નીચે આપેલ રાશિઓમાંથી કોના પરિમાણિક સૂત્ર સમાન છે ? from Physics ભૌતિકવિજ્ઞાન અને માપન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

Advertisement
71. નીચે આપેલ રાશિઓમાંથી કોના પરિમાણિક સૂત્ર સમાન છે ?
  • બળ અને કાર્ય

  • ટૉર્ક અને પાવર 

  • પાવર અને ઊર્જા

  • ઊર્જા અને ટૉર્ક 


D.

ઊર્જા અને ટૉર્ક 


Advertisement
72. બળ યુગ્મની ચાકમાત્રાનું પરિમાણિક સૂત્ર ......... છે.
  • M2 L2T2

  • M1 L-2T-2

  • M1 L2T-2

  • M1 L1T-2


73.
જો પ્રકાશની ઝડપ c, ગુરુત્વપ્રવેગ g અને દબાણ P ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, તો ગુરુત્વાકર્ષી અચળાંક G ના સૂત્રમાં c, g અને P નાં પરિમાણો..... 
  • 2, 2, -1

  • 1, 2, -1

  • 0, 2, -1

  • 2, 2, -2


74. ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર ....... છે.
  • M1 L2T2

  • M1 L-1T-2

  • M1 L2T-2

  • M1 L1T-2


Advertisement
75. જો A, B અને C એ જુદા જુદા પરિણામ ધરાવતી ભૌતિકરાશિઓ હોય, તો નીચેનામાંથી કયું જોડાણ યોગ્ય (સાચું) છે ?
  • fraction numerator straight A minus straight B over denominator straight C end fraction
  • (A +B)C

  • AB + C

  • AB over straight C

76.
જો E, M, L અને G અનુક્રમે ઊર્જા, દળ, કોણીય વેગમાન અને ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય, તો fraction numerator bold EL to the power of bold 2 over denominator bold M to the power of bold 5 bold G to the power of bold 2 end fraction ના પરિમાણ નીચેનામાંથી કોનું પરિણામ છે ?
  • લંબાઇ

  • સમતલકોષ 

  • સમય 

  • દળ 


77. એક ગોળાની ત્રિજ્યા 1.51 cm છે; તો તેનું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ........ થાય.
  • 28.6381 cm2

  • 28.6 cm2

  • 28.63  cm2

  • 28.638  cm2


78. નીચેનામાંથી કઈ ભૌતિકરાશિઓના પરિણામ સમાન નથી ?
  • ટૉર્ક અને કાર્ય

  • તણાવબળ અને પૃષ્ઠતાણ

  • કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક 

  • બળનો આઘાત અને રેખીય વેગમાન 


Advertisement
79. નીચેનામાંથી કયું સૂત્ર પારિમાણિક રીતે સોચું છે ?
  • straight d space equals space fraction numerator straight v squared space minus space straight v subscript 0 squared over denominator 2 straight a squared end fraction
  • straight F space equals space straight W over straight d
  • straight v space equals space straight v subscript 0 space plus space at squared

80. open parentheses bold P bold space bold plus bold a over bold v to the power of bold 2 close parentheses bold space bold left parenthesis bold v bold space bold minus bold space bold b bold right parenthesis bold space bold equals bold space bold μRT સૂત્રમાં ab નું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે ? જ્યાં V = કદ,P= દબાણ અને T = તાપમાન.
  • M1 L-8T2

  • M1 L5T-2

  • M1 L3T-2

  • M1 L8T-2


Advertisement

Switch