ટ્રાફિક સિગ્નલ પાસેથી 15 ms-1 ની અચળ ઝડપે એક ટ્રાક પસાર થાય તે જ સમયે ટ્રકની ગતિની દિશામાં 4 ms-2 ના અચળ પ્રવેગથી એક કાર ગતિ શરૂ કરે છે. તો  6 secબાદ ટ્રાકની સાપેક્ષે કારનો વેગ .......  from Physics કાયનેમેટિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : કાયનેમેટિક્સ

Multiple Choice Questions

41.
h1 અને h2 ઊંચાઇ ધરાવતા ટાવર પરથી જુદા જુદા પદાર્થોને મુક્ત પતન કરાવવામાં આવે છે. આથી આ પદાર્થોને જમીન પર પહોંચવા લાગતા સમયે અનુક્રમે t1અને tછે, તો bold t subscript bold 1 over bold t subscript bold 2 bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. 
  • straight h subscript 1 squared over straight h subscript 2 squared
  • square root of straight h subscript 1 over straight h subscript 2 end root
  • square root of straight h subscript 2 over straight h subscript 1 end root
  • straight h subscript 1 over straight h subscript 2

42.
H ઉંચાઇના ટાવરની ટોચ પરથી v0 જેટલા વેગથી એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકતાં તે જમીનને સ્પર્શે ત્યારે  2v0 જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તો H = ...... . 
  • fraction numerator straight v subscript 0 over denominator 2 space straight g end fraction
  • fraction numerator 3 space straight v subscript 0 squared over denominator straight g end fraction
  • fraction numerator 3 straight v subscript 0 squared over denominator 2 straight g end fraction
  • fraction numerator straight v subscript 0 squared over denominator 2 space straight g end fraction

43. 10 m ઉંચાઇ પરથી એક દડાને સપાટી પર પડવા દેવામાં આવે છે. આથી તે દડો સપાટીને અથડાઇને 5 m ઉચાઇ સુધી પહોંચે છે. જો દડા અને સપાટી વચ્ચેનો સંપર્ક  સમય 0.05 s હોય, તો સંપર્ક દરમિયાન સરેરાશ પ્રવેગ ..........(g = 10 ms-2 લો)
  • 4828 ms-2

  • 482.8 ms-2

  • 965.2 m-2

  • 241.4 ms-2


44. મુક્ત પતન કરતો એક પદાર્થ છેલ્લી સેકન્ડમાં 25 મીટરના મકાનને પસાર કરે છે, તો પદાર્થને ......... ઉંચાઇએથી મુક્ત કરવામાં આવ્યો હશે. (g = 10 ms-2)
  • 45 m

  • 100 m

  • 85 m

  • 125 m


Advertisement
45. h1 અને h2 ઉંચાઇથી મુક્ત પતન કરતા પદાર્થને જમીન પર પહોંચતાં લાગતા સમય અનુક્રમે t1 અને t2 છે, તો bold t subscript bold 2 over bold t subscript bold 1 bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold.
  • straight h subscript 2 squared over straight h subscript 1 squared
  • straight h subscript 2 over straight h subscript 1
  • square root of straight h subscript 1 over straight h subscript 2 end root
  • square root of straight h subscript 2 over straight h subscript 1 end root

46.
150 m ઊંચાઇના એક ટાવર પરથી એક પદાર્થને મુક્ત કરવામાં આવે છે. તે જ સમયે ટાવરના તળિયેથી ઉર્ધ્વ દિશામાં એક પદાર્થને 30 ms-1 ના વેગથી ફેંકવામાં આવે છે, તો આ બંને પદાર્થ ........... સમય પછી મળશે.
  • 12 s

  • 5 s

  • 10 s

  • 45 s


47. 4 ms-2 ના પ્રવેગથી ઉર્ધ્વદિશામાં ગતિની શરૂઆત કરતાં બલૂનમાં રહેલો માણસ 5 s બાદ એક પથ્થરને મુક્ત કરે છે, તો આ પથ્થર જમીનથી .......mની મહત્તમ ઉંચાઇ સુધી પહોંચશે. (g = 10 ms-2)
  • 55

  • 105

  • 70

  • 90


Advertisement
48.
ટ્રાફિક સિગ્નલ પાસેથી 15 ms-1 ની અચળ ઝડપે એક ટ્રાક પસાર થાય તે જ સમયે ટ્રકની ગતિની દિશામાં 4 ms-2 ના અચળ પ્રવેગથી એક કાર ગતિ શરૂ કરે છે. તો  6 secબાદ ટ્રાકની સાપેક્ષે કારનો વેગ ....... 
  • -39 ms-1

  • 39 ms-1

  • 9 ms-1

  • -9 ms-1


C.

9 ms-1


Advertisement
Advertisement
49. 80 m ઊંચાઇના તાવર પરથી એક પદાર્થને મુક્ત કરતાં, તેણે જમીનને સ્પર્શે તેની છેલ્લી મિનિટમાં કાપેલ અંતર ....... m.  (g = 10 ms-2 લો)
  • 85 m

  • 100 m

  • 35 m

  • 125 m


50.
h ઉંચાઇના એક ટાવર પરથી ઊર્ધ્વદિશામાં એક પદાર્થને જેટલી ઝડપથી ફેંકવામાં આવે છે. આથી પદાર્થને જમીનને અડકવા લાગતો સમય .....
  • straight v over straight g square root of 1 fraction numerator 2 hg over denominator straight v squared end fraction end root
  • straight v over straight g square root of 1 plus fraction numerator 2 hg over denominator straight v squared end fraction end root
  • straight v over straight g open square brackets 1 plus space square root of 1 plus fraction numerator 2 hg over denominator straight v cubed end fraction end root close square brackets
  • square root of 1 plus fraction numerator 2 hg over denominator straight v squared end fraction end root

Advertisement

Switch