ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : સિઝિયમ ધાતુનું વર્ક-ફંકશન 2.14 eV છે. જ્યારે તેની સપાટી પર 6×1014 Hz આવૃત્તિનું વિકિરણ આપાત થાય છેત્યારે ફોટો-ઈલેક્ટ્રૉન્સનું ઉત્સર્જન જોવા મળે છે.પ્રશ્ન: ફોટો-ઈલેક્ટ્રૉન્સની મહત્તમ ગતિ ઉર્જા ....... from Physics વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Multiple Choice Questions

61.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : પ્રોટોન એ ઈલેક્ટ્રો કરતા લગભગ 1840 ગણો ભારે છે. તેને ના 1 kV વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિક કરતા તેની ગતિઉર્જા 1 keV થાય છે. 
કારણ : મળતી ગતિઉર્જા = (વિદ્યુતભાર) × (વિદ્યુતસ્થિતિમનનો તફાવત)
  • વિધાન અને કારન બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

62.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : એક ઈલેક્ટ્રૉઅ અને પ્રોટોનને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિક કરતાં ઈલેક્ટ્રોન સાથે સંકળાયેલ્ક દ-બ્રોગ્લીની તરંગલંબાઈ એ વધારે હોય છે. 

કારણ : v જેટલા વિદ્યુતસ્થિતિમાનન તફાવત હેઠળ પ્રવેગિક કરવામાં આવતાં વિદ્યુતભારિત કણ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લે તરંગલંબાઈ. bold lambda bold space bold equals bold space fraction numerator bold h over denominator square root of bold 2 bold mqv end root end fraction bold space bold proportional to fraction numerator bold 1 over denominator square root of bold m end fraction(સમાન qV માટે)
  • વિધાન અને કારન બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

63.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : આપાત પ્રકાશની આવૃત્તિ વધારતા ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રોનની સંખ્યા અચળ રહે છે. 
કારણ : ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રૉન્સની સંખ્યા આપાત પ્રકાશની આવૃત્તિ પર નહિ પણ તીવ્રતા પર આધાર રાખે છે.
  • વિધાન અને કારન બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

64.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
સિઝિયમ ધાતુનું વર્ક-ફંકશન 2.14 eV છે. જ્યારે તેની સપાટી પર 6×1014 Hz આવૃત્તિનું વિકિરણ આપાત થાય છેત્યારે ફોટો-ઈલેક્ટ્રૉન્સનું ઉત્સર્જન જોવા મળે છે.
પ્રશ્ન: થ્રેશોલ્ડ તરંગલંબાઈ ....... bold A with bold degree on top
  • 5789

  • 6134

  • 3288

  • 4647

Advertisement
65.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ફોટો સંવેદિ સપાટી પરથી ઉત્સર્જિત થતા ફોટો-ઈલેક્ટ્રોનની ગતિઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે. 
કારણ : ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રૉન્સની આપાત પ્રકશની આવૃત્તિના ફેરફાર સાથે બદલાય છે.
  • વિધાન અને કારન બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

66.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
સિઝિયમ ધાતુનું વર્ક-ફંકશન 2.14 eV છે. જ્યારે તેની સપાટી પર 6×1014 Hz આવૃત્તિનું વિકિરણ આપાત થાય છેત્યારે ફોટો-ઈલેક્ટ્રૉન્સનું ઉત્સર્જન જોવા મળે છે.
પ્રશ્ન: સ્ટોપિંગ-પૉટેંશિયલનુ મૂલ્ય 
  • 1.03 V

  • 0.87 V

  • 0.349 V

  • 0.236 V

Advertisement
67.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
સિઝિયમ ધાતુનું વર્ક-ફંકશન 2.14 eV છે. જ્યારે તેની સપાટી પર 6×1014 Hz આવૃત્તિનું વિકિરણ આપાત થાય છેત્યારે ફોટો-ઈલેક્ટ્રૉન્સનું ઉત્સર્જન જોવા મળે છે.
પ્રશ્ન: ફોટો-ઈલેક્ટ્રૉન્સની મહત્તમ ગતિ ઉર્જા .......
  • 3.34×10-29 J

  • 5.58×10-18 J

  • 3.34×10-19

  • 5.58×10-20 J

B.

5.58×10-18 J

Advertisement
68.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
 
વિધાન : અણુઓની દ-બ્રોગ્લી તરંગલંબાઈ એ નિરપેક્ષ તાપમાનના વર્ગમુળના વ્યસ્ત પ્રમાણમા હોય છે. 
કારણ : અણુઓની vrms નું મૂલ્ય એ નિરપેક્ષ તાપમાન પર આધાર રાખે છે.
  • વિધાન અને કારન બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

Advertisement
69.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
સિઝિયમ ધાતુનું વર્ક-ફંકશન 2.14 eV છે. જ્યારે તેની સપાટી પર 6×1014 Hz આવૃત્તિનું વિકિરણ આપાત થાય છેત્યારે ફોટો-ઈલેક્ટ્રૉન્સનું ઉત્સર્જન જોવા મળે છે.
પ્રશ્ન: ફોટો-ઈલેક્ટ્રોન્સની મહત્તમ ઝડપ ..........
  • 155×103 ms-1

  • 350×103 ms-1

  • 276×103 ms-1

  • 155×103

70.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : ધાતુની સપાટી પર એકરંગી પ્રકાશનુ વિકિરણ આપાત કરતા ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રોનની ગતિઉર્જા 0 થી Kmax વચ્ચેની હોય છે. 
કારણ : ધાતુની સપાટીથી ઊંંંંંંડાઇ અનુસાર વર્ક-ફંક્શનનું મૂલ્ય બદલાય છે. 

Switch