સમાન ચુંબકિયક્ષેત્ર B ને લંબ રૂપે પ્રોટોન, ડ્યુટેરોન આયન અને α કણ સમાન ગતિઉર્જા સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તેમના ગતિપથ ત્રિજ્યા અનુક્રમે rp, rd અને rα વડે દર્શાવીએ તો (qd = qp, md = 2mp).
rα = rd = rp
rα = rd > rp
rα = rp < rd
rα < rp < rd
23.લાંબા વિદ્યુતપ્રવાહ શારિત સોલેનોઈડ માટે તેની અક્ષ પર ઉદ્દભવતા ચુંબકિયક્ષેત્ર B કોઈ એક છેડાથી અક્ષ પર અંતર x નો આલેખ ....... મળે.
24.
બે એકસરખી રિંગ તેમના સમતલ એકબીજાને લંબરૂપે રહે અને કેન્દ્રો એકબીજાં પર સંપાત થાય તેવી રીતે ગોઠવેલ છે. જો બંને રિંગોમાંથી એક સરખો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે તો તેમના કેન્દ્ર પાસે એક સિંગને લીધે ઉદ્દભવતું ચૂંબકિયક્ષેત્ર અને બંને કૉઈલના કુલ ચુંબકિયક્ષેત્રોનો ગુણોત્તર .......... થશે.
1 : 2
2 : 1
Advertisement
25.
સોલેનાઈડ પર વીંટાળેલો તાર 10 A નો વિદ્યુતપ્રવાહ સહન કરી શકે છે. જો તેની લંબાઈ 80 cm અને આડછેદની ત્રિજ્યા 3 cm હોય, તો જરૂરી તારની લંબાઈ .......... m (B = 2T) લો.
4.8 × 102
2.4 × 103
6 × 103
1.2 × 102
26.
બે સમકેન્દ્રિય રિંગો છે અને તેમાંથી પસાર થતાં પ્રવાહો I1 અને I2 છે. જો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર 1 : 2 અને ઉદ્દભવતા ચુંબકીયક્ષેત્રોનો ગુણોત્તર 1 : 3 હોય,તો
27.2.0 m લાંબા તથા 1.0 m ત્રિજ્યાવાળા વિદ્યુતપ્રવાહ ધારિત સોલેનોઈડ અક્ષના મધ્યબિંદુએ ચુંબકિયક્ષેત્ર .......... હોય.
28.
m દળવાળો એક કણ q વિદ્યુતભાર ધરાવે છે. આ કણને V જેટલા વિદ્યુતસ્થિમાનના તફાવતથી પ્રવેગિત કરી સમાન ચુંબકીયક્ષેત્રમાં B ક્ષેત્રને લંબરૂપે દાખલ કરતાં તે R ત્રિજ્યાવાળા વર્તુળાકારમાર્ગે ગતિ કરે છે, તો આ કણ માટે
Advertisement
29.
L લંબાઈ અને α ત્રિજ્યા ધરાવતા સોલેનોઈડમાં I પ્રવાહ પસાર થાય છે, તો છેડા પર આવેલ બિંદુ આગળ ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર