અચળ પ્રતિ પ્રવેગી કરતો પદાર્થ t જેટલા સમયમાં જેટલો વેગ ગુમાવે છે. જ્યાં v0એ પ્રારંભિક વેગ છે, તો તેનો વેગ શૂન્ય થવા લાગતો સમય ......
from Physics કાયનેમેટિક્સ
અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 45 ms-1 અને 12 સેકન્ડમાં 53 ms-1 નો વેગ પ્રાપ્ત કરે છે, તો 15 s માં પદાર્થે કાપેલ અંતર ..... m.
110
82.5
525
65
32.8ms-2 ના અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરતા કણે 5 મી અને 3જી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર ......
33.ગતિ કરતા એક કણ માટે પ્રવેગ છે, તો ત્રીજી સેકન્ડે તેનો વેગ ..........ms-1 .
12
36
18
શુન્ય
Advertisement
34.અચળ પ્રતિ પ્રવેગી કરતો પદાર્થ t જેટલા સમયમાં જેટલો વેગ ગુમાવે છે. જ્યાં v0એ પ્રારંભિક વેગ છે, તો તેનો વેગ શૂન્ય થવા લાગતો સમય ......
2t
t
A.
Advertisement
Advertisement
35.2 ms-1 ના વેગથી ગતિની શરૂઆત કરતા એક પદાર્થનો પ્રવેગ a = 6t2 - 2t + 3 ms-2 વડે આપી શકાય છે, તો t = 3 સેકન્ડે પદાર્થનો વેગ ..... ms-1.
51
48
56
20
36.
1 ms-1 ના પ્રારંભિક વેગથી અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ પ્રારંભની 2 s માં કાપેલ અંતર જેટલું જ અંતર ત્રીજી સેકન્ડમાં કાપે છે, તો આ પદાર્થની ગતિ દરમિયાન અચળ પ્રવેગ = .......... ms-2
3
2
1
5
37.
અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ A અને B પાસેથી અનુક્રમે u અને v ઝડપથી પસાર થાય છે, તો A અને B ના મધ્યબિંદુ પાસે ઝડપ ......
38.એક કણનો વેગ 5 સેકન્ડમાં () ms-1 થી બદલાઇને થાય છે. તો આ દરમિયાન ઉદ્દ્ભવતો સરેરાશ પ્રવેગ .............ms-2 .
Advertisement
39.
ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી એક કાર 5 ms-2 ના પ્રવેગથી શરૂઆત કરે છે, તો 4 s બદ તેનો વેગ અને આ 4 s દરમિયાન તેણે કાપેલ અંતર અનુક્રમે ....... અને ......... હશે.
40 ms-1, 40m
40 ms-1, 20 m
20 ms-1, 40 m
20 ms-1, 20 m
40.
એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી 10 s માટે ના અચળ પ્રવેગથી ગતિ કરે છે. ત્યાર બાદ 50 s સુધી અચળ ઝડપે ગતિ કરે છે. પછી 2 ms-2 ના અચળ પ્રતિ પ્રવેગથી ગતિ કરી સ્થિર થાય છે. આ દરમિયાન તેણે કાપેલ કુલ અંતર ......