161.સમઘનના કોઈ એક શિરોબિંદુ પર 8q વિદ્યુતભાર મૂકેલો છે. આ સમઘન સાથે સંકળાયેલ વિદ્યુત ફલક્સ ........ .
162.બે સમકેન્દ્રીય ગોળાઓ A અને B માં ઘેરાયેલા વિદ્યુતભાર Q અને 2Q છે. (i) બંને ગોળાઓ સાથે સંકળાયેલ વિદ્યુત ફલક્સનો ગુણોત્તર ............. . (ii) જો A ગોળામાં K = 2 ડાઇ ઇલેક્ટ્રિક અચળાંકવાળો પદાર્થ ભરવામાં આવે, તો તેનું ફલક્સ કેટલું થશે ?
આપેલ પૈકી એક પણ નહી
163. ત્રિજ્યાની એક તકતી પર 6 C જેટલો વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. આ તકતીને xy સમતલમાં એવી રીતે મૂકેલ છે કે જથી તેના કેન્દ્રના યામ થાય. તે જ રીતે a લંબાઈના સળિયાને કે જેની પર 8 C જેટલો વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે તેને x-અક્ષ પર થી અંતરે મૂકેલ છે, બે બિંદુવત વિદ્યુતભારો -7 C અને 3 C અને અંતરે મૂકેલ છે, તો એક સમઘન કે જેની 6 બાજુઓ યામ ધરાવતી હોય તેના સથે સંકળાયેલ ફલક્સ.......
164.
આકૃતિમાં દર્શાવેલ સમઘનમાં રહેલા વિદ્યુતભારને કારણે ઉદ્દભવતા વિદ્યુતક્ષેત્રનાં ઘટકો અને હોય તો સમઘનમાં રહેલો વિદ્યુતભાર ..........
600 μC
7 μμC
6 μμC
60 μC
Advertisement
165.
એક બંધ સપાટીમાં પ્રવેશતા અને સપાટીમાંથી બહાર નીકળતાં ફલક્સ અનુક્રમે 5 × 105 અને 4 × 105 MKS એકમ હોય, તો સપાટી અંદરનો વિદ્યુતભાર કેટલે થાય ?
8.85 × 10-7 C
6.85 × 10-7 C
-8.85 × 10-7 C
8.85 × 107 C
166.
બે અતિ લાંબા સમાંતર રહેલા સિરેખ તારની વિદ્યુતભાર ઘનતા અનુક્રમે 2 × 10-4 Cm-1 અને 4 × 10-4 Cm-1 છે. જો બે તાર વચ્ચનું અંતર 0.2 m હોય, તો પ્રથમ તર વિદ્યુતભાર વડે બીજા તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ ........ N.
9 × 109
8.4 × 109
72 × 102
શુન્ય
167.એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર નીચેના સુત્ર દ્વારા આપી શકાય છે :
આ વિદ્યુતક્ષેત્ર દ્વારા yz સમતલમાં રાખેલા 0.2 m2 ક્ષેત્રફળ ધરાવતાં લંબચોરસ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફલક્સ......... Nm2C-1
3 × 103
240
120
2.4 × 102
168.
λ જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા તાંબાંનાં તારને a બાજુ ધરાવતા સમઘનમાંથી પસાર કરવામાં આવેલ છે. સમઘન સાથે સંકળાયેલ મહત્તમ ફલક્સ ..........
Advertisement
169.
એક અનંત લંબાઈના સુરેખ તારની રેખીય વિદ્યુતભાર ઘનત λ Cm-1 છે. જો એક ઈલેક્ટ્રોન તારની આસપાસ લંબરૂપે વર્તુળગતિ કરતો હોય અને તેનું કેન્દ્ર તાર પર આવેલ હોય તો ઈલેક્ટ્રોનની ગતિઉર્જા .......
170.
λ જેટલી વિદ્યુતભાર ઘનતા ધરાવતો એક અનંત લંબાઈનો તાર a લંબાઈના સમઘનની કોઈ એક બાજુમાંથી પસાર થાય છે. તો સમઘનમાંથી પસાર થતું કુલ ફલક્સ .......