બે સમકેન્દ્રિય રિંગો એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલ છે. બંને રિંગમાં આંટાના સંખ્યા 20 છે અને ત્રિજ્યાઓ 40 cm અને 80 cm છે અને તેમાંથી અનુક્રમે 0.4 A અને 0.6 A વિદ્યુતપ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહે છે, તો કેન્દ્ર પાસે ઉદભવતું ચુંબકિયક્ષેત્રે .............T થશે. from Physics વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

11.
એક લાંબા તારમાંથી સ્થાયી પ્રવાહ વહે છે, તેને વર્તુળાકાર વળતા બનતા લૂપના કેન્દ્ર પાસે મળતું ચુંબકીયક્ષેત્ર છે. હવે આ જ તારને વર્તુળાકાર આંટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે, તો તેના કેંદ્ર પાસે મળતું ચુંબકિયક્ષેત્ર .............. થશે. 
  • 2n2B

  • 2nB

  • n2B

  • nB


12.
α ત્રિજ્યાવાળા અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્થિત વિદ્યુતપ્રવાહ ધારિત સુરેખ તારને લીધે ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર ........... આલેખ દર્શાવે છે. 

13.
R ત્રિજ્યાની વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્ર અને રિંગની અક્ષ પર કેન્દ્રથી x અંતરે ચુંબકિયક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર 8 : 1 છે, તો x = ..........
  • 2 square root of 3 straight R
  • square root of 3 straight R
  • fraction numerator 2 straight R over denominator square root of 3 end fraction
  • fraction numerator straight R over denominator square root of 3 end fraction

14.
હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન 0.53 bold A with bold degree on topત્રિજ્યાવાળી કક્ષામાં 6..6 × 1015 પરિભ્રમણ s-1 ના દરથી પરિભ્રમ્ણ કરે છે, તો તેન અકેન્દ્ર આગળ ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર B = ......... T.
  • 125

  • 1.25

  • 12.5

  • 0.125


Advertisement
15.
બે સુરેખ વાહકો AOB અને COD પરસ્પર લંબ છે અને તેઓમાં I2 અને I2 વિદ્યુતપ્રવાહ વહે છે. Oથી સમતલ ABCDની લંબદિશામાં α અંતરે બિંદુ p આગળ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય ......... છે. 
  • fraction numerator straight mu subscript 0 over denominator 2 πα end fraction left parenthesis straight I subscript 1 squared plus straight I subscript 2 squared right parenthesis to the power of begin inline style bevelled 1 half end style end exponent
  • fraction numerator straight mu subscript 0 over denominator 2 πα end fraction left parenthesis straight I subscript 1 squared minus straight I subscript 2 squared right parenthesis to the power of begin inline style bevelled 1 half end style end exponent
  • fraction numerator straight mu subscript 0 over denominator 2 πα end fraction left parenthesis straight I subscript 1 plus straight I subscript 2 right parenthesis
  • fraction numerator straight mu subscript 0 over denominator 2 πα end fraction left parenthesis straight I subscript 1 minus straight I subscript 2 right parenthesis

Advertisement
16.
બે સમકેન્દ્રિય રિંગો એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલ છે. બંને રિંગમાં આંટાના સંખ્યા 20 છે અને ત્રિજ્યાઓ 40 cm અને 80 cm છે અને તેમાંથી અનુક્રમે 0.4 A અને 0.6 A વિદ્યુતપ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહે છે, તો કેન્દ્ર પાસે ઉદભવતું ચુંબકિયક્ષેત્રે .............T થશે.
  • μ0

  • 4 μ0

  • 10 over 4 straight mu subscript 0
  • 5 over 4 straight mu subscript 0

C.

10 over 4 straight mu subscript 0

Advertisement
17.
નીચેનામાંથી ............ આલેખ લાંબા વિદ્યુતપ્રવાહ ધારિત વાહક તારને લીધે ઉદ્દભવતા ચુંબકિય B rightwards arrow અંતર (r) નો આલેખ દર્શાવે છે.

18.
વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગની ત્રિજ્યા α છે અને તેના કેન્દ્ર પાસે ચુંબકિયક્ષેત્ર B1 છે અને તેની અક્ષ પર કેન્દ્રથી અંતરે ચુંબકિયક્ષેત્રની તીવ્રતા Bછે, તો bold B subscript bold 1 over bold B subscript bold 2= ............
  • bold 1 bold colon square root of bold 2
  • 2 square root of 2 space colon space 1
  • 1 space colon space 2 square root of 2 space
  • square root of 2 space colon space 1

Advertisement
19.
એક સુરેખ વિદ્યુતપ્રવાહ ધારિત તારમાંથી 5 A નો વિદ્યુતપ્રવાહ વહે છે. તારના લંબદ્વિભાજક પર 10 cm અંતરે આવેલા બિંદુ પર તારના બંને છેડા સાથે 60°  જોડતી રેખા સાથે કોણ બનાવે છે, તો આ બિંદુએ ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર .......... T હશે.
  • 3.98 μ0

  • 39.8 μ0

  • 3 μ02

  • શુન્ય 


20. અતિ લાંબા સુરેખ વિદ્યુતપ્રવાહ ધારિત તાર સાથે સંકળાયેલ ચૂંબકિયક્ષેત્ર રેખાઓ ...........
  • સુરેખતારની દિશામાં

  • સુરેખવાહક તારને લંબ એવા સમતલમાં વર્તુળાકાર 

  • કેન્દ્રગામી 

  • અતિવલય


Advertisement

Switch