એક કણની ગતિઉર્જા 9 ગણી વધરતા તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈના મુલ્યમાં .......... from Physics વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Multiple Choice Questions

31.
6000 bold A with bold degree on top તરંગલંબાઈ વળૉ એક રંગી પ્રકાશ 2 cm2 ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો પ્રકાશની તીવ્રતા 200 mWm-2 હોય, તો એક સેક્ન્ડમાં આ સપાટી પર આપાત થતા ફોટોનની સંખ્યા ...........
h = 6.6×10-34 Js, c = 3×108 ms-1
  • 6.16×1014

  • 1.21×1014

  • 3.88×1013

  • 4.54×1013


32. સમાન ઊર્જા ધરાવતા એક પ્રોટોન અને એક ડ્યુટ્રોનની દ-બ્રોગ્લ્ર તરંગલંબાઈ નો ગુણોત્તર = ...........
  • 1:2

  • 2:1

  • square root of 2 colon 1
  • 1 colon square root of 2

33.
એક ઈલેક્ટ્રૉન અને એક પ્રૉટ્રોનની ગતિઉર્જાઓ 2×10-21 J જેટલી છે, તો તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈઓ વચ્ચેનો સબંધ ..........
  • λp > λe

  • λp = 2λe

  • λp = λe

  • λp < λe


34. 8 eV ઊર્જા ધરાવતા ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ................. (h = 6.6×10-34 Js, ન્ત્ય્ટ્રોનનું દળ = 1.7×10-27 kg)
  • 1.8×10-11 m

  • 2.2×10-11 m

  • 0.6×10-11 m

  • 1×10-11 m


Advertisement
Advertisement
35. એક કણની ગતિઉર્જા 9 ગણી વધરતા તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈના મુલ્યમાં ..........
  • 75 % જેટલો ઘટાડો થાય.

  • 67 % જેટલો ઘટાડો થાય.

  • 75 % જેટૅલો વધારો થાય.

  • 67 % જેટલો વધારો થાય.


B.

67 % જેટલો ઘટાડો થાય.


Advertisement
36.
627° C  તાપમાને ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ  λ હોય,તો 127° C તાપમાનને દ-બ્રોગ્લી તરંગલંબાઈ ............
  • 3 over 2 lambda
  • 2 over 3 lambda
  • straight lambda over 2

37. જો મુક્ત ઈલેક્ટ્રોનની ઉર્જા ત્રણ ગણી કરવામાં આવે, તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ............ગણી થશે. 
  • 3

  • 1 third
  • fraction numerator 1 over denominator square root of 3 end fraction
  • square root of 3

38.
2.25×108 ms-1 વેગથી ગતિ કરતા એક કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ એ ફોટોનની તરંગલંબાઈ જેટલી છે, તો કણની ગતિઉર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર ……… (પ્રકાશનો વેગ c = 3×108 ms-1)
  • 5 over 8
  • 1 over 8
  • 3 over 8
  • 7 over 8

Advertisement
39.
450 V ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિક કએલા એલ પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ........... (h = 6.6×10-34 Js, પ્રોટોનનો વિદ્યુતભાર = 1.6 × 10-19 C,  પ્રોટોનનું દળ = 1.6 × 10-27 kg)
  • 0.2 × 10-11 m

  • 0.09 × 10-11 m

  • 0.14×10-11 m

  • આપેલ પૈકી એક પણ નહી 


40.
સ્થિર રહેલા એક ઈલેક્ટ્રૉનને 25 V ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિક કરતા તેને મળતુ રેખીય વેગમાન ...........
  • 3.2×10-24 kgms1

  • 2.7×10-24 kgms-1

  • 1.2×10-24 kgms1

  • 5.4×10-24 kgms-1


Advertisement

Switch