74.
ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપો :
R અવરોધ અને અવગણ્ય આત્મપ્રેરકત્વ ધરાવતી a ત્રિજ્યાવાળી રિંગનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમે yz સમતલમાં ગોઠવેલ છે. x-અક્ષ તેની ભૌમિતિક અક્ષ બને છે. M ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ ધરાવતાં એક ખૂબ જ નાના ગજિયા ચુંબકને x-અક્ષ પર ઉગમબિંદુથી x અંતરે મૂકેલ છે. જો આ ગજિયા ચુંબકને x દિશામાં v વેગથી ગતિ કરાવવામાં આવે, તો નીચેના પ્રશ્નનો જવાબ આપો :
પ્રશ્ન : જો x = 2a થાય ત્યારે રિંગમાં પ્રેરિત થતું વીજચાકલબળ .........