Important Questions of ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Multiple Choice Questions

61.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
એક N-P-N ટ્રાન્ઝિસ્ટરને નીચે મુજબ કૉમન ઍમિટર (CE) પરિપથમાં જોડેલ છે. કલેક્ટર સપ્લાય 8v છે. કલેક્ટર પરિપથને જોડેલા 800 Ω ના લોડ અવરોધ પર વૉલ્ટેઝ ડ્રોપ 0.08V છે. જો bold alpha bold space bold equals bold space bold 25 over bold 26 હોય તો,
 
પ્રશ્ન : કલેક્ટર ઍમિટર વૉલ્ટેજ= VCE ............. થાય
  • 7.2 V

  • 5.2 V

  • 6.2 V

  • 8.2 V

62.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
એક N-P-N ટ્રાન્ઝિસ્ટરને નીચે મુજબ કૉમન ઍમિટર (CE) પરિપથમાં જોડેલ છે. કલેક્ટર સપ્લાય 8v છે. કલેક્ટર પરિપથને જોડેલા 800 Ω ના લોડ અવરોધ પર વૉલ્ટેઝ ડ્રોપ 0.08V છે. જો bold alpha bold space bold equals bold space bold 25 over bold 26 હોય તો,
 
પ્રશ્ન : જો ટ્રાન્ઝિસ્ટરનો ઈનપુટ અવરોધ 100 Ω હોય, તો પાવર ગેઈન .......... થાય. 
  • 2500

  • 3000

  • 5000

  • 1000

63.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
40 V ના એમ્પ્લિટ્યુડ ધરાવતા 70 MHz ના કૅરિયરને એક 20 V ના એમ્પ્લિટ્યુડ ધરાવતા 2 KHz ઑડિયો સિગ્નલ વડે મૉડ્યુલેટ કરવામાં આવે છે. 
પ્રશ્ન : મૉડ્યુલેશન આંક .......... થાય.
  • 40 %

  • 30 %

  • 50 %

  • 20 %

64.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
40 V ના એમ્પ્લિટ્યુડ ધરાવતા 70 MHz ના કૅરિયરને એક 20 V ના એમ્પ્લિટ્યુડ ધરાવતા 2 KHz ઑડિયો સિગ્નલ વડે મૉડ્યુલેટ કરવામાં આવે છે. 
પ્રશ્ન : AM તરંગોનું આવૃત્તિ વર્ણપટ ........... છે.
  • 72150-18750 KHz

  • 70,000 KHz-69998 KHz

  • 52100-45020 KHz

  • 65250-62050 KHz

Advertisement
65. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો : 

વિધાન : શુદ્ધ અર્ધવાહકોમાં ચાર્જ કૅરિયર ઉષ્માજનિત હોય છે.
કારણ : ચાર્જ કૅરિયરની સંખ્યા પર નિયંત્રણ સરળ છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

66. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો : 

વિધાન : બે P-N જંક્શન ડાયોડને back to back રાખવાથી તે એક N-P-N ટ્રામ્ઝિસ્ટર તરીકે કાર્ય કરે છે. 
કારણ : ટ્રાન્ઝિસ્ટર એક વિદ્યુતપ્રવાહથી કાર્ય કરતું ઉપકરણ છે, જ્યારે એક ટ્રાયોડ વાલ્વ વૉલ્ટેજથી કાર્ય કરતું ઉપકરણ છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

67. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :
 
વિધાન : અર્ધવાહકોની અવરોધકતામાં તાપમાન સાથે વધારો થાય છે. 
કારણ : ઉચ્ચ તાપમાને વધારે સહસયોજક બંધ તૂટે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

68. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : કૉમન બેઝ ઍમ્પ્લિફાયર કળા ફેરફાર સાથે વૉલ્ટેજ લબ્ધિ આપે છે. 
કારણ : P-N જંક્શનમાં સિવર્સ બાયસ વધારતા ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

Advertisement
69. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : વાહક બૅન્ડમાંના ઈલેક્ટ્રૉન વૅલેન્સ બૅન્ડમાં રહેલા ઈલેક્ટ્રૉન કરતાં વધુ ઊર્જા ધરાવે છે. 
કારણ : ઈલેક્ટ્રૉનની પ્રવાહિતા હૉલને પ્રવાહિતા બરાબર છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.

70. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : એક સિગ્નલ કે 0 જે લેવલ અથવા 1 લેવલ બેમાંથી એક ધરાવી શકે તેને ડિજિટ સિગ્નલ કહે છે. 
કરણ : જે સિગ્નલ સમય સાથે સતત બદલાતું જાય તેને ઍનાલોગ સિગ્નલ કહે છે.

Switch