આપેલ ફકરા પરથી જવાબ લખો. R ત્રિજ્યાના ન્યુક્લિયસમાં Ze વિદ્યુતભાર અનિયમિત રીતે વિતરણ થયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ન્યુક્લિયસના કેન્દ્રથી અંતરે r ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુતભાર ઘનતા આધાર રાખે છે. વિદ્યુતક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે.                                       પ્રશ્ન : r = R પાસે વિદ્યુતક્ષેત્ર .......... from Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

21.
સ્થિર અવસ્થામાં રેહેલા એક ઈલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર ........ . જેટલા વેગથી ગતિ કરે(જ્યાં c = પ્રકાશનો વેગ) તો તેનો વિશિષ્ટ વિદ્યુતભાર ........... C kg-1.
  • 1.53 × 1011

  • 2.0 × 1011

  • 2.6 × 10-15

  • શુન્ય

22.
a ત્રિજ્યાના વર્તુળ પરિધ પર રેખિય વિદ્યુઅતભારના ઘનતા bold lambda bold space bold equals bold space bold lambda subscript bold 0 bold space bold cos to the power of bold 2 bold space bold theta છે, તો તેના પરનો કુલ વિદ્યુતભાર ........ open square brackets bold Hint bold space bold colon bold minus bold space table row cell bold 2 bold pi end cell row bold integral row bold 0 end table bold space bold cos to the power of bold 2 bold space bold theta bold space bold dθ bold space bold equals bold space bold pi close square brackets 
  • શુન્ય 

  • અનંત 

  • 2 πα
  • παλ subscript 0

23.
બે સમાન વિદ્યુતભાર Q એકબીજાથી r અંતરે રહેલા છે. એક ત્રીજા વિદ્યુતભાર q ને બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર એવી રીતે મુકવામાં આવે છે કે જેથી ત્રણેય વિદ્યુતભારો સંતુલન સ્થિતિમાં q રહે. આ સ્થિતિમાં વિદ્યુઅતભારનું સ્થાન અને મૂલ્ય કેટલું હોય ? 
  • straight r over 2 comma space minus Q over 2
  • straight r over 2 comma space minus Q over 4
  • 2r, Q

  • 2r, 2Q

24.
આપેલ ફકરા પરથી જવાબ લખો.
R ત્રિજ્યાના ન્યુક્લિયસમાં Ze વિદ્યુતભાર અનિયમિત રીતે વિતરણ થયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ન્યુક્લિયસના કેન્દ્રથી અંતરે r ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુતભાર ઘનતા આધાર રાખે છે. વિદ્યુતક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે. 
                                      
પ્રશ્ન : a = 0 માટે નું d મુલ્ય ........
  • fraction numerator 3 Ze over denominator πR cubed end fraction
  • fraction numerator 3 Ze squared over denominator 4 πR cubed end fraction
  • fraction numerator 4 Ze over denominator 3 πR cubed end fraction
  • fraction numerator Ze over denominator 3 πR squared end fraction

Advertisement
25.
કાટકોણ ત્રિકોણ PQEમાં bold angle bold PQR bold space bold equals bold space bold pi over bold 2 bold space bold તથ ા bold space bold PQ bold space bold equals bold space bold 5 bold space bold cm bold space bold અન ે bold space bold QR bold space bold equals bold space bold 10 bold space bold cm  છે. P અને Q બિંદુ પર અનુક્રમે 10 nC અને 20 nC  વિદ્યુતભારો મૂકેલ છે. જો આ વિદ્યુતભરોને લીધે Q પાસે રહેલા 1 μC ના વિદ્યુતભાર પર લાગતું બળ 18square root of bold x mN હોય, તો x =...........
  • 11

  • 3

  • 2

  • 5

26.
આપેલ ફકરા પરથી જવાબ લખો.

સમક્ષિતિજ દિશામાં રાખેલી બે સમાંતર પ્લેટો વચ્ચેનું અંતર 1.5 cm છે તેમની વચ્ચે 105 Vm-1 જેટલું વિદ્યુતક્ષેત્ર અધો દિશામાં છે. 4.9×10-15 kg દળ અને  5×10-6 m ત્રિજ્યા ધરાવતા એક તેલના ટિંપાને આ બે પ્લેટો સ્થિર રાખેલ છે. તેલની સરખામણીમાં હવાની ઘનતા અવગણેલ છે. હવાના શ્યાનતા ગુણાંક 1.8×10-5 Nsm-2 છે.

પ્રશ્ન : ટીંપાનો ટર્મિનલ વેગ લગભગ ...........ms-1
  • 2.7×10-5

  • 4.7×10-5

  • 5.7×10-5

  • 3.7×105

27.
1 nC ના બે વિદ્યુતભારોના સ્થાનસદિશો અનુક્રમે (1,1-1)m અને (2, 3, 1)m છે, તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતાં કુલંબનું મુલ્ય ...........
  • 10-3 N

  • 10-12 N

  • 10-9 N

  • 10-6 N

28.
આપેલ ફકરા પરથી જવાબ લખો.

સમક્ષિતિજ દિશામાં રાખેલી બે સમાંતર પ્લેટો વચ્ચેનું અંતર 1.5 cm છે તેમની વચ્ચે 105 Vm-1 જેટલું વિદ્યુતક્ષેત્ર અધો દિશામાં છે. 4.9×10-15 kg દળ અને  5×10-6 m ત્રિજ્યા ધરાવતા એક તેલના ટિંપાને આ બે પ્લેટો સ્થિર રાખેલ છે. તેલની સરખામણીમાં હવાની ઘનતા અવગણેલ છે. હવાના શ્યાનતા ગુણાંક 1.8×10-5 Nsm-2 છે.

પ્રશ્ન : જો વિદ્યુતક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે, તો ટીંપાનો પ્રારંભિક પ્રવેશ .........
  • 0

  • 19.6 ms-2

  • 9.8 ms-2

  • 4.9 ms-2

Advertisement
Advertisement
29.
આપેલ ફકરા પરથી જવાબ લખો.
R ત્રિજ્યાના ન્યુક્લિયસમાં Ze વિદ્યુતભાર અનિયમિત રીતે વિતરણ થયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ન્યુક્લિયસના કેન્દ્રથી અંતરે r ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુતભાર ઘનતા આધાર રાખે છે. વિદ્યુતક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે. 
                                      
પ્રશ્ન : r = R પાસે વિદ્યુતક્ષેત્ર ..........
  • a ના સમપ્રમાણમાં છે. 

  • a ના સમપ્રમાણમાં છે. 

  • a ના વ્યસ્ત પ્રમાણમાં છે.

  • a થી સ્વતંત્ર છે. 

D.

a થી સ્વતંત્ર છે. 

Advertisement
30.
આપેલ ફકરા પરથી જવાબ લખો.

સમક્ષિતિજ દિશામાં રાખેલી બે સમાંતર પ્લેટો વચ્ચેનું અંતર 1.5 cm છે તેમની વચ્ચે 105 Vm-1 જેટલું વિદ્યુતક્ષેત્ર અધો દિશામાં છે. 4.9×10-15 kg દળ અને  5×10-6 m ત્રિજ્યા ધરાવતા એક તેલના ટિંપાને આ બે પ્લેટો સ્થિર રાખેલ છે. તેલની સરખામણીમાં હવાની ઘનતા અવગણેલ છે. હવાના શ્યાનતા ગુણાંક 1.8×10-5 Nsm-2 છે.
પ્રશ્ન : તેલના ટિંપા પર રહેલા વધારાના ઈલેક્ટ્રૉન ...........
  • 3

  • 4

  • 5

  • 2

Advertisement

Switch