ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો:  કૉમન ઍમિટર ઍમ્પ્લિફાયરમાં ઈનપુટ અવરોધ 1KΩ છે. ઈનપુટ સિગ્નલ10 mV અને β=100 છે.  પ્રશ્ન : તેથી પાવર લબ્ધિ ...... from Physics ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Multiple Choice Questions

51.
1 MHz આવૃત્તિવાળા કૅરિયર તરંગનું એમ્પ્લિટ્યૂડ મૉડ્યુલેશન કરતાં AM તરંગનું મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્ય શોધો. મૉડ્યુલેશન અંક 25 % છે અને મૂળ કૅરિયર તરંગનો અમ્પ્લિટ્યૂડ 8 V છે. 
  • 10 V, 2 V

  • 15 V, 3 V

  • 12 V, 5 V

  • 10 V, 6 V


52.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
કૉમન ઍમિટર ઍમ્પ્લિફાયરમાં ઈનપુટ અવરોધ 1KΩ છે. ઈનપુટ સિગ્નલ10 mV અને β=100 છે.  
પ્રશ્ન : તેથી આઉટપુટ વૉલ્ટેજ .........
  • 5 V

  • 2.5 V

  • 2.25 V

  • 1.25 V


53. એક કો-ઍક્સિઅલ કૅબલ ઈન્ડક્ટન્સ 0.80 μH અને સંઘારકતા 20 pF છે, તો આ કૅબલનું ઈમ્પિડન્સ શોધો.
  • 200 Ω

  • 100 Ω

  • 300 Ω

  • 200 Ω


54.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
કૉમન બેઝ ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયરમાં ઈનપુટ અવરોધ 200 Ω છે અને આઉટપુટ અવરોધ 2000 Ω છો. જો α=0.95 હોય તો
પ્રશ્ન : પાવર ગેઈન ............. થાય. 
  • 9.025

  • 90.25

  • 75

  • 50


Advertisement
Advertisement
55.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
કૉમન ઍમિટર ઍમ્પ્લિફાયરમાં ઈનપુટ અવરોધ 1KΩ છે. ઈનપુટ સિગ્નલ10 mV અને β=100 છે.  
પ્રશ્ન : તેથી પાવર લબ્ધિ ......
  • 5500 V

  • 50,000

  • 6 KV

  • 7500 V


B.

50,000


Advertisement
56.
સવારના સમયે આયનોસ્ફિયર સ્તરની મહત્તમ ઈલેક્ટ્રૉન ઘનતા 1010 m-3 છે. બપોરના સમયે મહત્તમ ઈલેક્ટ્રૉન ઘનતા વધીને 3×1010 m-3 થાય છે, તો બપોરના સમયની ક્રાંતિક આવૃત્તિ અને સવારના સમયની ક્રાંતિક આવૃત્તિનો ગુણોત્તર શોધો.
  • 1.732

  • 2.000

  • 1.414

  • 2.236


57.
એક ટ્રાન્સમિટિંગ એન્ટેનાની ઊંચાઈ hT શોધો ? રિસિવિંગ એન્ટેના 32 m ઊંચાઈએ છે. આ બંને એન્ટેના વચ્ચે સંતોષકારક રીતે લાઈન ઑફ સાઈટ કમ્યુનિકેશન થવા માટે મહત્તમ અંતર 45.5 km છે. પૃથ્વીની ત્રિજ્યા Re = 6400 km છે. 
  • 75 m

  • 50 m

  • 25 m

  • 100 m


58.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
કૉમન બેઝ ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયરમાં ઈનપુટ અવરોધ 200 Ω છે અને આઉટપુટ અવરોધ 2000 Ω છો. જો α=0.95 હોય તો
પ્રશ્ન : વૉલ્ટેજ ગેઈન ........... થાય.
  • 95

  • 9.5

  • 50

  • 75


Advertisement
59.
એક રેડિયો રિસિવરમાં શૉર્ટવેવ અને મિડિયમ વેવે સ્ટેશન ટ્યૂન કરવા L-C પરિપથનો ઉપયોગ કરવામાં આવે છે. જેમા કૅપેસિટન્સ સમાન રહે છે, પરંતુ કૉઈલના ઈન્ડક્ટન્સ અનુક્રમે Ls અને Lm જુદા જુદા હોય તો .........
  • Ls=Lm

  • Ls<Lm

  • Ls>Lm

  • આપેલ પૈકી એક પણ નહી 


60.
આયનોસ્ફિયરના સ્તરો E, F1, F2 ની ઈલેક્ટ્રૉન ઘનતા અનુક્રમે 2 × 1011 m-3, 5 × 1011 m-3, 8×1011 m-3 છે, તો તેના માટે પરાવર્તિત રેડિયો તરંગોની ક્રાંતિક આવૃત્તિનો ગુણોત્તર શોધો.
  • 3:2:4

  • 2:3:4

  • 2:4:3

  • 4:3:2


Advertisement

Switch