10-3 kg દ્રવ્યમાન ધરાવતા બે ગોળાઓને એક જ દ્રઢ આધાર પરથી 0.5 m લંબાઈની સિલ્કની દોરી વડે લટકાવેલ છે. બંને ગોળાઓને સમાન વિદ્યુતભારિત કરતાં તેઓ એકબીજાને 0.2 m અંતરે અપાકર્ષે છે, તો દરેક ગોળા પરનો વિદ્યુતભાર ........... from Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

11.
બે વાહક ગોળાઓ પ્રનો ધન વિદ્યુતભાર અનુક્રમે q1 અને q2 છે. આ ગોળાઓને એવી રીતે સાથે લાવવામાં આવે છે કે જેથી તેઓ એકબીજાને અડકીને ફરી તેમના મૂળ સ્થાને આવી જાય તો ગોળાઓ વચ્ચે લાગતું નવું બલ કેટલું થશે ?
  • ગોળાઓ એકબીજાને અડકે તે પહેલાના બળ જેટલું થાય.

  • ગોળાઓ એકબીજાને અડકે તે પહેલાંના બળ કરતાં ઓછું થાય. 

  • ગોળાઓ એકબીજાને અડકે તે પહેલના બળ કરતાં વધુ થાય. 

  • શૂન્ય થાય.


12.
બે બિંદુવત વિદ્યુતભારોને હવામાં 20 cm અંતરે મૂકતાં અમુક આકર્ષણબળ લાગે છે. હવે 8 cm જાડાઈ અને K ડાઈ ઈલેક્ટ્રોનિક આંચળાંકવાળા સ્લેબને આ બે વિદ્યુતભારો વચ્ચે મૂકીએ, તો આકર્ષણ્બળ અડશું થાય છે, તો K નું મૂલ્ય..........
  • 1

  • 2

  • square root of 2
  • 4


13.
બે સમાન ત્રિજ્યા અને દળ ધરાવતા દડાને 1 m લાંબી દોરી વડે લટકાવેલ છે. દરેક દડાનું દળ અને તેની પરનો વિદ્યુતભાર અનુક્રમે 15 g  અને 126 μC છે. જ્યારે બંને દડા સંતુલનમાં હોય ત્યારે તેમની વચ્ચેનું અંતર 8 cm છે. જો કોઈ એક દડાને તેના વિદ્યુતભાર સુધી ડિસ્ચાર્જ કરી નાખવામાં આવે, તો તેમની વચ્ચેનું નવું અંતર .............cm.
  • 4.2

  • 6.4
  • 5.3

  • 2.5


14.
બે સમાન મૂલ્યનાં અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારને એકબીજાથે અમુક અંતરે મૂકતા લાગતું બળ F છે. જો 25 % વિદ્યુતભાર એક પરથી બીજ વિદ્યુતભારને આપવામાં આવે, તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ ...........
  • 9 over 16 straight F
  • fraction numerator 15 straight F over denominator 16 end fraction
  • 4 over 5 straight F
  • F


Advertisement
15.
10 μC જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને 1 m લંબાઈની દોરી વડે એક જ દ્રઢ આધાર પરથી લટકાવવામાં આવે છે. સંતુલિત સ્થિતિમાં જો બે દોરી વચ્ચેનો ખૂણો 60° હોય, તો દોરીમાં ઉદ્દભવતું તણાવબળ .......N.
  • 0.18

  • 18

  • 1.8

  • શુન્ય 


16.
બે બિંદુવત વિદ્યુતભારો qઅને q2 એકબીજાથી 3 m અંતરે રહેલા છે. જો તેમના વિદ્યુઅતભારોનો સરવાળો 20μC હોય તથા તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુતબળ 0.075 N હોય, તો દરેક વિદ્યુતભારનું મુલ્ય ...........
  • 16 μC, 4 μC

  • 15 μC, 5 μC

  • 14 μC, 6 μC

  • 12 μC, 8μC


Advertisement
17.
10-3 kg દ્રવ્યમાન ધરાવતા બે ગોળાઓને એક જ દ્રઢ આધાર પરથી 0.5 m લંબાઈની સિલ્કની દોરી વડે લટકાવેલ છે. બંને ગોળાઓને સમાન વિદ્યુતભારિત કરતાં તેઓ એકબીજાને 0.2 m અંતરે અપાકર્ષે છે, તો દરેક ગોળા પરનો વિદ્યુતભાર ...........
  • 2.36 × 10-6 C

  • 9.34 × 10-8 C

  • 2.15 × 10-6 C

  • 1.53 × 10-3 C


B.

9.34 × 10-8 C


Advertisement
18.
5 g દ્રવ્યમાન અને 10-7 C વિદ્યુતભાર ધરાવતા બે કણો એક સમક્ષિતિજ ટેબલ પર એકબીજાથી 10 cm અંતરે રહેલા છે. જો બંને કણો સમતોલન સ્થિતિમાં રહેલા હોય, તો કણો અને ટેબલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મૂલ્ય μs = .........
  • 0.2

  • 0.18

  • 0.19

  • 0.15


Advertisement
19.
બે બિંદુવત વિદ્યુતભારો q અને 2q ને હવાના માધ્યમમાં એકબીજાથી d અંતરે રાખેલા છે. જો કોઈ ત્રીજા વિદ્યુતભાર Q ને બે વિદ્યુતભારોને જોડતી રેખા પર એવી રીતે મૂકવામાં આવે કે જેથી q અને 2q પર લાગતું પરિણામી વિદ્યુતબળ શૂન્ય થાય છે, તો Q વિદ્યુઅતભારનું q વિદ્યુતભારથી સ્થાન ...........
  • left parenthesis square root of 3 space plus space 1 right parenthesis space straight d
  • left parenthesis square root of 2 space minus space 1 right parenthesis space straight d
  • fraction numerator straight d over denominator square root of 3 space plus space 1 end fraction
  • fraction numerator straight d over denominator square root of 2 space minus space 1 end fraction

20.
વિદ્યુતભાર Qને એક ચોરસના સામસામેનાં શોરોબિંદુંઓ પર ગોઠવેલ છે. જ્યારે બીજા સામસામેના શોરોબિંદુંઓ પર q વિદ્યુતભાર ગોઠવેલ છે. જો Q વિદ્યુઅતભાર પર લાગતુ પરિઁઆની બળ શૂન્ય હોય તો bold Q over bold q space equals space..... space 
  • 1

  • -1

  • negative fraction numerator 1 over denominator square root of 2 end fraction
  • negative 2 square root of 2

Advertisement

Switch