મિલિકાનના પ્રયોગમાં Q વિદ્યુતભાર ધરાવતું તેલનું ટીંપું 2400 V નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતી બે પ્લેટો વચ્ચે સ્થિર રહેલ છે. જો ટીપાંની ત્રિજ્યા અડધી કરવામાં આવે અને બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 600 V હોય, તો ટીપાંના સંતુલન માટે તેના પરનો વિદ્યુતભાર ........... .  from Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

131.
વિદ્યુતભાર રહિત ધાતુના એક ગોળાને બે વિદ્યુતભારિત પ્લેટોની વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવતા. તેમાંથી પસાર થતી વિદ્યુતક્ષેત્ર રેખાઓ કયા પ્રકારની દેખાશે ? 


  • b

  • 4

  • C

  • d


132.
સમાન મૂલ્યના ત્રણ ધન વિદ્યુતભાર સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલ છે. તેમની પરિણામી વિદ્યુતક્ષેત્ર રેખાઓ નીચેનામાંથી કયા પ્રકારની હશે ?


  • d

  • c

  • b

  • a


133.
ચોરસ PQRS ની દરેક બાજુની લંબાઈ 5 m છે. જો +50 C, -50 C અને +50 C વિદ્યુતભાઓને અનુક્રમે P, R અને S  શિરોબિંદુંઓ પર રાખેલ હોય, તો Q બિંદું પાસે પરિણામી વિદ્યુતક્ષેત્રનું મુલ્ય અને દિશા ......... (k= કુલંબનો અચળાંક)
  • 3 k, 25.5°

  • 2 k, 38.5°

  • 2 k, 45°

  • 3 k, 30°


134.
1 g દળ અને 5 μC વિદ્યુતભાર ધરાવતા કણને 2 × 105 NC-1 તીવ્રતા ધરાવતા વિદ્યુતક્ષેત્રોમાં 20 ms-1 ના વેગથી ક્ષેત્રની વિરૂદ્ધમાં ગતિ કરાવતા તે કેટલું અંતર કાપીને સ્થિર થશે ?
  • 10 cm

  • 0.2 m

  • 0.4 m

  • 1 m


Advertisement
135. આકૃતિમાં વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. બિંદુ 1, 2 અને 3 પાસે વિદ્યુતક્ષેત્ર E1, E2 અને E3 હોય તો ...........
  • E1 = E2 = E3

  • E1 < E2 < E3

  • E1 > E2, E2 < E3

  • E1 > E2 > E3


136.
સમબાજુ ત્રિકોણનાં કોઈ બે શિરોબિંદુંઓ પર અનુક્રમે 10-8 C અને -10-8 C વિદ્યુતભાર મૂકેલો છે. તો ત્રીજા શિરોબિંદુ પાસે વિદ્યુતક્ષેતનું મુલ્ય ........ NC-1. (સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઇ 0.1 m છે.)
  • 9 × 103

  • 3 × 109

  • 7.2 × 104

  • 3.6 × 104


Advertisement
137.
મિલિકાનના પ્રયોગમાં Q વિદ્યુતભાર ધરાવતું તેલનું ટીંપું 2400 V નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતી બે પ્લેટો વચ્ચે સ્થિર રહેલ છે. જો ટીપાંની ત્રિજ્યા અડધી કરવામાં આવે અને બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 600 V હોય, તો ટીપાંના સંતુલન માટે તેના પરનો વિદ્યુતભાર ........... . 
  • Q

  • straight Q over 4
  • straight Q over 2
  • fraction numerator 3 space straight Q over denominator 2 end fraction

C.

straight Q over 2

Advertisement
138.
20 mm અંતરે રહેલી બે સમાંતર વાહજ પ્લેટ પૈકી ઉપરની પ્લેટ પર નીચેના પ્લેટની સાપેક્ષે +2400 V છે. જો એક ઈલેક્ટ્રોનને નીચેની પ્લેટ પાસેથી મુક્ત કરવામાં આવે, તો તે કેટલા સમયમાં ઉપરની પ્લેટ પર પહોંચી હજશે ? 
bold e over bold m bold space bold equals bold space bold 1 bold. bold 8 bold space bold cross times bold space bold 10 to the power of bold 11 bold space bold Ckg to the power of bold minus bold 1 end exponent
  • 1.7 ms

  • 1.4 ms

  • 2.7 μs

  • 2 μs


Advertisement
139.
80 mg દ્રવ્યમાન ધરાવતા સાદા લોલકના ગોળા પર 20 nC જેટલો વિદ્યુતભાર રહેલો છે. તેને સમક્ષિતિજ દિશામાં 2 × 1014 NC-1 તીવ્રતા ધરાવતા વિદ્યુતક્ષેત્રમાં લટકાવેલ છે, જો ગોળો સંતુલિત રહેતો હોય, તો તેણે ઊર્ધ્વ દિશા સાથે બનાવેલ ખૂણો અને દોરીમાં ઉદ્દભવતું તણાવ બળ = ..........
  • 35°, 4.5 × 10-4 N

  • 45°, 1.57×10-3 N

  • 27°, 8.8 × 10-4 N

  • 30°, 2.4 ° 102 N


140. આકૃતિમાં દર્શાવેલ બિંદું p પાસે વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય .........
  • શુન્ય 

  • kq over straight a squared
  • fraction numerator 2 kq over denominator straight a squared end fraction
  • fraction numerator 3 kq over denominator straight a squared end fraction

Advertisement

Switch