એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગને 6 cm સુધી ખેંચવા માટે જરૂરી બળ 12 N છે, તો આ સ્પ્રિંગને વધારાનું 6 cm ખેંચવા માટે જરૂરી બળ તથા કરવું પડતું કાર્ય કેટલું થશે ? from Physics કાર્ય, ઊર્જા અને પાવર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : કાર્ય, ઊર્જા અને પાવર

Multiple Choice Questions

21.
કોઇ એક સ્પ્રિંગને 2 mm ખેંચતા તેમાં 36 J ઊર્જા સંગ્રહ પામે છે, તો આ સ્પ્રિંગને વધારાની 2 mm લંબાઇ સુધી ખેંચવા તેના પર કેટલું કાર્ય કરવું પડે ?
  • 144 J

  • 108 J

  • 72 J

  • 36 J


Advertisement
22. એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગને 6 cm સુધી ખેંચવા માટે જરૂરી બળ 12 N છે, તો આ સ્પ્રિંગને વધારાનું 6 cm ખેંચવા માટે જરૂરી બળ તથા કરવું પડતું કાર્ય કેટલું થશે ?
  • 12.4 KJ

  • 8.4 KJ

  • 10.8 KJ

  • 5 KJ


C.

10.8 KJ


Advertisement
23.
10 ms-1 ના વેગથી ગતિ કરતો 0.1 kg દળનો એક ગોળો તેની ગતિના પ્રારંભબિંદુથી 2 m દૂર આવેલ સ્પ્રિંગ સાથે અથડાઇને સ્પ્રિંગને સંકોચીને સ્થિર થઈ જાય છે, તો સ્પ્રિંગ કેટલું સંકોચન અનુભવશે ? (સ્પ્રિંગનો બળઅચળાંક 6 Nmછે તથા ગોળા અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.2 છે.)
  • 4 m

  • 2 m

  • 1 m

  • 3 m


24. 600 Nm-1 અને 1200 Nm-1 બળ અચળાંક ધરાવતી બે સ્પિંગને સમાન બળથી ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિ-ઊર્જાનો ગુણોત્તર a મળે તથા તેને સમાન લંબાઇ સુધી ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિ-ઊર્જાનો ગુણોત્તર b મળે તો, atimesb = ............ . 
  • 3

  • 1

  • 2

  • 4


Advertisement
25.
h ઉડાઇના ખાલી કૂવામાં રહેલ એક 3 kg દળની વસ્તુને ખેંચવા માટે એક વ્યક્તિ 15 J ઊર્જા ખર્ચે છે, જેમાંની 40 % ઊર્જા ઘર્ષણનો સામનો કરવામાં ખર્ચાઇ જાય છે, જ્યારે આ વસ્તુ કૂવાની ધાર પર પહોંચે ત્યારે અચાનક  દોરડું છુતી જતાં તે કૂવાના તળિયે પહોંચે છે અને તળિયે તેનો વેગ 3 ms-1 હોય છે, તો કૂવાની ઉંડાઈ કેટલી હશે ?
  • 1 m

  • 2 m

  • 6 m

  • 0.45 m


26.
એક બલૂન સાથે એક L લંબાઇનું દોરડું બાંધેલ છે. જો m દળનો એક માણસ આ દોરડા વડે બલૂનમાં ચડવાનો પ્રયત્ન કરે છે અને આ દરમિયાન બલૂન d જેટલું નીચે ઊતરે છે. જો બલૂનનું દળ M હોય, તો માણાસ અને બલૂનની સ્થિતિ-ઊર્જામાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો હશે ?
  • straight L space minus space straight d
  • fraction numerator straight L space minus straight d over denominator straight d end fraction
  • fraction numerator straight d over denominator straight L space minus space straight d end fraction
  • straight L over straight d

27. 60 m ઊંચાઇ પરથી એક 2 kg દળના પદાર્થને મુક્તપતન કરાવતાં તે પૃથ્વીની સપાટી સાથે અથડાઇને 40 m ઉંચાઇ સુધી ગતિ કરે છે, તો અથડામણ દરમિયાન પદાર્થે ગુમાવેલ ઊર્જા મૂળ ઊર્જાના કેટલામાં ભાગની થશે ?
  • બીજા ભાગની 

  • ચોથા ભાગની 

  • ત્રીજા ભાગની 

  • છઠ્ઠા ભાગની


28. એક દ્વિપરિમાણિક અણુમાં બે પરમાણુ વચ્ચેની સ્થિતિ-ઊર્જા bold U bold left parenthesis bold x bold right parenthesis bold space bold equals bold space bold a over bold x to the power of bold 12 bold space bold minus bold space bold b over bold x to the power of bold 6 સૂત્ર વડે દર્શાવાય છે. આ બે પરમાણુને સંતુલન સ્થિતિમાંથી એકબીજાથી અલગ અલગ કરવા માતે જરૂરી ઊર્જા કેટલી થશે ?
  • fraction numerator straight b squared over denominator 4 straight a end fraction
  • fraction numerator straight b squared over denominator 12 straight a end fraction
  • fraction numerator straight b squared over denominator 2 straight a end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
29.
બે દડાઓ A અને B ને સમાન ઉંચાઇએથી મુક્તપતન કરવા દેવામાં આવે છે. જો આ બે દડાઓના દળનો ગુણોત્તર 1:4 હોય તો જ્યારે A ની સ્થિતિ-ઊર્જા B ની સ્થિતિ-ઊર્જા કરતાં ત્રણ ગણી થાય ત્યારે તેમણે કાપેલ અંતરનો ગુણોત્તર ........... થશે.
  • 12:1

  • 1:6

  • 6:1

  • 1:12


30. સમક્ષિતિજ સપાટી સાથે જેનો એક  છ્હેડો જોડાયેલ હોય તેવી એક સ્પ્રિંગ શિરોલંબ ગોઠવેલ છે. આ સ્પિંગ પર h ઊંચાઇ પરથી એક m દળનો બ્લૉક પડે છે. આથી, સ્પિંગ d જેટલું સંકોચન અનુભવે છે. જો સ્પિંગનો બળ અચળાંક k હોય તો કુલ કેટલું કાર્ય થશે ?
  • mg space left parenthesis straight h space minus space straight d right parenthesis space minus space 1 half space kd squared
  • mg space left parenthesis straight h space minus space straight d right parenthesis space minus space 1 half space kd squared
  • mg space left parenthesis straight h space plus space straight d right parenthesis space plus space 1 half space kd squared
  • mg space left parenthesis straight h space minus space straight d right parenthesis space plus space 1 half space kd squared

Advertisement

Switch