200 Ω અવરોધ અને 1H આત્મપ્રેરકત્વવાળા કૉઈલને  આવૃત્તિવાળા A.C ઉદ્દગમ સાથે જોડવામં આવે છે. વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સમય-તફાવત ........... ms થશે.  from Physics વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

91.
નીચે દર્શાવેલ આકૃતિમાં ને સમાંતર જોડેલ વોલ્ટમિટરનું અવલોકન ......................... હશે. 

  • 18.3

  • 20.3

  • 15.8

  • 10.3


92. આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ ………. છે. 

93.
L-C-R પરીપથમાં શ્રેણી અનુનાદમાં અવરોધના બે છેડા વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન 10 V અને અવરોધ 11 Ω તથા C = 2 Fμ અને અનૂનાદીય કોનીય આવૃત્તિ ω = 200 rad s-1 છે, તો અનુનાદની સ્થિતિમાં ઈન્ડક્ટરના બે છેડ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ........
  • 40 V

  • 25 V

  • 250 V

  • 200 V


94.
અવગણ્ય અવરોધ ધરાવતાં 50 mH આત્મપ્રેરકત્વવાળા એન્ડક્ટર અને 500 pF કૅપેસિટન્સ ધરાવતા પરિપથની અનુનાદીય આવૃત્તિ ............
  • 31.8 GHz

  • 31.8 kHz

  • 31.8 MHz

  • 31.8 Hz


Advertisement
Advertisement
95.
200 Ω અવરોધ અને 1H આત્મપ્રેરકત્વવાળા કૉઈલને bold 200 over bold pi bold Hz આવૃત્તિવાળા A.C ઉદ્દગમ સાથે જોડવામં આવે છે. વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સમય-તફાવત ........... ms થશે. 
  • 3.20

  • 1.60

  • 2.74

  • 1.37


C.

2.74


Advertisement
96. આપેલ પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ ........... છે. 

97. એક bold 400 over bold pi bold Hz આવૃત્તિવાળા A.C. પરિપથમાં CμF તથા કેસેટિન્સનું રિએક્ટન્સ 25 Ω હોય તો,C નું મુલ્ય.
  • 400 μF

  • 50 μF

  • 100 μF

  • 25 μF


98.
એક કૉઈલમાંથી પસાર થતો પ્રવાહ 5 A અને તેમાં વપરાતો પાવર 108 W છે. જો A.C. સપ્લયનો વૉલ્ટેજ અને 120 V આવૃત્તિ 50 Hz હોય, તો પરિપથમાં અવરોધ ....... .
  • 12 Ω

  • 24 Ω

  • 4.3 Ω

  • 10 Ω


Advertisement
99.
એક આદર્શ અવરોધ અને આદર્શ ઈન્ડક્ટરને 100 V ના A.C. સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલ છે. જો વોલ્ટોમીટર અવરોધ કે ઈન્ડક્ટન્સ સમાંતર જોડતાં સમાન વોલ્ટેજ દર્શાવે તો તેનું અવલોકન ............
  • 100 V

  • 88.2 V

  • 70.7 V

  • 50 V


100.
V = 200 sin 100t  વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ L.C.R. પરિપથને લાગુ પાડવામાં આવે છે. જો પરિપથનો ઈમ્પિડન્સ 110 Ω અને પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા-તફાવત 60° હોય, તો પરિપથમાં વપરાતો પાવર ........... W.

  • 18.3

  • 15.8

  • 90.90

  • 10.3


Advertisement

Switch