બળ યુગ્મની ચાકમાત્રાનું પરિમાણિક સૂત્ર ......... છે. from Physics ભૌતિકવિજ્ઞાન અને માપન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

Advertisement
71. બળ યુગ્મની ચાકમાત્રાનું પરિમાણિક સૂત્ર ......... છે.
  • M2 L2T2

  • M1 L-2T-2

  • M1 L2T-2

  • M1 L1T-2


C.

M1 L2T-2


Advertisement
72.
જો પ્રકાશની ઝડપ c, ગુરુત્વપ્રવેગ g અને દબાણ P ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, તો ગુરુત્વાકર્ષી અચળાંક G ના સૂત્રમાં c, g અને P નાં પરિમાણો..... 
  • 2, 2, -1

  • 1, 2, -1

  • 0, 2, -1

  • 2, 2, -2


73. open parentheses bold P bold space bold plus bold a over bold v to the power of bold 2 close parentheses bold space bold left parenthesis bold v bold space bold minus bold space bold b bold right parenthesis bold space bold equals bold space bold μRT સૂત્રમાં ab નું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે ? જ્યાં V = કદ,P= દબાણ અને T = તાપમાન.
  • M1 L-8T2

  • M1 L5T-2

  • M1 L3T-2

  • M1 L8T-2


74. નીચેનામાંથી કયું સૂત્ર પારિમાણિક રીતે સોચું છે ?
  • straight d space equals space fraction numerator straight v squared space minus space straight v subscript 0 squared over denominator 2 straight a squared end fraction
  • straight F space equals space straight W over straight d
  • straight v space equals space straight v subscript 0 space plus space at squared

Advertisement
75. એક ગોળાની ત્રિજ્યા 1.51 cm છે; તો તેનું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ........ થાય.
  • 28.6381 cm2

  • 28.6 cm2

  • 28.63  cm2

  • 28.638  cm2


76. જો A, B અને C એ જુદા જુદા પરિણામ ધરાવતી ભૌતિકરાશિઓ હોય, તો નીચેનામાંથી કયું જોડાણ યોગ્ય (સાચું) છે ?
  • fraction numerator straight A minus straight B over denominator straight C end fraction
  • (A +B)C

  • AB + C

  • AB over straight C

77. ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર ....... છે.
  • M1 L2T2

  • M1 L-1T-2

  • M1 L2T-2

  • M1 L1T-2


78. નીચેનામાંથી કઈ ભૌતિકરાશિઓના પરિણામ સમાન નથી ?
  • ટૉર્ક અને કાર્ય

  • તણાવબળ અને પૃષ્ઠતાણ

  • કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક 

  • બળનો આઘાત અને રેખીય વેગમાન 


Advertisement
79. નીચે આપેલ રાશિઓમાંથી કોના પરિમાણિક સૂત્ર સમાન છે ?
  • બળ અને કાર્ય

  • ટૉર્ક અને પાવર 

  • પાવર અને ઊર્જા

  • ઊર્જા અને ટૉર્ક 


80.
જો E, M, L અને G અનુક્રમે ઊર્જા, દળ, કોણીય વેગમાન અને ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય, તો fraction numerator bold EL to the power of bold 2 over denominator bold M to the power of bold 5 bold G to the power of bold 2 end fraction ના પરિમાણ નીચેનામાંથી કોનું પરિણામ છે ?
  • લંબાઇ

  • સમતલકોષ 

  • સમય 

  • દળ 


Advertisement

Switch