જો આપેલ પરિપથના બે છેડા A અને B વચ્ચેનો વૉલ્ટેજ 17 V અને ઝેનર બ્રેક ડાઉન વૉલ્ટેજ 6 V હોય ત્યારે અવરોધ R ના બે છેડા વચ્કેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ........... from Physics ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Multiple Choice Questions

1.
આપેલ પરિપથમાં 220 V (rms) AC વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે ડાયોડ અને કૅપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં જોડેલ છે, તો કપેસિટરની બે પ્લેટ વચ્ચે મળતો વૉલ્ટેજ કેટલો હશે ?

  • 110square root of bold 2 V

  • 110 V

  • 3.11.1 V

  • 720 V


Advertisement
2.
જો આપેલ પરિપથના બે છેડા A અને B વચ્ચેનો વૉલ્ટેજ 17 V અને ઝેનર બ્રેક ડાઉન વૉલ્ટેજ 6 V હોય ત્યારે અવરોધ R ના બે છેડા વચ્કેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ...........


  • 17 V

  • 11 V

  • 9 V

  • 6 V


C.

9 V


Advertisement
3.
એક શુદ્ધ સિલિકોનના બ્લૉકને 300 K તાપમાને 2V emfની બૅટરી સાથે જોડેલ છે. બ્લૉકના આડછેદની લંબાઈ 10 cm અને અડછેદનું ક્ષેત્રફળ 1.0 × 10-4 m2 છે. આ બ્લૉકમાંથી કેટલ ઈલેક્ટ્રૉન પ્રવાહ વહે ? ઈલેક્ટ્રૉનની મેબિલિટી 0.14 m2 V-1 s-1 અને સંખ્યાઘનતા 1.5 × 1016m3 છે.
  • 6.27 × 10-7 A

  • 6.72 × 10-6 A

  • 6.72 × 10-5 A

  • 6.72 × 10-4 A


4.
શુદ્ધ અર્ધવાહનું 6400 Ω-1 m-1  વહકતા ધરાવ્તા n પ્રકારના અર્ધવહકમાં રૂપાંતરણ કરવા માટે ઉમેરવામાં આવેલ અશુદ્ધિ પરમાણુઓની અંદાજિત સંખ્યા ઘનતા શોધો. ઈલેક્ટ્રૉનની મોબાલિટી 0.133 m2v-1s-1 લો. વાહકમાં હોલના પ્રમાણને અવગણો.
  • 3 × 1024 m-3

  • 3 × 1023 m-3

  • 3 × 1022 m-3

  • 3 × 1021 m-3


Advertisement
5. આપેલ પરિપથમાંથી વહેતો પ્રવહ I = .............(D1 અને D2 આદર્શ ડાયોડ છે.)
  • 5 over 4 straight A
  • 5 over 7 straight A
  • 5 over 6 straight A
  • 1 half straight A

6. આપેલ પરિપથમાંથી વહેતો પ્રવાહ I = ...........A
  • 0.5 A

  • 0

  • 1.0 A

  • 1.5 A


7. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બૅટરીમાંથી મળતો પ્રવાહ I =........ (D1 અને D2 આદર્શ ડાયોડ છે.)

  • 5 over 20 straight A
  • 5 over 10 straight A
  • 5 over 50 straight A
  • 5 over 40 straight A

8.
આપેલ અર્ધવાહક ઈન્ડિયન અશુદ્ધિ ઉમેરવામાં આવે છે ત્યારે હોલની સંખ્યાઘનતા 4.5 × 1023 m-3 મળે છે તો ઈલેક્ટ્રૉન સંખ્યાઘનતા શોધો. આપેલ અર્ધવાહક માટે ni = 1.5 × 1016 m-3 લો.
  • 3 × 1021 m-3

  • 6 × 10-9 m-3

  • 5 × 109 m-3

  • 3 × 109 m-3


Advertisement
9.
આપેલ પરિપથમાં 2 Ω અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતીમાનનો તફાવત કેટલો ? આપેલા ડાયોડને આદર્શ ડાયોડ ધારો.

  • 12 V

  • 10 V

  • 20 V

  • 0 V


10. આપેલ પરિપથમાં 5Ω ના અવરોધમાંથી વહેતો પ્રવાહ (બંને ડાયોડ આદર્શ ડાયોડ ધારો)
  • 0.5 A

  • 0

  • 1.0 A

  • 2.0 A


Advertisement

Switch