1.97855 ને ત્રણ અંકો સુધી round off  કરતાં મળતી સંખ્યા .... from Physics ભૌતિકવિજ્ઞાન અને માપન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

51. V = (100 ±5) V અને I = (10 ± 0.1) A, તો અવરોધના માપનમાં પ્રતિશત ત્રુટી..... 
  • 3.0 %

  • 6 %

  • 4.9 %

  • 5.1 %


52. ભૌતિકરાશિનું સૂત્ર bold Z bold space bold equals bold space fraction numerator bold A to the power of bevelled bold 1 over bold 2 end exponent bold B to the power of bold 2 over denominator bold CD to the power of bold 3 end fraction છે તથા A, B, C અને D ના માપનમાં પ્રતિશત ત્રુટી 2%, 1%, 3% અને bold 1 over bold 3 bold percent sign છે, તો Z ના માપનમાં પ્રતિશત ત્રુટી શોધો.
  • 7 %

  • 6 %

  • 5 %

  • 2 %


53. એક સમઘનની લંબાઇ l = (1.5 ± 0.02) cm છે, તો તેનું કદ V ...... cm3 
  • 3.375 ± 0.013

  • 3.375 ± 0.135 

  • 3.375 ± 00.4

  • 3.375 ± 0.004 


54. 15.235, 3.315 અને 2 નો ગુણાકાર સાર્થક અંક સહિત કરતાં .... આવે.
  • 101

  • 101.0

  • 101.00

  • 100


Advertisement
55. 1.875 + 2.41 = .......... (સાર્થક અંકોને ધ્યાનમાં લઈ ગણો)
  • 4.285

  • 4.29

  • 4.28

  • 4.3


56.
R અવરોધ ધરાવતા વાહકમાંથી t સમય માટે I વિદ્યુતપ્રવાહ પસાર કરતાં ઉદ્દ્ભવતી જૂલ ઉષ્મા H = I2Rt સુત્ર અનુસાર મળે છે. જો I, R અને t ના માપનમાં પ્રતિશત ત્રુટી 2 %, 3 % અને 1 % છે, તો H ના માપનમાં પ્રતિશત ત્રુટી....
  • 6 %

  • 8 %

  • 7 %

  • 5 %


Advertisement
57. 1.97855 ને ત્રણ અંકો સુધી round off  કરતાં મળતી સંખ્યા ....
  • 2.00

  • 1.90

  • 1.98

  • 1.97


C.

1.98


Advertisement
58. 5.4 × 10માં સાર્થક અંકો....
  • 4

  • 3

  • 2

  • 1


Advertisement
59. એક ગોળાનું કદ 5.13 g અને ત્રિજ્યા 2.10 mm છે, તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈ તેની ઘનતા શોધો.
  • 13.20 g cm-3

  • 132 g cm-3

  • 130 g cm-3

  • 132.3 g cm-3


60. 0.0250 માં સાર્થક અંકો કેટલા છે ?
  • 3

  • 4

  • 2

  • 1


Advertisement

Switch