નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : વિધાન : સમાન ચુંબકિયક્ષેત્રમાં ક્ષેત્રને  સમાંંતરે વાહક સળિયાને ગતિ કરાવવામાં આવે છે. ત્યારે સળિયામાં બે છેડે ગતિકીય વીજચાલક બળ ઉદ્દભવતું નથી. કારણ : વાહક સળિયામાં રહેલા મુક્ત ઈલેક્ટ્રોન ઉપર બળ લાગતું નથી. from Physics વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

51.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : તાંબાનાં બનેલા પોલા નળાકારમાં ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ ગજિયાચુંબકને મુક્ત પતન કરાવતાં તેનો ગુરુત્વપ્રવેગ g કરતા ઓછો હોય છે. 
કારણ : ગજિયાચુંબકમાં પ્રેરિત થતું વીજચાલક બળને કારણે તેના પર ગતિ અવરોધકબળ લાગે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારાણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


52.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : એક ચોરસ અને એક વર્તુળાકાર વાહક લૂપ ચુંબકિયક્ષેત્રમાં તેમનું પૃષ્ઠ ચુંબકિયક્ષેત્રને લંબરૂપ રહે તેમ મુકેલ છે. અ બંને લૂપ ક્ષેત્રમાંથી પસાર થઈને ચુંબકિયક્ષેત્રમાંથી તરત નીકળી જાય છે ત્યારે વર્તુળ લૂપમાં અચળ પ્રેરિત વીજચાલક બળ અને ચોરસ લૂપમાં સમય સાથે બદલાતુ પ્રેરિત વીજચાલકબળ ઉદ્દભવે છે. 
કારણ : ચુંબકિય ફલક્સના ફેરફારનો દર અચળ હોય ત્યારે પ્રેરિત વીજચાલબળ અચળ હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારાણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement
53.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : સમાન ચુંબકિયક્ષેત્રમાં ક્ષેત્રને  સમાંંતરે વાહક સળિયાને ગતિ કરાવવામાં આવે છે. ત્યારે સળિયામાં બે છેડે ગતિકીય વીજચાલક બળ ઉદ્દભવતું નથી. 
કારણ : વાહક સળિયામાં રહેલા મુક્ત ઈલેક્ટ્રોન ઉપર બળ લાગતું નથી.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારાણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


A.

વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.


Advertisement
54.
DC મોટરના આર્મેચરનો અવરોધ 20 Ω છે. આર્મેચરને 200 V DC સપ્લાય લાગુ પાડતાં 1.5 A વીજપ્રવાહ રચાય છે, તો બૅક emf નું મુલ્ય ............ V થશે.
  • 180

  • 220

  • 190

  • 250


Advertisement
55. જ્યારે ............... એડી પ્રવાહ રચાય છે. 
  • ધાતુની તકતીને સ્થાયી ચુંબકિયક્ષેત્રમાં મુકવામાં આવે ત્યારે.

  • વર્તુળકાર ગૂંચળામાંથી વીજપ્રવહ પસાર કરવામાં આવે ત્યારે. 

  • ધાતુની તકતીને બદલતા જતાં ચુંબકિયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે 

  • વર્તુળાકાર ગૂંચળાને ચુંબકિયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે.


56.
એક DC ઈલેક્ટ્રિક મોટરને 50 V સપ્લાય વૉલ્ટેજ આપતાં તેમાંથી 7 A વીજપ્રવાહ વહે છે. જો મોટરની કાર્યક્ષમતા 30 % હોય, તો તેની વાઈન્ડિંગ કૉઈલનો અવરોધ ........... Ω હશે.
  • 2.9

  • 8

  • 9.4

  • 5


57.
DC જનરેટરમાં રહેલા ગૂંચળા પર સમાન ચુંબકિયક્ષેત્ર લાગું પાડી ગૂંચળાને 1500 rpm ની ઝડપે ભ્રમાણ કરાવતાં 100 V emf મળે છે. તો 120 V emf મેળવવા માટે ગૂંચળાને ની ઝડપ ............ rpm કરવી પડે.
  • 800

  • 750

  • 1800

  • 1200


58. Dead - beat ગેલ્વેનોમિટરનો દર્શક સ્થાયી આવર્ત દર્શાવે છે. કારણ કે ..........
  • જે સુવાહકો ફ્રેમ પર ગૂંચળું વિંટાળેલ હોય છે તેમાં એડી પ્રવાહ રચાય છે.

  • તેની ફ્રેમ નરમ લોખંડની બનેલી હોય છે. 

  • તેનું દર્શક વજનમાં હલકું હોય છે. 

  • તેમાં રહેલાં ચુંબકિય ધ્રુવો વધુ પ્રબળ હોય છે. 


Advertisement
59. DC મોટરની ઝડપ જ્યારે વધે છે ત્યારે આર્મેચરમાંથી પસાર થતો વીજપ્રવાહ ............ 
  • વધે છે.

  • ઘટે છે. 

  • બદલાતો નથી. 

  • સતત વધઘટ થાય છે.


60.
DC ડાયનેમોની કોણીય ઝડપ છે ત્યારે emf 2 V બૅક મળે છે. જો કોણીય ઝડપના ત્રણ ગણી કરવામાં આવે તો બૅક emf ............ V થશે. 
  • 6

  • 0.66

  • 18

  • 2


Advertisement

Switch