કૉલમ-1 અને કૉમ-2ને યોગ્ય રીતે જોડો: from Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

31.
આપેલ ફકરા પરથી જવાબ લખો.
R ત્રિજ્યાના ન્યુક્લિયસમાં Ze વિદ્યુતભાર અનિયમિત રીતે વિતરણ થયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ન્યુક્લિયસના કેન્દ્રથી અંતરે r ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુતભાર ઘનતા આધાર રાખે છે. વિદ્યુતક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે. 
                                      
પ્રશ્ન : ન્યુક્લિયસની અંદર સામાન્ય રીતે વિદ્યુતક્ષેત્ર રેખીય રીતે r પર આધાર રાખે છે. આ માટે ..........
  • a = 0 

  • a = R

  • straight a space equals space straight R over 2
  • straight a space equals space fraction numerator 2 straight R over denominator 3 end fraction

32.
  • a-q, b-r, c-p

  • a-q, b-r, c-p

  • a-p, b-q, c-r

  • a-p, b-r, c-p


33.
આપેલ ફકરા પરથી જવાબ લખો.
m દળ ધરાવતાં બે બિંદુવત કણને 1 લંબાઈના હલકા અવાહક સલિયાના બે છેડે જોદેલ છે. આ બંને કણો +q અને -q વીજભારો ધરાવે છે. આ સમગ્ર રચનાને bold E with bold rightwards arrow on topતીવ્રવાળા સમાન વિદ્યુતક્ષેત્રમાં θ જેટલા સૂક્ષ્મ કોણે ગોઠવેલ છે.
                                
પ્રશ્ન : જ્યારે સલિયો મુક્ત થાય, ત્યારે તે w = .........  કોણીય આવૃત્તિથી પરિભ્રમણ કરશે
  • open parentheses fraction numerator qE over denominator 2 ml end fraction close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • 1 half open parentheses fraction numerator qE over denominator 2 ml end fraction close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • open parentheses fraction numerator 2 qE over denominator ml end fraction close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • open parentheses qE over ml close parentheses to the power of begin inline style 1 half end style end exponent

34.
આપેલ ફકરા પરથી જવાબ લખો.
m દળ ધરાવતાં બે બિંદુવત કણને 1 લંબાઈના હલકા અવાહક સલિયાના બે છેડે જોદેલ છે. આ બંને કણો +q અને -q વીજભારો ધરાવે છે. આ સમગ્ર રચનાને bold E with bold rightwards arrow on topતીવ્રવાળા સમાન વિદ્યુતક્ષેત્રમાં θ જેટલા સૂક્ષ્મ કોણે ગોઠવેલ છે.
                                
પ્રશ્ન : સલિયો મુક્ત હોય ત્યારે તેને વિદ્યુતક્ષેત્રની સમાતર ગોઠવતા લાગતો લઘુત્તમ સમય .............
  • straight pi over 2 open parentheses fraction numerator ml over denominator 2 qE end fraction close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • 2 pi space open parentheses fraction numerator ml over denominator 2 qE end fraction close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • 2 pi space open parentheses fraction numerator 2 ml over denominator qE end fraction close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • open parentheses ml over qE close parentheses to the power of begin inline style 1 half end style end exponent

Advertisement
35.
-10 V વિદ્યુતસ્થિતિમાન ધરાવતાં બિંદુ પાસે રહેલા 4 C વિદ્યુતભારને V વૉલ્ટ વિદ્યુતસ્થિતિમાન ધરાવતા બિંદુ પર લઈ જતાં થતું કાર્ય 100 J હોય તો V = ........
  • 15

  • 10

  • 20

  • 5


Advertisement
36. કૉલમ-1 અને કૉમ-2ને યોગ્ય રીતે જોડો:

  • a-r, b-q, c-p

  • a-q, b-r, c-p

  • a-p, b-q, c-r

  • a-r, b-p, c-q


B.

a-q, b-r, c-p


Advertisement
37.
આપેલ ફકરા પરથી જવાબ લખો.
m દળ ધરાવતાં બે બિંદુવત કણને 1 લંબાઈના હલકા અવાહક સલિયાના બે છેડે જોદેલ છે. આ બંને કણો +q અને -q વીજભારો ધરાવે છે. આ સમગ્ર રચનાને bold E with bold rightwards arrow on topતીવ્રવાળા સમાન વિદ્યુતક્ષેત્રમાં θ જેટલા સૂક્ષ્મ કોણે ગોઠવેલ છે.
                                
પ્રશ્ન : સળિયા પર લાગતાં ટૉર્કનું મુલ્ય ......
  • qEl

  • qElcosθ

  • qEl sinθ

  • 0


38. σ1 અને σ2 જેટલી પૃષ્ઠ ઘનતાવાળી બે પ્લેટોને એકબીજાને સમાંતર મૂકેલી છે.

  • a-q, b-q, c-p

  • a-q, b-q. c-r

  • a-p, b-p, c-r

  • a-p, b-q, c-r


Advertisement
39.
  • a-p, b-s, c-q, d -r

  • a-r, b-q, c-s, d-p

  • a-s, b-p, c-q,d-r 

  • a-r, b-p, c-q, d-s


40. યોગ્ય રીતે જોડકા જોડો. (મેટ્રિક્સ-મૅચ પ્રકારે)
બે વિદ્યુતભારો વચ્ચે K ડાઇ ઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ દાખલ કરતાં.......
  • a-r, b-p, c-p

  • a-r, b-r, c-p

  • a-r, b-p, c-p

  • a-q, b-p, c-r


Advertisement

Switch