Important Questions of સ્થિત વિદ્યુતશાસ્ત્ર for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

111.
C જેટલું કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને q જેટલો વિદ્ય્તભાર આપીને વિદ્યુતભારિત કરવામાં આવે છે, ત્યારે તેમાં સંગૃહિત ઊર્જા W છે. હવે કૅપેસિટર પરનો વિદ્યુતભાર q માંથી 2q જેટલો કરવામાં આવે, તો આ નવી સ્થિતિમાં કૅપેસિટરમાં સંગૃહિત ઊર્જા ............
  • 4W

  • 2W

  • W/2

  • W/4


112. એક ચલ કૅપેસિટરમાં n પ્લેટો વચ્ચનું અંતર d હોય તે રીતે રહેલી છે. તો તેનું કપેસિટન્સ ............. . 
  • nC

  • (n-1) C

  • 0

  • C/n


113.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સ્થિર સ્થિતિમાન રહેલ એક ઈલેક્ટ્રોન 10 V વિદ્યુતસ્થિતિમાન ધરાવતા એક બિંદુથી 30 V વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ સુધી ગતિ કરતો હોય, તો તેની ગતિઊર્જા 3.2×10-18 J  છે. 
કારણ : ગતિઉર્જા
bold E bold space bold equals bold space bold q bold increment bold V bold space bold equals bold space bold e bold left parenthesis bold V subscript bold 2 bold minus bold V subscript bold 1 bold right parenthesis bold space bold equals bold space bold 1 bold. bold 6 bold cross times bold 10 to the power of bold minus bold 19 end exponent bold space bold left parenthesis bold 30 bold minus bold 10 bold right parenthesis bold equals bold 3 bold. bold 2 bold cross times bold 10 to the power of bold minus bold 18 end exponent bold space bold J bold.
  • વિધાન અને કારણ બંને સાચાં છે થતા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


114.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સામંતર પ્લેટ કૅપેસિટરમાં બે જુદા જુદા ડાઈ ઈલેક્ટ્રિક પદાર્થો મૂકવામાં આવ્યા છે. આ કેપેસિટર અને ડાઈ ઈલેક્ટ્રિક વગરના કેપેસિટરન કપેસિટન્સનો ગુણોત્તર ...............


  • fraction numerator straight K subscript 1 plus straight K subscript 2 over denominator 2 end fraction
  • fraction numerator straight K subscript 1 straight K subscript 2 over denominator straight K subscript 1 plus straight K subscript 2 end fraction
  • 2(K1+K2)

  • 2(K1+K2)


Advertisement
115.
A ક્ષેત્રફળ ધરાવતી બે સમાંતર પ્લેટો વચ્ચેનું અંતર d છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તાંબાની શીતને K = 2 ડાઈ ઈલેક્ટ્રિક આંચળાંક ધરાવતા ડાઈ ઈલેક્ટ્રિક સ્લેબ પર મૂકેલ છે. આ ગોઠવણનું સમતુલ્ય કૅપેસિટન્સ ............

  • fraction numerator 3 straight A space element of subscript 0 over denominator straight d end fraction
  • fraction numerator 2 straight A space element of subscript 0 over denominator straight d end fraction
  • fraction numerator 5 straight A space element of subscript 0 over denominator straight d end fraction
  • fraction numerator straight A space element of subscript 0 over denominator straight d end fraction

116.
સમાન કૅપેસિટન્સ ધરાવતા ચારા કપેસિટરોને 10 V ની બૅટરી સાથે આકૃતિમાં દર્શાવ્ય પ્રમાણે જોડેલ છે. B બિંદુને ગ્રાઉન્ડ કરેલ તો બિંદુ A અને C ના વિદ્યુત સ્થિતિમાન ...........

  • 0 V, 0 V

  • +10 V, -10 V

  • +5 V, -5 V

  • +5 V, -10 V


117.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમાંતર પ્લેટ કપેસિટર વચ્ચે ત્રણ ડાઈ ઈલેક્ટ્રિક પદાર્થો K1, K2 અને K3 ડાઈ ઈલેક્ટ્રિક આંચળાંકવાળા રાખેલ છે. તેનું સમતૂલ્ય કૅપેસિટન્સ .............

  • fraction numerator 3 space element of subscript 0 AK subscript 2 straight K subscript 3 over denominator 2 straight d left parenthesis straight K subscript 3 plus 2 straight K subscript 2 right parenthesis end fraction
  • fraction numerator straight A space straight K subscript 2 straight K subscript 3 over denominator 2 straight d left parenthesis straight K subscript 3 plus 2 straight K subscript 2 right parenthesis end fraction
  • fraction numerator 2 space element of subscript 0 AK subscript 2 straight K subscript 3 over denominator 2 straight d left parenthesis straight K subscript 3 plus 2 straight K subscript 2 right parenthesis end fraction
  • fraction numerator straight A space element of subscript 0 over denominator 2 straight d end fraction space open square brackets fraction numerator 3 straight K subscript 2 straight K subscript 3 plus straight K subscript 3 straight K subscript 1 plus 2 straight K subscript 2 straight K subscript 1 over denominator straight K subscript 3 plus 2 straight K subscript 2 end fraction close square brackets

118.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : અનંત લંબાઈની રેખા પર વિદ્યુતભારના સતત વિતરણને કારણે r અંતરે રહેલા બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન log r ના સમપ્રમાણમાં છે. 
કારણ : bold E bold space bold proportional to bold 1 over bold r bold space bold તથ ા bold space bold E bold space bold equals bold space bold minus bold dV over bold dr
  • વિધાન અને કારણ બંને સાચાં છે થતા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement
119.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સમાંતર પ્લેટ કૅપેસિટરનું કૅપેસિટન્સ પ્લેટનું ક્ષેત્રફળ વધે તેમ ઘટે છે. 
કારણ : સમાંતર પ્લેટ કૅપેસિટરનું કૅપેસિટન્સ bold C bold space bold equals bold space fraction numerator bold A bold space bold element of subscript bold 0 over denominator bold d end fractionછે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે થતા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


120.
સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે bold t bold space bold equals bold space bold d over bold 2 જાડાઈનો ડાઈ ઈલેક્ટ્રિક સ્લેબ મૂકતાં તેનું કૅપેસિટન્સ મૂળ કેપેસિટન્સ કરતાં 4/3 ગણું થાય છે. જ્યાં d =બે પ્લેટ વચ્ચેનું અંતર તો સ્લેબના ડાઈ ઈલેક્ટ્રિક આંચળંકનું મૂલ્ય ...........
  • 6

  • 2

  • 8

  • 4


Advertisement

Switch