વાયુઓમાં સરેરાશ મુક્ત ગતિપથ .......... ના ક્રમનો હોય છે.  from Physics વાયુનો ગતિવાદ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વાયુનો ગતિવાદ

Multiple Choice Questions

41.
Ar વાયુના અણુનો વ્યાસ 3.56 × 10-10 m છે, તો 27° C તાપમાને 1 atm  ના દબાણે Ar વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ .......... થાય. 
  • 7.3 A°

  • 7.3 × 10-8 m

  • 7.3 × 10+8 cm

  • 7.3 × 10-6 m


42. 1 મોલ વાયુ માટે bold R over bold C subscript bold v bold space bold equals bold space bold 0 bold. bold 672 છે. આ વાયુના અણુઓ .......... હોય. 
  • દ્વિ-પરમાણ્વિક 

  • ત્રણ-પરમાણ્વિક  

  • બહુ-પરમાણ્વિક 

  • એક-પરમાણ્વિક


Advertisement
43. વાયુઓમાં સરેરાશ મુક્ત ગતિપથ .......... ના ક્રમનો હોય છે. 
  • 1A°

  • 10+3

  • 10-3

  • આપેલ પૈકી એક પણ નહી 


B.

10+3


Advertisement
44. જો બે વાઉઓની બાષ્પ ઘનતાનો ગુણોત્તર bold 1 over bold 64 હોય, તો અચળ દબાણે તેમના vrms નો ગુણોત્તર કેટલો થશે ? 
  • 1 : 8

  • 8 : 1

  • square root of 8 space colon space 1
  • 1 space colon space square root of 8

Advertisement
45. એક વાયુનું નિરપેક્ષ તાપમાન 9 ગણુ કરવામાં આવે, તો તેના અણુઓની vrms = .......... થાય. 
  • 1 third ગણી 
  •  fraction numerator 1 over denominator square root of 3 end fraction ગણી 

  • 3 ગણી

  • આપેલ પૈકી એક પણ નહી 


46.
T તાપમાને અને P દબાણે H2 વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ d હોય, તો 4T તાપમાને અને bold P over bold 4 દબાણે H2 વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ .......... થાય. 
  • 1.6 d

  • 16 d

  • 1 over 16 d
  • fraction numerator 1 over denominator 1.6 end fraction d

47.
સામાન્ય તાપમાને અને દબાણે એક ઘન મીટર દીઠ O2 વાયુના અણુઓની સંખ્યા 2.5 × 1025 હોય, તો O2 અણુઓનો સરેરાશ મુક્ત પથ ....... થાય. (d = 3.4 A°)
  • 7.8 × 10+8 m

  • 7.8 × 10-8 m

  • 8.7 × 10+8m

  • 8.7 × 10-8 cm


48. બે ક્રમિક અથડામણો વચ્ચેના વાયુના અણુઓના સુરેખ ગતિપથની લંબાઈને ........... કહે છે.
  • મુક્તાના અંશો 

  • મુક્ત પથ 

  • જનપથ 

  • સરેરાશ મુક્ત પથ 


Advertisement
49. CO વાયુના અણુઓના મુક્તતાના અંશો .......... હોય છે. 
  • 9

  • 5

  • 3

  • 7


50. જો આપેલ વાયુ માટે bold gamma bold space bold equals bold space bold 7 over bold 5 હોય, તો કયો વાયુ હોઈ શકે ? 
  • H

  • He

  • Ar

  • Ne


Advertisement

Switch