સમાન કદના બે વાયુપાત્રમાં બે સમાન વાયુ P1 અને P2 દબાણે અને T1 અને T2 તાપમાને રાખેલ છે. હવે બંને વાયુપાત્રોને જોદવાથી તેમનું સામાન્ય દબાણ અને તાપમન અનુક્રમે P અને T થાય છે, તો P/T નો ગુણોત્તર ........ થાય.  from Physics વાયુનો ગતિવાદ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વાયુનો ગતિવાદ

Multiple Choice Questions

21. Oઅણુની કયા તાપમાને vrms એ H2અણુની 1000 Kતાપમા જેટલી થાય ? 
  • 16000 K

  • 1600 K

  • 16 K

  • 160 K


22. આદર્શ વાયુની પ્રતિ મોલ સરેરાશ ગતિઉર્જા એ .........
  • 1 half space RT
  • 3 over 2 space RT
  • 3 over 2 space straight K subscript straight beta straight T
  • આપેલ પૈકી એક પણ નહી


23. આદર્શ વાયુ અને વસ્તવિક વાયુ વચ્ચેનો મુખ્ય ભેદ ......... ને લાગતો છે. 
  • અવસ્થાનું ફેરબદલ 

  • તાપમાન 

  • દબાણ 

  • મોલ 


24. 300 k તાપમાને H2 અણુની vrms = 1000 m s-1 છે, તો 1200 K તપમાને O2 અણુની vrms = .......... થાય.
  • 50 m s-1

  • 5000 m s-1

  • 500 m s-1

  • 5 m s-1


Advertisement
25.
એક 4 Litre કદ ધરાવતા વાયુપાત્રમાં 8 g ઑક્સિજન, 14 g નાઈટ્રોજન અને 22 g કાર્બન ડાયૉક્સાઈડનું મિશ્રણ 27° C તાપમાને ભરેલ છે. આ મ્રિશ્રણનું દબાણ ....... N m-2 થશે. 
  • 6.79 × 105

  • 7.79 × 103

  • 7.79 × 105

  • 5.79 × 105


26. આપેલા તમામને આદર્શ વાયુનું દબાણ (P) એ તેની ઘનતા (bold rho) ના .......... પ્રમાણમાં હોય છે.
  • straight rho
  • straight rho2
  • 1 over straight rho
  • 1 over straight rho squared

27.
8 g O2 ; 14 g Nઅને 22 g CO2 વાયુઓનું મિશ્રણ, 27° Cતાપમને 10 Litre કદ-ક્ષમતા ધરાવતા પત્રમાં ભરેલ છે. અ મિશ્રણનું દબાણ ........ થાય. (R = 0.082 એકમ)
  • 8.7 atm

  • 2.5 atm

  • 1.4 atm

  • 3.7 atm


28.
બે ભિન્ન વાયુઓના દરેક દબાણ (P), કદ (V) અને તપમાન (T) છે. હવે સમાન કદ અને તાપમાન રાખીને બંને વાયુઓને ભેગા કરવામાં આવે છે, તો આ મિશ્રણનું દબણ ..... થાય.
  • 2P

  • 4P

  • P

  • P/2


Advertisement
29.
અચળ તાપમાને એક વાયુના દબાણમાં કેટલો પ્રતિશત ઘટાડો કરતા અચલ દળવાળા વાયુના કદમાં 10 % જેટલો વધારો થાય ?
  • 10.1 %

  • 11.1 %

  • 10.1 %

  • 8.1 %


Advertisement
30.
સમાન કદના બે વાયુપાત્રમાં બે સમાન વાયુ P1 અને P2 દબાણે અને T1 અને T2 તાપમાને રાખેલ છે. હવે બંને વાયુપાત્રોને જોદવાથી તેમનું સામાન્ય દબાણ અને તાપમન અનુક્રમે P અને T થાય છે, તો P/T નો ગુણોત્તર ........ થાય. 
  • fraction numerator straight P subscript 1 straight T subscript 2 space plus space straight P subscript 2 straight T subscript 1 over denominator straight T subscript 1 space straight T subscript 2 end fraction
  • fraction numerator straight P subscript 1 straight T subscript 2 space plus space straight P subscript 2 straight T subscript 1 over denominator 2 space straight T subscript 1 space straight T subscript 2 end fraction
  • fraction numerator straight P subscript 1 straight T subscript 2 space minus space straight P subscript 2 straight T subscript 1 over denominator straight T subscript 1 space straight T subscript 2 end fraction
  • આપેલ પૈકી એક પણ નહી


B.

fraction numerator straight P subscript 1 straight T subscript 2 space plus space straight P subscript 2 straight T subscript 1 over denominator 2 space straight T subscript 1 space straight T subscript 2 end fraction

Advertisement
Advertisement

Switch