આકૃતિમાં એક કો. એક્સિયલ કૅબલના આડછેદ દર્શાવેલ છે. તેન કેન્દ્રિય તારની ત્રિજ્યા  a = 1 mm છે. શીરોલંબ ઉર્ધ્વદિશામાં ગોઠવેલ 100 m લાંબા આ કૅબલના કેન્દ્રીય તારમાંથી 2 A વિદ્યુતપ્રવાહ પસાર થતો પેપરનાં પૃષ્ઠને લંબ અંદર તરફ અને આટલો જ પ્રવાહ બાહ્ય તારમાથી વિદ્યુતપ્રવાહ પસાર થયો હોય, તો બંને તારની વચ્ચેના અવકાશમાંથી પસર થતું ચુંબકિય ફલક્સ અને આત્મપ્રેરક્ત્વ અનુક્રમે ......... Wb અને .......... μH હશે.  (μ0 = 4 × 10-7 TmA-1 from Physics વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

31.
2 m લંબાઈ અને 2000 આંટા ધરાવતા એક સોલેનાઈડનો આડછેદનો વ્યાસ 6 cm છે. આ સોલેનોઈડમાંથી 2 A સ્થાયી પ્રવાહ પસાર કરતાં તેમાં ચુંબકિય ઊર્જાઘનતા અનુક્રમે ........ J અને ........ Jm-3 હશે ? (μ0 = 4bold pi × 10-7 TmA-1
  • 1.42 ×  10-3 0.251

  • 7.1 × 10-3, 1.25

  • 1.42 × 10-3, 2.51

  • 28.4 × 10-3, 5.02


32. 10 cm ત્રિજ્યાવાળી વાહક લૂપમાં 1000 આંટા છે, તો તેનું આત્મપ્રેરકત્વ ........... થશે. bold left parenthesis bold mu subscript bold 0 bold space bold equals bold space bold 4 bold pi bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 7 end exponent bold space bold TmA to the power of bold minus bold 7 end exponent bold comma bold space bold pi to the power of bold 2 bold equals bold space bold 10 bold right parenthesis
  • 20 mH

  • 2 H

  • 0.2 H

  • 2 mH


33.
100 આંટા ધરાવતાં ગૂંચળા 10 cm લંબાઈ ધરાવે છે. તેના આદછેદની ત્રિજ્યા 2 cm છે. જો આ ગૂંચળમાંથી 1 A પ્રવાહ પસાર કરતાં સાંકળતું ચુંબકિય ફલક્સ 5 × 10-5 wb હોય તો સંગૃહિત ચુંબકીય ઊર્જા ઘનતા ........... Jm-3 થશે. 
  • 1.99

  • 5

  • 19.9

  • 0.5


34.
એક ટોરોલ્ડ રિંગ પર વાઈન્ડિંગ કરેલ આંટાની સંખ્યા 3 × 103 છે. રિંગની અક્ષ જે વર્તુળ બનાવે છે. તેનો વ્યાસ 40 cm અને રિંગના આડછેદની ત્રિજ્યા 4.0 cm છે, તો રિંગનું આત્મપ્રેરક્ત્વ ............ થશે. (μ0 = 4bold pi × 10-7 TmA-1)
  • 56.5 H

  • 53.3

  • 5.65 H

  • 0.57 H


Advertisement
Advertisement
35.
આકૃતિમાં એક કો. એક્સિયલ કૅબલના આડછેદ દર્શાવેલ છે. તેન કેન્દ્રિય તારની ત્રિજ્યા  a = 1 mm છે. શીરોલંબ ઉર્ધ્વદિશામાં ગોઠવેલ 100 m લાંબા આ કૅબલના કેન્દ્રીય તારમાંથી 2 A વિદ્યુતપ્રવાહ પસાર થતો પેપરનાં પૃષ્ઠને લંબ અંદર તરફ અને આટલો જ પ્રવાહ બાહ્ય તારમાથી વિદ્યુતપ્રવાહ પસાર થયો હોય, તો બંને તારની વચ્ચેના અવકાશમાંથી પસર થતું ચુંબકિય ફલક્સ અને આત્મપ્રેરક્ત્વ અનુક્રમે ......... Wb અને .......... μH હશે.  (μ0 = 4bold pi × 10-7 TmA-1


  • 6.44 × 10-3, 3.22

  • 1.61 × 10-3, 0.805

  • 6.44 × 10-5, 32.2

  • 1.61 × 10-5, 161


C.

6.44 × 10-5, 32.2


Advertisement
36.
20 m લંબાઈનો પાતળા નિયમિત તારમાંથી મોટી ચોરસલૂપ તૈયાર કરેલ છે. આ લૂપ સાથે સમકેન્દ્રીય અને સમતલસ્થ 0.4 cm લંબાઈની બીજી નાની લૂપ ગોઠવેલ છે. જો મોટી લૂપમાંથી 3A વીજપ્રવાહ પસાર કરવામાં આવે તો તૈયાર થયેલ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ ............ થશે. (μ0 = 4bold pi × 10-7 TmA-1)
  • 14.43 × 10-6 μH

  • 14.43 × 10-1 mH

  • 14.43 mH

  • 1.44 × 10-7 H


37.
10 m વ્યાસ ધરાવતી મોટી વાહક લૂપ અને કેન્દ્ર સાથે સમકેન્દ્રિય બને તેમ 10 cm વ્યાસવાળી 10 આંટા ધરાવતી નાની લૂપ મૂકેલ છે. જો બંને લૂપ સમતલસ્થ હોય તથા મોટી લૂપમાંથી 2 A પ્રવાહ પસાર કરવામાં આવે, તો આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ ............. થશે.  (μ0 4bold pi × 10-7 TmA-1 bold pi to the power of bold 2 bold space bold equals bold space bold 10)
  • 1 × 10-3 H

  • 1 × 10-8 H

  • 1 × 10-3 mH

  • 100 mH


38.
50 Ω અવરોધ અને 100 mH ઈન્ડક્ટન્સવાળા ઇન્ડક્ટરને 2 V DC વૉલ્ટેજવાળી બૅટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. અમુક સમય બાદ પરિપથમાં સ્થાયી પ્રવાહ પસાર થાય છે. ત્યાર બાદ બટરીને પરિપથમાંથી છૂટી કરી દેવામાં આવે છે. બૅટરી છુટી કર્યા બાદ કેટલા સમયને અંતે પરિપથનો પ્રવાહ ઘટીને સ્થાયે પ્રવાહ કરતાં અડધો થશે ? 
  • 13.86 s

  • 1.386 ms

  • 1.386 s

  • 13.86 ms


Advertisement
39.
100 mH ઈન્ડક્ટન્સવાળા ઈન્ડક્ટર અને 24 Ω મૂલ્યવાળા અવરોધો સાથે 18 V DC વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે શ્રેણીમાં જોડેલ છે. જે સમયે પરિપથમાં સ્થાયી પ્રવાહ વહેતો હોય ત્યારે ઈન્ડક્ટરમાં સંગૃહિત ઊર્જા તથા અવરોધમાં વ્યય થતો પાવર અનુક્રમે .......... Jઅને ....... W હશે. 
  • 0.14, 6.75

  • 2.8, 135

  • 1.4, 67.5

  • 0.28, 13.5


40.
જેનો આંતરિક અવરોધ અવગણ્ય હોય તેવી 6 V વીજચાલકબળ વાળી બૅટરી સાથે 5 H ઈન્ડકટન્સવાળો આદર્શ ઈન્ડકટર અને 100 Ω આદર્શ અવરોધને શ્રેણીમાં કળ k દ્વારા જોડેલ છે t = 0 સમયે કળ k બંધ કરવામાં આવે તો, વધતા પ્રવાહનું મુલ્ય મહત્તમ પ્રવાહ કરતાં અડધું થતાં લાગતો સમય ........... અને 0.1 s બાદ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પેરિત emf  ........... હશે. 
  • 69.3 ms, 0.8 mV

  • 34.6 ms, 8 m V

  • 34.6 ms, 0.8 V

  • 69.3 ms, 80 mV


Advertisement

Switch