એક માણસ તેણે ચાલવાના સુરેખ પથનો  ભાગ, v1 ઝડપથી અને બાકીનો ભાગ v2 ઝડપથી કાપે છે. તો તેની સરેરાશ ઝડપ ....... from Physics કાયનેમેટિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : કાયનેમેટિક્સ

Multiple Choice Questions

21.
એક ઘડિયાળના સેકન્ડ કાંટાની લંબાઇ 10 cm છે. આ સેકન્ડ કાંતો જ્યારે ના અંક પરથી 9 ના અંક પર પહોંચે તે દરમિયાન તેની સરેરાશ ઝડપ .......... cms-1 અને સરેરાશ વેગ ......... cms-1.
  • 1.666, 3.33

  • 1.05, 0.6666

  • 3.33, 3.33

  • 1.111, 3.00


22.
એક કાર સીધા રસ્તા પર 120 km અંતર 2 કલાકમાં કાપે છે. પછી ત્યાંથી ડાબા હાથે 50 અંતર 1 કલાકમાં કાપે છે. તો આ દરમિયાન તેની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ અનુક્રમે ......... અને ......... . 
  • 56.67 kmh-1, 43.33 kmh-1

  • 50 kmh-1, 40 kmh-1

  • 43.33 kmh-1, 56.67 kmh-1

  • 40 kmh-1, 50 kmh-1


23. સુરેખ પથ પર પદાર્થની ગતિ x = 5t2 - 6t + 2.2 m સમીકરણ વડે આપવામાં આવે છે. જ્યારે તેનો વેગ શૂન્ય હોય ત્યારે તેનું સ્થાન .......m. 
  • 0.6

  • 0.4

  • 1.0

  • 0


24.
એક પદાર્થની ગતિ x(t) = 2t2 - 3t + 4 m વડે રજુ કરી શકાય છે. તો આ પદાર્થ માટે પ્રારંભની 3 sec માટે સરેરાશ વેગ અને t = 3 માટે તત્કાલીન વેગ અનુક્રમે .............. અને ............ .
  • 9 ms-1, 9 ms-1

  • 3 ms-1, 9 ms-1

  • 4.5 ms-1, 4.5 ms-1

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
25. ગતિ કરતાં કણ માટે x = At2 + Bt + C હોય, તો વેગનું સમીકરણ .......... અને પ્રવેગનું સમીકરણ........ .
  • At2, Bt

  • At + B, 2A

  • 2t + B, 2B

  • 2At + B, 2A


26. ગતિ કરતા એક કણની ગતિનું સમીકરણ y = 2t + 3 m વડે આપી શકાય છે, તો આ કણો પ્રથમ ચાર સેકન્ડમાં કરેલું સ્થાનાંતર ...... .
  • 28 m

  • 19 m

  • 11 m

  • 3 m


27.
એક કણની ગતિ x(t) = 4t2 + 2t - 3 mવડે રજુ કરી શકાય છે તો આ કણની ગતિ માટે ચોથી સેકન્ડે તત્કાલીન પ્રવેગ ......... ms-2હશે.
  • શુન્ય

  • 16

  • 8

  • 4


Advertisement
28.
એક માણસ તેણે ચાલવાના સુરેખ પથનો bold 1 over bold 3 ભાગ, v1 ઝડપથી અને બાકીનો ભાગ v2 ઝડપથી કાપે છે. તો તેની સરેરાશ ઝડપ .......
  • fraction numerator 2 straight v subscript 1 straight v subscript 2 over denominator 2 straight v subscript 1 plus straight v subscript 2 end fraction
  • fraction numerator 3 straight v subscript 1 straight v subscript 2 over denominator straight v subscript 1 plus 2 straight v subscript 2 end fraction
  • fraction numerator 2 straight v subscript 1 straight v subscript 2 over denominator straight v subscript 1 plus 2 straight v subscript 2 end fraction
  • fraction numerator 3 straight v subscript 1 straight v subscript 2 over denominator 2 straight v subscript 1 plus straight v subscript 2 end fraction

D.

fraction numerator 3 straight v subscript 1 straight v subscript 2 over denominator 2 straight v subscript 1 plus straight v subscript 2 end fraction

Advertisement
Advertisement
29. એક પદાર્થ વર્તુળાકાર પથ પર આપેલી ક્ષણે bold rightwards arrow for bold v of space વેગથી ગતિ કરે છે. તે જ્યારે અર્ધું પરિભ્રમણ પૂર્ણ કરશે ત્યારે તેના વેગમાં .......... જેટલો ફેરફાર થયો હશે.
  • negative rightwards arrow for straight v of
  • 2 rightwards arrow for straight v of
  • negative 2 rightwards arrow for straight v of
  • શૂન્ય 


30. એક ગતિ કરતાં કણ માટે સમય અને સ્થાન વચ્ચેનો સંબંધ t = 4x2 + 3x  છે. જ્યાં t sમાં અને x m માં છે, તો આ કણનો પ્રવેગ straight alpha = .........  (વેગના વિધેય સ્વરૂપે)
  • -8v3

  • -12v2

  • 8v2

  • 12v


Advertisement

Switch