નીચે આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો :આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતપ્રવાહ ધારિત લુપ ABCD ને પેપરના પૃષ્ઠમાં રહે તેમ મૂકેલ છે. આ લૂપના b ત્રિજ્યાના ચાપ BC અને a ત્રિજ્યાના ચાપ DA સુરેખ તાર AB અને CD વડે જોડાયેલ છે. સ્થિર પ્રવાહ આ લુપમાંથી પસાર થાય છે. AB અને CD લુપ વડ O પાસે આંતરાતો કોણ 30° છે. ઊગમબિંદુ O પાસે રાખેલ સુરેખ પાતળા તારમાંથી I1 વિદ્યુતપ્રવાહ પૃષ્ઠની બહારની તરફની દિશામાં પસાર થઈ રહ્યો છે.પ્રશ્ન: લુપ ABCD ને લીધે ઊગમબિંદુ O પાસે ઊદ્દભવતા ચુંબકિયક્ષેત્રનુ મૂલ્ય from Physics વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

Advertisement
141.
નીચે આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો :

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતપ્રવાહ ધારિત લુપ ABCD ને પેપરના પૃષ્ઠમાં રહે તેમ મૂકેલ છે. આ લૂપના b ત્રિજ્યાના ચાપ BC અને a ત્રિજ્યાના ચાપ DA સુરેખ તાર AB અને CD વડે જોડાયેલ છે. સ્થિર પ્રવાહ આ લુપમાંથી પસાર થાય છે. AB અને CD લુપ વડ O પાસે આંતરાતો કોણ 30° છે. ઊગમબિંદુ O પાસે રાખેલ સુરેખ પાતળા તારમાંથી I1 વિદ્યુતપ્રવાહ પૃષ્ઠની બહારની તરફની દિશામાં પસાર થઈ રહ્યો છે.

પ્રશ્ન: લુપ ABCD ને લીધે ઊગમબિંદુ O પાસે ઊદ્દભવતા ચુંબકિયક્ષેત્રનુ મૂલ્ય
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 4 straight pi end fraction space open parentheses fraction numerator b space minus space a over denominator a b end fraction close parentheses
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 2 straight pi end fraction space open parentheses fraction numerator b space minus space a over denominator a b end fraction close parentheses
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 24 end fraction space open parentheses fraction numerator b space minus space a over denominator a b end fraction close parentheses
  • 0

C.

fraction numerator straight mu subscript 0 straight I over denominator 24 end fraction space open parentheses fraction numerator b space minus space a over denominator a b end fraction close parentheses

Advertisement
142.
નીચે આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો :
વિકસિત દેશો ખુબ જ ઝડપથી ચાલતી ટ્રેનો માટે વિદ્યુત ચુંબકોનો ઉપયોગ કરે છે. આવા પ્રકારની ટ્રેનને મેગ્વેલ ટ્રેન કહે છે. આવી ટ્રેન ધાતુના પાટા પર દોડતી નથી. પરંતુ સહેજ ઉપર રહીને પાટા પર દોડે છે.
આવી ટ્રેનના ઍન્જિનમાં પારંપરિક બળતણ ડિઝલ, કે ને બદલે ચુંબકીય બળોનો ઉપયોગ થાય છે. ગાઇડવે પર ચુંબકીય કૉઇલ ગોઠવેલ હોય છે. જે ટ્રેનના ડબાની નીચે રાખેલા પ્રબળ ચુંબકને અપાકર્ષે છે. આથી ગાઇડ વે થી સહેજ ઉપર રહીને વિદ્યુત ચુંબકીય સ્થાયી અવસ્થામાં રહે છે. 
ગાઇડ વે પર ગોઠવેલ ચુંબકીય કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં ઉદભવતા ચુંબકીયક્ષેત્રને કારણે ડબાની નીચે રાખેલા પ્રબળ ચુંબકને લીધે ટ્રેન પર જરૂરિયાત મુજબ અધોદિશામાં ચુંબકીયબળો લાગે છે. 
ટ્રેનના એરોડાઇનેમિક આકાર અને ઘર્ષણરહિત ગતિ હોવાથી પ્રચંડ વેગથી ગતિ કરે છે.
પ્રશ્ન: મેગ્લેવ ટ્રેન સહેજ ઉપર રહીને ..................... બળને કારણે દોડે છે.
  • ચુંબકિય અપાકર્ષણ

  • યાંત્રિક બળ 

  • સ્થિતિવિદ્યુત આકર્ષણ 

  • સ્થિતિવિદ્યુત અપાકર્ષણ 

143.
નીચે આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો :

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતપ્રવાહ ધારિત લુપ ABCD ને પેપરના પૃષ્ઠમાં રહે તેમ મૂકેલ છે. આ લૂપના b ત્રિજ્યાના ચાપ BC અને a ત્રિજ્યાના ચાપ DA સુરેખ તાર AB અને CD વડે જોડાયેલ છે. સ્થિર પ્રવાહ આ લુપમાંથી પસાર થાય છે. AB અને CD લુપ વડ O પાસે આંતરાતો કોણ 30° છે. ઊગમબિંદુ O પાસે રાખેલ સુરેખ પાતળા તારમાંથી I1 વિદ્યુતપ્રવાહ પૃષ્ઠની બહારની તરફની દિશામાં પસાર થઈ રહ્યો છે.

પ્રશ્ન: ઊગમબિંદુ પાસે વિદ્યુતપ્રવાહ I1 ની હાજરીને કારણે .............
  • લૂપ પર લાગતા કુલ બળનું મૂલ્ય fraction numerator straight mu subscript 0 II subscript 1 over denominator 24 ab end fraction left parenthesis b minus a right parenthesis space fraction numerator I subscript 1 I over denominator 4 pi end fraction space open square brackets 2 left parenthesis b space minus space a right parenthesis plus space pi over 3 left parenthesis a space plus space b right parenthesis close square brackets

  • AB અને DC પર લાગતું બળ શૂન્ય છે. 

  • લૂપ પર લગતા કુલ ચુંબકિયક્ષેત્રનું મુલ્ય 

  • AD અને BC પર લાગતું બળ શૂન્ય છે. 

144.
નીચે આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો :
વિકસિત દેશો ખુબ જ ઝડપથી ચાલતી ટ્રેનો માટે વિદ્યુત ચુંબકોનો ઉપયોગ કરે છે. આવા પ્રકારની ટ્રેનને મેગ્વેલ ટ્રેન કહે છે. આવી ટ્રેન ધાતુના પાટા પર દોડતી નથી. પરંતુ સહેજ ઉપર રહીને પાટા પર દોડે છે.
આવી ટ્રેનના ઍન્જિનમાં પારંપરિક બળતણ ડિઝલ, કે ને બદલે ચુંબકીય બળોનો ઉપયોગ થાય છે. ગાઇડવે પર ચુંબકીય કૉઇલ ગોઠવેલ હોય છે. જે ટ્રેનના ડબાની નીચે રાખેલા પ્રબળ ચુંબકને અપાકર્ષે છે. આથી ગાઇડ વે થી સહેજ ઉપર રહીને વિદ્યુત ચુંબકીય સ્થાયી અવસ્થામાં રહે છે. 
ગાઇડ વે પર ગોઠવેલ ચુંબકીય કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં ઉદભવતા ચુંબકીયક્ષેત્રને કારણે ડબાની નીચે રાખેલા પ્રબળ ચુંબકને લીધે ટ્રેન પર જરૂરિયાત મુજબ અધોદિશામાં ચુંબકીયબળો લાગે છે. 
ટ્રેનના એરોડાઇનેમિક આકાર અને ઘર્ષણરહિત ગતિ હોવાથી પ્રચંડ વેગથી ગતિ કરે છે.
પ્રશ્ન: મેગ્લેવ ટ્રેનની ગતિ ............ પ્રકારના બલના કારણે છે.
  • ગુરુત્વાકર્ષી

  • ન્યુક્લિય બળ 

  • ચુંબકિય બળ

  • હવાનું દાબબળ

Advertisement
145.
બે વાહક તરમાંથી I વિદ્યુતપ્રવાહ થાય છે. આ વાહક તારોની જુદી-જુદી ગોઠવણ વિભાગ-Iમાં દર્શાવેલ છે. તેની લીધે આવેલ P બિંદુ પાસે ચુંબકીયક્ષેત્ર વિભાગ-II માં આપેલ છે તો તેમને યોગ્ય રીતે જોડો.

  • a-p, b-r, c-q, d-s

  • a-p, b-p, c-r, d-q

  • a-s, b-p, c-s, d-q

  • a-q, b-p, c-r, d-p

146.
  • a-q, b-s, c-r, d-p

  • a-s, b-r, c-q, d-p 

  • a-p, b-q, c-r, d-s 

  • a-q, b-s, c-r, d-p 

147.
નીચે આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો :
વિકસિત દેશો ખુબ જ ઝડપથી ચાલતી ટ્રેનો માટે વિદ્યુત ચુંબકોનો ઉપયોગ કરે છે. આવા પ્રકારની ટ્રેનને મેગ્વેલ ટ્રેન કહે છે. આવી ટ્રેન ધાતુના પાટા પર દોડતી નથી. પરંતુ સહેજ ઉપર રહીને પાટા પર દોડે છે.
આવી ટ્રેનના ઍન્જિનમાં પારંપરિક બળતણ ડિઝલ, કે ને બદલે ચુંબકીય બળોનો ઉપયોગ થાય છે. ગાઇડવે પર ચુંબકીય કૉઇલ ગોઠવેલ હોય છે. જે ટ્રેનના ડબાની નીચે રાખેલા પ્રબળ ચુંબકને અપાકર્ષે છે. આથી ગાઇડ વે થી સહેજ ઉપર રહીને વિદ્યુત ચુંબકીય સ્થાયી અવસ્થામાં રહે છે. 
ગાઇડ વે પર ગોઠવેલ ચુંબકીય કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં ઉદભવતા ચુંબકીયક્ષેત્રને કારણે ડબાની નીચે રાખેલા પ્રબળ ચુંબકને લીધે ટ્રેન પર જરૂરિયાત મુજબ અધોદિશામાં ચુંબકીયબળો લાગે છે. 
ટ્રેનના એરોડાઇનેમિક આકાર અને ઘર્ષણરહિત ગતિ હોવાથી પ્રચંડ વેગથી ગતિ કરે છે.
પ્રશ્ન: મેગ્લેવ ટ્રેનનો મુખ્ય ફાયદો ............
  • ખૂબ જ ઘર્ષણ બળ

  • ખૂબ જ પ્રદૂષણ

  • નહિવત ઘર્ષબળ 

  • ઓછું પ્રદૂષણ 

148.
  • a-q, b-p, c-s, d-r

  • a-p, b-q, c-r, d-s

  • a-p, b-q, c-s, d-r

  • a-q, b-p, c-r, d-s

Advertisement
149.
  • a-r, b-s, c-p, d-q

  • a-p, b-q, c-s, d-r

  • a-r, b-p, c-s, d-q

  • a-s, b-p, c-r, d-q

Advertisement

Switch