ગુરુત્વીય સ્થિતિમાન  સૂત્ર અનુસાર મળે છે તો  = ......... .  from Physics ભૌતિકવિજ્ઞાન અને માપન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

61. 0.0007 માં સાર્થ અંકો કેટલા થાય ?
  • 1

  • 2

  • 3

  • 4


62.
0.01 mm લઘુતમ માપ ધરાવતા માઇક્રોમીટર વડે પતરાની જાડાઇ માપતાં તે 1.03 mm મળે છે, તો પતરાની જાડાઇના માપનમાં પ્રતિશત ત્રુટી ..... થાય.
  • 0.97 %

  • 1 %

  • 1.2 %

  • 0.7 %


63. 9.15 ± 3.8 નો સાચો જવાબ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ..... આવે.
  • 13.00

  • 13.000

  • 13.0

  • 13


Advertisement
64. ગુરુત્વીય સ્થિતિમાન bold capital phi bold space bold equals bold space bold minus bold space bold GM over bold r સૂત્ર અનુસાર મળે છે તો fraction numerator bold increment bold capital phi over denominator bold capital phi end fraction = ......... . 
  • 2 space fraction numerator increment straight r over denominator straight r end fraction
  • fraction numerator straight r over denominator increment straight r end fraction
  • fraction numerator increment straight r over denominator straight r end fraction
  • negative fraction numerator increment straight r over denominator straight r end fraction

C.

fraction numerator increment straight r over denominator straight r end fraction

Advertisement
Advertisement
65. 71.15, 3.008 અને 0.1237 × 105 માં સાર્થક અંકોની સંખ્યા ..... 
  • 4, 4, 6

  • 4, 3, 5

  • 4, 4, 4

  • 4, 2, 4


66.
લંબાઇનું માપન કરતાં નીચેનાં અવલોકનો મળે છે. 2.01 m, 2.03 m, 2.09 m, 2.07 m અને 2.01 m તો માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટી......
  • 0.048 m

  • 0.152 m

  • 0.030 m

  • 0.028 m


67. 3.75 N માંથી 1.71 N બાદ કરતાં મળતા પરિણામને સાર્થ અંકોમાં દર્શાવો.
  • 2.000 N

  • 2.04 N

  • 2.0 N

  • 2 N


68. bold l subscript bold 1 bold space bold equals bold space bold 40 bold. bold 2 bold space bold plus-or-minus bold space bold 0 bold. bold 1 અને bold l subscript bold 2 bold space bold equals bold space bold 20 bold. bold 1 bold space bold plus-or-minus bold space bold 0 bold. bold 1 તો l1 + l2માં મહત્તમ અનિશ્વિતતા ....... થાય.
  • 0.2

  • 0.3

  • 0.4

  • 0.1


Advertisement
69. જો ગાળાના કદના માપનમાં પ્રતિશત ત્રુટી 3 % હોય, તો તેની સપાટીના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટી.... 
  • 3 %

  • 4 %

  • 2%

  • 1%


70. 1 mm લઘુતમ માપ ધરાવતી માપપટ્ટી વડે સાદા લોલકની લંબાઇ માપતાં 10 ક્મ મળે છે. 1 s નું વિભેદન ધરાવતી ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય માપતાં 90 s મળે છે, તો g નું મૂલ્ય નીચેનામાંથી ..... ms-2 થાય. (g =9.8 ms2 લો)
  • 9.8 ± 0.31

  • 9.8 ± 0.21

  • 9.8 ± 0.41

  • 9.0 ± 0.11


Advertisement

Switch