Important Questions of સ્થિત વિદ્યુતશાસ્ત્ર for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

81.
સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુંઓ પર Q, +q  અને +q વિદ્યુતભારો આકૃતિ મુજબ મૂકેલ છે. જો સમગ્ર તંત્રની કુલ વિદ્યુતસ્થિતિઊર્જા શૂન્ય હોય તો Q =  .............

  • +q

  • -2q

  • fraction numerator negative 2 straight q over denominator 2 plus square root of 2 end fraction
  • fraction numerator negative straight q over denominator 1 plus square root of 2 end fraction

82.
5 nC અને -2 nC વિદ્યુતભારોને (2, 0, 0)cm અને (x, 0, 0)cm સ્થાને ગોઠવેલ છે. જો આ તંત્રની વિદ્યુત સ્થિતિઊર્જા -0.5 μJ હોય, તો x = ............. cm
  • 5

  • 4

  • 1

  • 3


83.
એક સમબજુ ત્રિકોણનાં શિરોબિંદું પર અનુક્રમે +q, 2q અને Q વિદ્યુતભાર મૂકેલ છે. આ તંત્રની સ્થિતિઊર્જા શુન્ય હોય તો Q = ...........
  • fraction numerator plus 2 straight q over denominator 3 end fraction
  • fraction numerator negative 2 straight q over denominator 3 end fraction
  • fraction numerator negative straight q over denominator 3 end fraction
  • straight q over 3

84.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે q1 અને q2 વિદ્યુતભારો 30 cm અંતરે છે. ત્રિજો વિદ્યુતભાર q3 એ બિંદુ C પરથી બિંદુ D પર 40 cm ત્રિજ્યાવાળા વર્તુળના ચાપ પર ગતિ કરે છે. આ દરમિયાન તંત્રની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર fraction numerator bold kq subscript bold 3 over denominator bold 4 bold pi bold element of subscript bold 0 end fraction હોય તો K = ...........


  • 6q1

  • 8q2

  • 6q2

  • 8q1


Advertisement
85. આકૃતિમાં કેટલાક સમ સ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલ છે. દરેક પૃષ્ઠ પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય .......... Vm-1.

  • 9 over straight r squared
  • 6 over straight r squared
  • 3 over straight r squared
  • 0


86.
b બાજુવાળા સમઘનનાં શિરોબિંદુઓ પર -q વિદ્યુતભાર છે. આ સમઘનના કેન્દ્ર પર મૂકેલા +q વિદ્યુતભારની વિદ્યુતસ્થિતિઊર્જા  ..............
  • fraction numerator negative 4 straight a squared over denominator square root of 3 straight pi element of subscript 0 straight b end fraction
  • fraction numerator negative 8 square root of 2 straight q squared over denominator straight pi space element of subscript 0 space straight b end fraction
  • fraction numerator 8 square root of 2 straight q squared over denominator 4 straight pi element of subscript 0 straight b end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


87.
r બાજુ ધરાવતા ચોરસના શિરોબિંદુ ABCD પર અનુક્રમે +q, -q, +q અને -q વિદ્યુતભાર મૂકેલ છે. આ તંત્રની સ્થિતિઊર્જા ............
  • 0

  • fraction numerator kq left parenthesis square root of 3 space plus space 2 right parenthesis over denominator straight r end fraction
  • fraction numerator kq squared space square root of 2 straight r over denominator blank end fraction
  • fraction numerator kq squared space left parenthesis square root of 2 minus 4 right parenthesis over denominator straight r end fraction

88.
ત્રણ વિદ્યુતભારો -q, Q અને -q એક સીધી રેખા પર સમાન અંતરે છે. જો વિદ્યુતભારોથી બનતા આ તંત્રની કુલ સ્થિતિઊર્જા શૂન્ય હોય તો bold q over bold Q bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold. 
  • 2:1

  • 4:1

  • 1:4

  • 1:2


Advertisement
89.
r ત્રિજ્યાના ચાપ રેખીય વિદ્યુતભાર ઘનતા λ છે. જો ચાપ દ્વારા કેન્દ્ર પાસે બનતો ખૂણો bold pi over bold 3હોય, તો કેન્દ્ર પાસે વિદ્યુતસ્થિતિમાન .............
  • fraction numerator straight lambda over denominator 16 space element of subscript 0 end fraction
  • fraction numerator straight lambda over denominator 8 element of subscript 0 end fraction
  • fraction numerator straight lambda over denominator 4 space element of subscript 0 end fraction
  • fraction numerator straight lambda over denominator 12 space element of subscript 0 end fraction

90.
ત્રણ બિંદુવત વિદ્યુતભારો q, 2q અને 2q ને 9 cm લંબાઈની રેખામાં મૂકેલા છે. આ તંત્રની સ્થિતિઊર્જા લઘુત્તમ હોય, તો વીજભારો વચ્ચેના અંતર .............
  • 2 cm, 7 cm

  • 0.03 m, 0.06 m

  • 0.05 m, 0.04 m

  • 0.07 m, 0.02 m


Advertisement

Switch