Important Questions of વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

131.
ફકરો વાંચી નીચે આપેલ પ્રશ્નનો જવાબ લખો:
અહીં, L-C-R પરિપથ આકૃતિ મુજબ તૈયાર કરેલ છે. t = 0 સમયે Kકળ ખુલ્લી અને Kકળ બંધ કરી કૅપેસિટરને સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે ત્યારે તેના પ્લેટ પર મહત્તમ વીજભાર q0પ્રસ્થાપિત થાય ત્યાર બાદ Kકળ ખુલ્લી Kકળ બંધ કરી LC  પરિપથ તૈયાર કરેલ છે.

પ્રશ્ન: કળ Kખુલ્લી હોય ત્યારે થયેલ RC પરિપથ માટે સમય-અચળાંક bold tau bold space bold equals bold space bold RC છે.
  • bold t bold space bold equals bold space bold tauસમયે કપેસિટરની પ્લેટો પરનો વીજભાર bold q bold space bold equals bold space bold q subscript bold 0 over bold 2 હશે.

  • straight t space equals space 2 straight tauસમયે કૅપેસિટરને પ્લેટો પરનો વીજભર straight q space equals space straight q subscript 0 space left parenthesis 1 minus straight e to the power of negative 2 end exponent right parenthesis 
  • straight t space equals space 2 straight tauસમયે કપેસિટરની પ્લેટો પર વીજભાર straight q space equals space straight q subscript 0 space left parenthesis 1 minus straight e to the power of negative 1 end exponent right parenthesis
  • અવરોધ R માં વ્યય થતી ઉર્જા બૅટરી વડે થતાં કાર્ય કરતાં અડધી હશે.

132.
ફકરો વાંચી નીચે આપેલ પ્રશ્નનો જવાબ લખો:
અહીં, L-C-R પરિપથ આકૃતિ મુજબ તૈયાર કરેલ છે. t = 0 સમયે Kકળ ખુલ્લી અને Kકળ બંધ કરી કૅપેસિટરને સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે ત્યારે તેના પ્લેટ પર મહત્તમ વીજભાર q0પ્રસ્થાપિત થાય ત્યાર બાદ Kકળ ખુલ્લી Kકળ બંધ કરી LC  પરિપથ તૈયાર કરેલ છે.

પ્રશ્ન: કળ K1 ખુલ્લી કરી કળ Kબંધ કરવામાં આવે છે તે સમયને LC પરિપથ માટે પ્રારંભિક સમય ગણવામાં આવે, તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
  • straight q space equals space minus straight q space fraction numerator 1 over denominator square root of LC end fraction fraction numerator straight d squared straight q over denominator dt squared end fraction
  • straight q space equals space straight q subscript 0 space cos space open square brackets fraction numerator 1 over denominator square root of LC end fraction minus straight pi over 2 close square brackets
  • straight q space equals space minus LC space fraction numerator straight d squared straight q over denominator dt squared end fraction
  • straight q space equals space straight q subscript 0 space cos space open square brackets fraction numerator 1 over denominator square root of LC end fraction space plus space straight pi over 2 close square brackets

133.
ફકરો વાંચી નીચે આપેલ પ્રશ્નનો જવાબ લખો:
200 V અને 300 rad s-1 કોણીય આવૃત્તિ ધરાવતા AC વૉલ્ટેજ સપ્લાયને L-C-R  શ્રેણી-પરિપથ સાથે જોડેલ છે. જ્યાં અવરોધ R = 100 Ω છે. જો પરિપથમાંથી કપેસિટર દૂર કરવામાં આવે છે તો વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા-તફાવત δ મળે છે. પરંતુ L-R-C પૈકી માત્ર કૅપેસિટર દૂર કરવમાં આવે, તો વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચે આ તફાવત δ જેટલો જ મળે છે.
પ્રશ્ન: પરિપથનો પ્રવાહ Im = ......... A.
  • 1

  • 2

  • 3

  • 4

134.
ફકરો વાંચી નીચે આપેલ પ્રશ્નનો જવાબ લખો:
અહીં, L-C-R પરિપથ આકૃતિ મુજબ તૈયાર કરેલ છે. t = 0 સમયે Kકળ ખુલ્લી અને Kકળ બંધ કરી કૅપેસિટરને સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે ત્યારે તેના પ્લેટ પર મહત્તમ વીજભાર q0પ્રસ્થાપિત થાય ત્યાર બાદ Kકળ ખુલ્લી Kકળ બંધ કરી LC  પરિપથ તૈયાર કરેલ છે.

પ્રશ્ન: જે ક્ષણે કળ k1 ખુલ્લી અને કળ k2 બંધ કરવામાં આવે છે. તે ક્ષણનેt = 0 ક્ષણ LC પરિપથ માટે લેતાં સાચું વિધાન પસંદ કરો.
  • પરિપથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય square root of straight C over straight L end root times space straight V હોય છે.

  • t = 0 સમયે ઈન્ડક્ટરમાં ચુંબકિય ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. 

  • t > 0 સમયે કપેસિટર અને ઈન્દક્ટર વચ્ચે ઊર્જા-વિનિમય થતો નથી. 

  • t > 0 સમયે પરિપથમાંથી એક જ દિશામાં પ્રવાહ વહે છે. 

Advertisement
135.
ફકરો વાંચી નીચે આપેલ પ્રશ્નનો જવાબ લખો:
200 V અને 300 rad s-1 કોણીય આવૃત્તિ ધરાવતા AC વૉલ્ટેજ સપ્લાયને L-C-R  શ્રેણી-પરિપથ સાથે જોડેલ છે. જ્યાં અવરોધ R = 100 Ω છે. જો પરિપથમાંથી કપેસિટર દૂર કરવામાં આવે છે તો વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા-તફાવત δ મળે છે. પરંતુ L-R-C પૈકી માત્ર કૅપેસિટર દૂર કરવમાં આવે, તો વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચે આ તફાવત δ જેટલો જ મળે છે.
પ્રશ્ન: પરિપથમાં વ્યય થતો પાવર ........ W (δ =60°)
  • 800 V

  • 200 W

  • 50 W

  • 100 W

136.
ફકરો વાંચી નીચે આપેલ પ્રશ્નનો જવાબ લખો:
200 V અને 300 rad s-1 કોણીય આવૃત્તિ ધરાવતા AC વૉલ્ટેજ સપ્લાયને L-C-R  શ્રેણી-પરિપથ સાથે જોડેલ છે. જ્યાં અવરોધ R = 100 Ω છે. જો પરિપથમાંથી કપેસિટર દૂર કરવામાં આવે છે તો વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા-તફાવત δ મળે છે. પરંતુ L-R-C પૈકી માત્ર કૅપેસિટર દૂર કરવમાં આવે, તો વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચે આ તફાવત δ જેટલો જ મળે છે.
પ્રશ્ન: L-C-R પરિપથનો ઈમ્પિડન્સ ........ Ω હશે.
  • 100

  • 200

  • 100×102

  • આપેલ પૈકી એક પણ નહી 

137. bold L bold space bold equals bold space bold 100 over bold pi bold mH ઇન્ડક્ટન્સવાળા ઇન્ડક્ટર સાથે R = 10 Ω અવરોધને શ્રેણીમાં જોડી તેની સાથે V = 200 sin (100 bold pi bold space bold t) AC વૉલ્ટેજ લાગુ પાડેલો છે. તો કૉલમ-1 અને કૉલમ-2 ને યોગ્ય રીતે જોડો. 
  • a-t, b-r, c-q, d-p

  • a-r, b-t, c-p, d-q

  • a-p, b-q, c-r, d-t

  • a-q, b-t, c-p, d-s

138. L-C-R શ્રેણી AC પરિપથ માટે કૉલમ-1 માં ઘટકો અને કૉલમ-2 માં પ્રવાહમાં થતાં ફેરકારો દર્શાવ્યા છે, તો  તેમને યોગ્ય રીતે જોડો:
  • a-q, b-s, c-r, d-p

  • a-p, b-p, c-s, d-p

  • a-p, b-s, c-s, d-p

  • a-s, b-p, c-s, d-p

Advertisement
139.
L = 5H, C = 80 μF અને R = 40 Ω મૂલ્યવાળાં ઘટકોને આવૃત્તિવાળા 230 V AC ચલિત સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલ છે. પરિપથની અનુનાદ સ્થિતિએ કૉલમ-1 માં ભૌતિક રાશિ કૉલમ-2 માં તેમના મૂલ્યો આપેલ છે. તેને યોગ્ય રીતે જોડો. 

  • a-w, b-t, c-p, d-q, e-r

  • a-t, b-p, c-q, d-w, e-r

  • a-q, b-t, c-r, d-p, e-w

  • a-p, b-w, c-t, d-r, e-q

140. કૉલમ-1 ના પરિપથનો પ્રકાર અને કૉલમ-2 માં તેમના માટે પાવર ફેક્ટર આપેલ છે. તો સાચી રીતે જોડો: 
  • a-q, b-q, c-s, d-s

  • a-s, b-q, c-s, d-p

  • a-s, b-q, c-s, d-q

  • a-s, b-q, c-p, d-r

Advertisement

Switch