ધાતુની બે સમકેન્દ્રીય ગોળાકાર કવચની ત્રિજ્યાઓ અનુક્રમે R1 અને R2 છે, તથા તેમના પરનો વિદ્યુતભાર અનુક્રમે Q1 અને Q2 એવો છે કે બંને ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એક સમાન σ છે, તો તેમના કેન્દ્ર પર ઉદ્દભવતું સ્થિતિમાન કેટલું હશે ?
from Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર
0.5 m ત્રિજ્યાના એક અવાહક વલય પરનો કુલ વિદ્યુતભાર 1.11 × 10-10 C છે. જે તેના પરિધ પર અસમાન રીતે વહેંચાયેલો છે. તેની આસપાસના વિદ્યુતક્ષેત્રમાં નું મુલ્ય ............. V. l = 0 વલયનું કેન્દ્ર છે.
-2
+2
-1
0
63.
σ1અને σ2 વિદ્યુતભાર ઘનતા (σ1>σ2) ધરાવતા બે સમાન વિદ્યુતભારિત સમતલો S1 અને S2 ને સમાંતર એકબીજાથી d અંતરે ગોઠવેલ છે. બંને સમતલોને જોડતી રેખા સાથે 45° નો ખૂણો બનાવતી a લંબાઇની રેખા (જ્યાં a<d) પર q વિદ્યુતભાર છે.વિદ્યુતભારોને લંબરૂપે ગતિ કરાવતા ક્ષેત્ર દ્વારા થતું કાર્ય W = ............
64.
R ત્રિજ્યાની પાતળી બે રિંગો કેન્દ્રનું અંતર d છે. બંને રિંગની અક્ષ એકબીજા પર સંપાત થાય છે. આ રિંગ પરનો વિદ્યુતભાર અનુક્રમે +Q અને -Q છે. આ બે રિંગના કેન્દ્ર વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ........... .
0
Advertisement
65.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A, B અને C સમકેન્દ્રીય ધાતુની કવચોની ત્રિજ્યાઓ અનુક્રમે a, b અને c છે. (a<b<c) તેમની પૃષ્ઠ ઘનતાઓ અનુક્રમે σ, -σ અને σ છે, તો કવચ-A ની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન ...........
Advertisement
66.
ધાતુની બે સમકેન્દ્રીય ગોળાકાર કવચની ત્રિજ્યાઓ અનુક્રમે R1 અને R2 છે, તથા તેમના પરનો વિદ્યુતભાર અનુક્રમે Q1 અને Q2 એવો છે કે બંને ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એક સમાન σ છે, તો તેમના કેન્દ્ર પર ઉદ્દભવતું સ્થિતિમાન કેટલું હશે ?
C.
Advertisement
67.
ધાતુના પોલા ગોળાની ત્રિજ્યા a છે. જો તેના કેન્દ્રથી a અને 3 a અંતરે રહેલા બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત V હોય, તો તેના કેન્દ્રથી 3 a અંતરે વિદ્યુતક્ષેત્ર .............
68.
બે બિંદુઓ A અને B વચ્ચેનું અંતર 2 L છે. આ બિંદુઓ પર અનુક્રમે +q અને -q વિદ્યુતભાર મૂકેલા છે. બિંદુ C એ બિંદુ A અને B ના મધ્યબિંદુએ છે. +Q વિદ્યુતભારને અર્ધ વર્તુળાકાર માર્ગ CRD એ ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય ...........
Advertisement
69.આકૃતિમાં સમ સ્થિતિમાન પૃષ્ઠો દર્શાવ્યા છે, તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ...........
100 Vm-1, X-અક્ષ સાથે 50° ના ખૂણે
100 Vm-1, X-અક્ષણી દિશામાં
200 Vm-1,X-અક્ષ સાથે 120° ના ખૂણે
50 Vm-1, X-અક્ષની દિશામાં
70.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમ-સ્થિતિમાન પૃષ્ઠો એકબીજાની નજીક સમાંતર રૂપે r અંતરે ગોઠવેલ છે. એક બિંદુવત્ત વિદ્યુતભાર q ને પૃષ્ઠ A પરથી પૃષ્ઠ B પર લાઈ જતાં થતું કાર્ય .............