ધાતુના એક નળકાર પાત્રમાં ભરેલ વાયુનું 27° C તાપમાન દબાણ 2 વાતાવરણ છે, તો આ પત્રનું તાપમાન 54° C કરવામાં આવે, તો તેનું દબાણ ........ વાતાવરણ થાય. from Physics વાયુનો ગતિવાદ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વાયુનો ગતિવાદ

Multiple Choice Questions

11.
કયા તાપમાને 1 g N2 નું દબાણ એ 15° C તાપમાને 1 g Oના દબાણ જેટલું થાય ? Q2 અને N2 ના અણુભાર અનુક્રમે 32 અને 28 છે.
  • -21° C

  • 13° C

  • 15° C

  • 56.4° 


12.
અચળ દબાણે 1 લિટર આદર્શ વાયુને 27° C થી 97° C સુધી ગરમ કરવામાં આવે છે, તો તેનું અંતિમ કદ લગભગ ......... Litre થાય. 
  • 19 litre 

  • 1.9 litre

  • 1.2 litre

  • 2.4 itre


13.
એક વાયુપાત્રમાં P દબાણે અને T તાપમાને 1 મોલ Qભરેલો છે. બીજા સમાન પત્રમાં 2T તાપમાને ભરેલા 1 મોલ He વાયુનું દબાણ ............ થાય. 
  • P

  • P/8

  • 8P

  • 2P


14.
એક બંધ વાયુ પાત્રમાંરહેલા વાયુના તાપમાન 1 °C વધારતા તેનું દબાણ 0.4 ટકા વધે છે, તો વાયુપાત્રના વાયુનું પ્રારંબ્ભિક તાપમાન ....... હોય.
  • 250 K

  • 2500 K

  • 2500 °C

  • 250


Advertisement
15.

વાયુનો ગતિવાદ એ .......... ને આધાર પૂરો પાડે છે.

  • બોઈલના નિયમ

  • બોઈલ અને ચાર્લ્સના નિયમ

  • ચાર્લ્સના નિયમ 

  • એક પણ નિયમ નહિ.


16.
27° C તાપમાને એક પાત્રમાં રહેલી હવામાંથી તેના દળના અડધી જેટલે બહાર કાઢવા માટે તે પાત્રને કેટલા તપમાન સુધી ગરમ કરવું પડશે.
  • 327 °C

  • 277 °C

  • 177 °C

  • 54 °C


17.
અચળ તાપમાને 1200 ml વાયુનું દબાણ 70 cm-Hg થી 120 cm-Hg જેટૅલું વધારવામાં આવે, તો તેનું કદ ......... થાય. 
  • 600 ml

  • 500 ml

  • 700 ml

  • 400 ml


18. PV = RT સમીકરણમાં અચળાંક R નું મૂલ્ય ગ્રામ-અણુમાં .......... થાય.
  • 0.2 cal K-1

  • 200 cal K-1

  • 10 cal K-1

  • 2 cal K-1


Advertisement
Advertisement
19.
ધાતુના એક નળકાર પાત્રમાં ભરેલ વાયુનું 27° C તાપમાન દબાણ 2 વાતાવરણ છે, તો આ પત્રનું તાપમાન 54° C કરવામાં આવે, તો તેનું દબાણ ........ વાતાવરણ થાય.
  • 1/2

  • 2.18

  • 2

  • 1


B.

2.18


Advertisement
20. એક વાયુનું  27° C તાપમાને કદ V છે. જો આ વયુનું તપમાન અચળ દબાણે વધારીને 327° C કરવામાં આવે, તો તેનું કદ ..........થાય
  • 2V

  • V

  • V/2

  • 3V


Advertisement

Switch