જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ...... શૂન્ય હોય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. from Physics ભૌતિકવિજ્ઞાન અને માપન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

11. નીચેનામાંથી કોનો એકમ સાધિત એકમ છે ?
  • દ્વવ્યનો જથ્થો

  • દળનો એકમ 

  • થર્મોડાઇનેમિક તાપમાન

  • દબાણ 


12. નીચેનામાંથી કયો એકમ ઊર્જાનો એકમ નથી ?
  • વોટ-સેકન્ડ 

  • જૂલ

  • ન્યુટન-મીટર 

  • કિલોગ્રામ-મીટર/સેકન્ડ


13. LHCનું પૂરું નામ જણાવો.
  • લાર્જ હિટર કોલાઇડર

  • લાર્જ હિટર કોલીજન 

  • લાર્જ હેડ્રોન કોલાઇડર

  • લાર્જ હેડ્રોન કોબાલ્ટ


14. આકાર સ્થિતિસ્થાપકતાં અંકનો એકમ....
  • Nm2

  • Nm-1

  • Nm

  • Nm-2


Advertisement
Advertisement
15. જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ...... શૂન્ય હોય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે.
  • ટૉર્ક

  • વિદ્યુતભાર 

  • દળ

  • બળ


D.

બળ


Advertisement
16. સમય એ સમાંગ છે, જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ?
  • ઊર્જા-સંરક્ષણનો નિયમ

  • કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ

  • વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ 

  • રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ 


17. ક્યુરી કઈ ભૌતિકરાશિનો એકમ છે ?
  • વિકિરણની તીવ્રતા

  • bold gamma bold minusકિરણની ઊર્જા 
  • રેડિયોએક્ટિવિટી 

  • અર્ધજીવનકાળ 


18. ....... પરિણામ સ્વરૂપે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ પળાય છે ?
  • સમય સમદિગ્ધર્મી છે તેના

  • સમય સમાંગ છે, તેના 

  • અવકાશ સમાંગ છે તેના 

  • અવકાશ સમદિગ્ધર્મી છે, તેના 


Advertisement
19. K Wh કઈ ભૌતિકરાશિનો એકમ છે ?
  • પાવર

  • કાર્ય 

  • વેગમાન 

  • વિદ્યુતસ્થિતિમાન


20. SI પદ્વતિમાં મુળભૂત એકમો કેટલા છે ?
  • 9

  • 5

  • 7

  • 6


Advertisement

Switch