2 T વાળા સમાન ચુંબકિયક્ષેત્રને લંબ 1.2 A વિદ્યુતપ્રવાહ ધારિત 0.5 m લંબાઇનો સુરેખ મૂકેલ છે, તો તાર પર લાગતું ચુંબકીય બળ ........... N. from Physics વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

51.
આકૃતિમાં દર્શાવ્ય મુજબ I વિદ્યુતપ્રવાહ ધાઇત વાહક લૂપને XY સમતલમાં મૂકેલ છે. એકમ સહિત straight K with hat on top એ પુસ્તકનાં પૃષ્ઠને લંબરૂપે બહાર નીકળતી દિશામાં છે. આ વાહકન લૂપની ચુંબકિય ચાકમાત્રા ............... થાય.

  • negative space open parentheses straight pi over 2 plus 1 close parentheses space straight a squared space straight I space straight k with hat on top
  • open parentheses straight pi over 2 plus 1 close parentheses space straight a squared space straight I space straight k with hat on top
  • straight I space straight a squared space straight k with hat on top
  • left parenthesis 2 straight pi space plus space 1 right parenthesis space straight a squared space straight I space straight k with hat on top

52.
20 cm ત્રિજ્યાવાળી અને 1 A વિદ્યુતપ્રવાહનું વહન કરતી વ્કર્તુળાકાર લૂપને XY સમતલમાં ઉગમબિંદુ આગળ મૂકેલ છે. આ લૂપ પર લાગતું ટૉક ............Nm થાય.


  • 0.25

  • 0.35

  • 0.15

  • 0.55


53.
100 આંટાવાળા 20 cm લંબાઈના ચોરસ ગૂંચળામાં વહેતો વિદ્યુતપ્રવાહ 1 A છે. તેને 0.5 T વાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં મૂકેલ છે. જો ચુંબકિયક્ષેત્રની દિશા ગૂંચળાના સમતલને સમાંતર હોય, તો ગૂંચળાને આ સ્થિતિમાં જળવી રાખવા જરૂરી ટૉક = ....... Nm.
  • 40

  • 2

  • 10

  • 0


54.
એક જ દિશામાં 10 A વિદ્યુતપ્રવાહ ધરાવતા બે અતિલાંબા તાર એકબીજાથી 10 cm દૂર મૂકેલ છે, તો એક તારથી બીજા તાર પર એક લંબાઈ દીઠ ......... બળ લાગશે. 
  • 2 × 10-7 N અપાકર્ષી 

  • 2 × 10-4 N અપાકર્ષી 

  • 2 × 10-4 N આકર્ષી 

  • 2 × 10-7 N આકર્ષી 


Advertisement
55. વિદ્યુતભારિત ઈલેક્ટ્રોન r ત્રિજ્યાના વર્તુળ પર અચલ ઝડપ v થી ગતિ કરે છે, તો તેની ચુંબકિય ચાકમાત્રા ……… છે.
  • e v r

  • πr squared straight v
  • evr over 2
  • 2 πev

Advertisement
56.
2 T વાળા સમાન ચુંબકિયક્ષેત્રને લંબ 1.2 A વિદ્યુતપ્રવાહ ધારિત 0.5 m લંબાઇનો સુરેખ મૂકેલ છે, તો તાર પર લાગતું ચુંબકીય બળ ........... N.
  • 3.0

  • 2.4

  • 1.2

  • 2.0


C.

1.2


Advertisement
57.
L મીટર લંબાઈના તારમાંથી N આંટાવાળું વર્તુળાકાર ગૂંચળું બનાવવામાં આવ્યું છે. જો ગૂનચાળામાંથી IA જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવતો હોય અને તેને B T જેટલા સમાન ચુંબકિયક્ષેત્રમાં લટકાવવામાં આવે, તો ગૂંચળા પર લાગતું મહત્તમ ટૉક = .............. Nm
  • શુન્ય 

  • fraction numerator BIL squared over denominator 8 straight pi squared straight N end fraction
  • fraction numerator BIL squared over denominator 4 πN end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


58.
એક ગૂંચળાની દાપોલ મૉમેન્ટ bold 2 bold space bold i with bold hat on top bold space bold plus bold space bold 3 bold space bold j with bold hat on top bold space bold plus bold space bold 5 bold space bold k with bold hat on top છે. આ ગૂંચળાને bold 3 bold k with bold hat on top bold T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું ટૉર્ક straight tau = .......... . 
  • square root of 25
  • square root of 135
  • square root of 35
  • square root of 117

Advertisement
59.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 આંટાવાળી લંબચોરસ કૉઈલને સમાન ચુંબકિયક્ષેત્ર fraction numerator bold 0 bold. bold 05 over denominator square root of bold 2 end fraction bold j with bold hat on top bold space bold T માં મૂકેલ છે. તેના પર લાગતું ટૉક = ........... Nm થશે.

  • 11.32 × 10-4 straight k with hat on top

  • 22.64 space cross times space 10 to the power of negative 4 end exponent space straight k with hat on top
  • 5.64 space cross times space 10 to the power of negative 5 end exponent space straight k with hat on top
  • શુન્ય 


60.
N આનટાવાળા I વિદ્યુતપ્રવાહ ધારિત નાના ગૂંચળાનું અસરકારક ક્ષેત્રફળ A છે. તેના સમતલને bold B with bold rightwards arrow on top તીવ્રતાવાળા સમક્ષિતિજ ચુંબકિયક્ષેત્રમાં લટકાવેલ છે. ઊર્ધ્વઅક્ષને અનુલક્ષીને ગૂંચળાને 180°  જેટલું ભ્રમણ આપવા માટે કરવું પડતું કાર્ય ........
  • 4NIAB

  • NIAB

  • 2 NIAB

  • fraction numerator 2 NIA over denominator straight B end fraction

Advertisement

Switch