Gujarati JEE Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ
Multiple Choice Questions
121.
5cm × 1cm ×1cm ના લોખંડના સળિયાના દરેક પરમાણુની ચુંબકિય ચાકમાત્રા 1.8×10-23 Am2 છે. લોખંડની ઘનતા 7.78×103 kgm-3 અને પરમાણુભાર 56 તથા એવેગેડ્રો આંક 6.02×1023 તો સંતૃપ્ત મૅગ્નેટાઈઝેશનની સ્થિત્માં લોખંડની ચુંબકિય ચાકમાત્રા = .............. Am2.
5.74
7.54
17.54
4.75
122.
પેરામૅગ્નેટિક પદાર્થની -73° C તાપમાને સસેપ્ટિબિલિટી 6×10-3 છે. તો -173° C તાપમાને સસેપ્ટિબિલિટિ .......... થશે.
3×10-3
4.5×10-3
1.8×10-3
1.2×10-2
123.
એક ચુંબકને પૃથ્વીના ચુંબકિયક્ષેત્રમાં સમક્ષિતિજ લટકાવ્યું છે જ્યારે તેને સમક્ષિતિજ સમતલમાં દોલન કરાવવામાં આવે ત્યારે તેનો આવર્તનકાળ T મળે છે. આ ચુંબક સાથે તેના જેટલી જ જડત્વની ચાકમાત્રા ધરાવતા લાકડાના ટુકડાને જોડવામાં આવે, તો તંત્રનો આવર્તનકાળ........ .
આપેલ પૈકી એક પણ નહી
124.
બે સમાન ચુંબકિય મૉમેન્ટવાળ. બે ગજિયા ચુંબકોને એકબીજાને એકબીજા પર એવી રીતે મૂકેલા છે કે જેથી તેમનાં કેંદ્રો એકબીજાં પર સંપાત થાય અક્ષો એકબીજાને લંબ રહે. આ સયોજનનો પૃથ્વીના કોઈ પણ સ્થળે દોલનનો આવર્તનકાળ T છે, તો આ જ સ્થળે દરેક ચુંબકનો આવર્તનકાળ ........... હશે.
Advertisement
125.પેરમૅગ્નેટિક દ્રવ્ય માટે X → નો આલેખ બાજુની આકૃતિમાં દર્શાવેલ છે, તો ક્યુરી અચળાંક .......... K થશે.
77
97
57
67
126.
એક નળાકાર સળિયાના રૂપમાં રહેલા ચુંબકની ચુંબકીય લંબાઈ 5 cm અને વ્યાસ 2 cm છે. તેનું નિયમિત મૅગ્નેટાઈઝેશન 4 × 103 Am-1 હોય, તો net મૅગ્નેટિક ડાઈપોલ મૉમેન્ટ ............ JT-1 થશે.
7.58×10-2
7.85×10-2
8.75×102
5.78×102
Advertisement
127.
1600 Am-1 ચુંબકિય તીવ્રતાવાળા 0.2 cm2 અડછેદનું ક્ષેત્રફળ ધરાવતા લોખંડના સળીયાની લંબાઈને સમાંતર લાગુ પડેલ છે. જો સળિયા સથે સંકળાયેલ ફલક્સ 2.4×10-5 Wb હોય, તો સળિયાની સસેપ્ટિબિલિટી ............
1192
596
298
1788
B.
596
Advertisement
128.
એક ચુંબકીય મૅગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં ઊર્ધ્વદિશામાં રાખતા તેનો દોલનનો આવર્તકાળ 2 s મળે છે. હવે આ સોયને સ્મક્ષિતિજ સમતલમાં રાખવામાં આવે, તો તેના દોલનનો આવર્તકાળ પણ 2 s મળે છે, તો તે સ્થળનો લેંગલ ઑફ ડિપ = .......... થાય.
90°
130°
45°
0°
Advertisement
129.ડાયામૅગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટિબિલિટિ → તાપમાનનો આલેખ ............ છે.
130.પેરામેગ્નેટિક પદાર્થ માટે મૅગ્નેટાઈઝેશન M → મૅગ્નેટઈઝિંગ ક્ષેત્ર(H) નો આલેખ ........... છે.