1 cm અંતરે રહેલી ધાતુની બે સમાંતર પ્લેટોને X વિદ્યુતસ્થિતિમાનો તફાવત ધરાવતા DC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. બંને પ્લેટના મધ્યમાં રહેલો સ્થિર પ્રોટોન ક્ષેત્રની હાજરીમાં 45° ના ખૂણે ગતિ કરતો હોય, તો X =  .................. from Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

Advertisement
101.
1 cm અંતરે રહેલી ધાતુની બે સમાંતર પ્લેટોને X વિદ્યુતસ્થિતિમાનો તફાવત ધરાવતા DC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. બંને પ્લેટના મધ્યમાં રહેલો સ્થિર પ્રોટોન ક્ષેત્રની હાજરીમાં 45° ના ખૂણે ગતિ કરતો હોય, તો X =  ..................
  • 1×10-7 V

  • 1×10-9 V

  • 1×10-10 V

  • 1×1015 V


B.

1×10-9 V


Advertisement
102. આકૃતિમાં દરેક કેપેસિટન્સનું મુલ્ય 3 μF છે, તો A અને B વચ્ચનું સમતુલ્ય કપેસિટન્સ ...........
  • 9 μF

  • 12 μF

  • 1/3 μF

  • 1 μF


103.
સમાંતર પ્લેટ કૅપેસિટરમાં બે પ્લેટ વચ્ચેનું અંતર d અને પ્લેટનું ક્ષેત્રફળ-A છે. આ બે પ્લેટની વચ્ચે t જાડાઈનો (t<d) K ડાઈ ઈલેક્ટ્રિક અચળાંકવાળો સ્લેબ દાખલ કરતાં કેપેસિટરનું નવું કેપેસિટન્સ .......
  • fraction numerator straight A space element of subscript 0 over denominator straight d plus element of open parentheses 1 1 over straight K close parentheses end fraction
  • fraction numerator straight A space element of subscript 0 over denominator straight d minus straight t open parentheses 1 minus 1 over straight K close parentheses end fraction
  • fraction numerator element of subscript 0 space straight A over denominator straight d minus straight t open parentheses 1 plus 1 over straight K close parentheses end fraction
  • fraction numerator straight A space element of subscript 0 over denominator straight d plus straight t open parentheses 1 1 over straight K close parentheses end fraction

104.
આકૃતિમાં દર્શવ્યા પ્રમાણે 2 μF વાળું કૅપેસિટર વિદ્યુતભારિત કરેલ છે. કળ S ને સ્થિતિ 2 પર ચાલુ કર્યા પછી કપેસિટરની ............ ટકા સંગૃહિત ઊર્જા ગુમાવાય છે.

  • 80 %

  • 20 %

  • 75 %

  • 0 %


Advertisement
105.
આપેલ પરિધમાં 80 μc નો વિદ્યુતભાર 4μF કૅપેસિટન્સ ધરાવતા કેપેસિટરની ઉપરની પ્લેટ પર લાગુ પાડેલ છે. સ્થિર પરિથમાં 3 μF ના કૅપેસિટરની ઉપરની પ્લેટ પરનો વિદ્યુતભાર ...........μC

  • 32

  • 40

  • 80

  • 48


106. C કેપેસિટન્સ વાળા નાનાં n બૂંદો ભેગા મળીને એક મોટું બૂંદ બનાવે છે. આ મોટા બૂંદનું કૅપેસિટન્સ ...........
  • nC

  • n3C

  • n1/3C

  • n1/2C


107. નીચે આપેલ તંત્ર માટે A અને B વચ્ચેનું સમતૂલ્ય કપેસિટન્સ ………..... 
  • left parenthesis square root of 3 space minus space 1 right parenthesis straight C over 2
  • left parenthesis square root of 2 space minus space 1 right parenthesis straight C over 2
  • left parenthesis square root of 5 space minus space 1 right parenthesis straight C over 2
  • square root of 3 space straight C over 2

108.
એક સમંતર પ્લેટ કપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર t છે. ત્યારે તેનું કૅપેસિટન્સ 100 pF છે. હવે, બે પ્લેટની વચ્ચે t/3 જાડાઈની ધાતુની પતરી ઉમેરવામાં આવે, તો નવું કૅપેસિટન્સ .......
  • 150 pF

  • 100 pF

  • 125 pF

  • 75 Pf


Advertisement
109.
C1 કૅપેસિટન્સ ધરાવતા nકૅપેસિટર્સના શ્રેણી-જોડાણને 4 V ની બૅટરી સાથે જોડી ચાર્જ કરેલ છે. C2 કૅપેસિટન્સ ધરાવતા n2 કેપિસિટર્સને સમાંતર જોડી V વૉલ્ટની બટરી સાથે જોડેલ છે. આ બંને પ્રકારના જોડાણમાં સંગૃહિત ઊર્જા સમાન છે, તો C2 =...............
  • fraction numerator 2 straight n subscript 2 straight C subscript 1 over denominator straight n subscript 1 end fraction
  • fraction numerator 16 straight n subscript 2 straight C subscript 1 over denominator straight n subscript 1 end fraction
  • fraction numerator 2 straight C subscript 1 over denominator straight n subscript 1 straight n subscript 2 end fraction
  • fraction numerator 16 straight C subscript 1 over denominator straight n subscript 1 straight n subscript 2 end fraction

110.
આકૃતિમાં દર્શાવેલ બે કપેસિટરો A અને B ના પરિમાણ સમાન છે. કૅપેસિટર-B ની બે પ્લેટો વચ્ચે ડાઈ ઈલેક્ટ્રક અચળાંક K = 3 વાળો પદાર્થ મૂકેલો છે. A અને B ની પ્લેટો વચ્ચેના વીજસ્થિતિમાનનો તફાવત અનુક્રમે ...........

  • 2 V, 8 V

  • 8 V, 2 V

  • 7.5 V, 2.5 V

  • 2.5 V, 7.5 V


Advertisement

Switch