200 V, 50 Hz, AC સપ્લાય સાથે વાળું ઈન્ડક્ટર વાળું કૅપેસિટર અને 10 Ω અવરોધને શ્રેણીમાં જોડેલ છે. પરિપથમાં કાળા-તફાવત .......... હશે.
from Physics વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ
Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ
Multiple Choice Questions
101.
આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ω = 2000 rads-1 આવૃત્તિવાળ વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાનો વૉલ્ટેજ V = 200 cos ωt છે, તો પ્રવાહનું મૂલ્ય ........ A હશે.
2
1
20
10
102.
240 V, 50 Hz, AC વૉલ્ટેજ સપ્લાય સાથે 100 Ω અવરોધ અને 0.5 H ઈન્ડક્ટન્સવાળાં ગૂંચળાને શ્રેણીમાં જોડેલ છે. તો મહત્તમ વૉલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો સમય-તફાવત .......... થશે. (V = Vm sin ωt લો.)
3.2 s
6.4 ms
1.60 ms
3.2 ms
103.
એક પરિપથમાં અનુનાદિત આવૃત્તિ f છે, જો કેપેસિટન્સનું મૂલ્ય પ્રારંભમાં હતું તેનાથી 16 ગણુ કરવામાં આવે તો અનુનાદિત આવૃત્તિ........... હશે.
4f
2f
104.110 V - 60 Hz AC સપ્લાય સાથે 100 μF કપેસિટન્સવાળું કૅપેસિટર અને 40 Ω અવરોધને શ્રેણીમાં જોડેલ છે. જો t = 0 સમયે વૉલ્ટેજ શૂન્ય હોય તો મહત્તમ વૉલ્ટેજ શૂન્ય હોય તો મહત્તમ વૉલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો સમય તફાવત ............. ms થાય.
1.55
2.88
0.75
3.10
Advertisement
105.
નીચે દર્શાવેલ L-C-R પરિપથને 70 krad s-1 emf પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે છે ત્યારે પરિપથ ........... શ્રેણી-પરિપથની માફક વર્તે છે. (L = 100 μH, C = 1 μF, R = 10 Ω)
LR
RC
LCR
CL
Advertisement
106.
200 V, 50 Hz, AC સપ્લાય સાથે વાળું ઈન્ડક્ટર વાળું કૅપેસિટર અને 10 Ω અવરોધને શ્રેણીમાં જોડેલ છે. પરિપથમાં કાળા-તફાવત .......... હશે.
60°
30°
45°
90°
C.
45°
Advertisement
107.
100 Ω અવરોધ 0.5 H વાળુ ઈન્ડક્ટર અને 10 × 10° F વાળું કપેસિટર શ્રેણીમાં જોડી તેને 50 Hz આવૃત્તિવાળો એ.સી. સપ્લાય લાગુ પડતાં મળતો ઈમ્પિડન્સ ............. Ω છે.
101.3
18.76
189.9
1.8765
108.
RL, AC શ્રેણી-પરિપથ અવરોધનું મૂલ્ય 10 Ω છે. ω = 20 rad s-1 જેટલી કોણીય આવ્ર્ત્તિવળો Vm વૉલ્ટેજ લાગુ પાડેલ છે. જો પરિપથમાં પ્રવાહ હોય, તો આત્મપ્રેરકત્વ L નું મુલ્ય ...........H થશે.
1.73
0.707
0.5
0.8660
Advertisement
109.
એક L-C-R પરિપથ માટે V = 110cos (2000t-25°)V અને I = 10cos (2000t-20°) A છે, તો પરિપથનો ઈમ્પિડંસ અને અવરોધનો ગુણોત્તર ........... હશે.
1
2
અનંત
110.
અહીં દર્શાવેલ પરિપથમાં કળ ચાલુ કરતાં પરિપથમાંથી પસાર થતો પ્રવાહ સમય સાથે કેવી રીતે બદલાય છે તે આલેખમાં દર્શાવેલ છે. સાચો આલેખ નક્કી કરો.