1) પ્રોટોન-પ્રોટોન (2) પ્રોટોન-ન્યુટ્રોન (3) ન્યુટ્રોન-ન્યુટ્રોન (4) પ્રોટોન-ઇલેક્ટ્રોન
  • 4

  • 1, 3, 4

  • 1, 2, 3

  • 1, 2, 4


Advertisement
5. ...........એ વિદ્યુતભાર અને ચુંબકીયક્ષેત્ર સાથે સંકળાયેલી ભૌતિકવિજ્ઞાનની શાખા છે ?
  • યંત્રશાસ્ત્ર

  • ઇલેક્ટ્રૉડાઇનેમિક્સ

  • થર્મોડાઇનેમિક્સ 

  • પ્રકાશશાસ્ત્ર


6. અવકાશ એ સમદિગ્ધર્મી છે. જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ?
  • ઊર્જા-સંરક્ષણનો નિયમ

  • કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ

  • વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ 

  • રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ


7. બ્રહ્માંડ શાનું બનેલું છે ?
  • દ્વવ્ય અને વિકિરણ

  • શૂન્યાવકાશ 

  • માત્ર વિકિરણ 

  • માત્ર દ્વવ્ય 


8. bold beta bold minusઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ........ નું ઉત્સર્જન કરે છે.
  • ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રોન 

  • ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન 

  • ન્યુટ્રૉન અને પ્રોટોન 

  • ન્યુટ્રિનો અને પ્રોટોન


Advertisement
9. AFM નું પૂરું નામ જણાવો.
  • ઍટમિક ફોર્સ મિરર

  • ઍટમિક ફાયર માઇક્રોસ્કોપ 

  • ઍટમિક ફોર્સ માઇક્રોસ્કોપ 

  • ઑટોમેટિક ફોરસ માઇક્રોસ્કોપ


10. ભૌતિકવિજ્ઞાન તો શૂન્યાવકાશને પણ એક ............ ગણાવે છે.
  • અવસ્થા 

  • ભૌતિકરાશિ 

  • એકમ 

  • અનંત


Advertisement

Switch