પદાર્થની સ્થિતિઊર્જા, ગતિઊર્જા તથા કુલ ઊર્જા વચ્ચેના સંબંધ નીચે પ્રમાણે આપી શકાય છે :2 kg દળના પદાર્થને કોઈ ટાવર મુક્તપતન કરાવતાં t = 5 s સમયે તેની ગતિ ઊર્જા કેટલી હશે ?  from Physics કાર્ય, ઊર્જા અને પાવર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : કાર્ય, ઊર્જા અને પાવર

Multiple Choice Questions

61.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં ગોળાનો વેગ બમણો કરતાં ગોળાની ગતિઊર્જા ચાર ગણી થાય છે.
કારણ : ગતિઊર્જા વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

62.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : બે પદાર્થના સ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન તેમનું કુલ વેગમાન એક કુલ ગતિઊર્જા અચળ રહે છે.
કારણ : જો બે પદાર્થ સંઘાત બાદ એકબીજા સાથે ચોતીં જતા હોય, તો તેવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

63.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : મશીનગનનો પાવર P = nK જ્યાં, n = પ્રતિ સેકન્ડ મશીનગનમાંથી છૂટતી ગોળીની સંખ્યા, તથા K = ગોળીની ગતિઊર્જા
કારણ : મશીનગનનો પાવર P = મશીનગન દ્વારા થતું કાર્ય/ સમાય

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.

64.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સ્પ્રિંગને સમાન લંબાઇ સુધી ખેંચવામાં આવે અથવા સંકોચવામાં આવે, તો તે બંને કિસ્સામાં સમાન સ્થિતિઊર્જા સંગ્રહ પામે છે.
કારણ : સ્પ્રિંગની સ્થિતિઊર્જા તેના બળ અચળાંકના સમપ્રમાણમાં હોય છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.

Advertisement
65. નીચે આપેલ કૉલમ-1 ને કૉલમ-2 સાથે જોડો :

  • (i - R) (ii - P,Q) (iii - P, S) (iv - P,S)

  • (i - Q) (ii - R, Q) (iii - P,S) (iv -Q,S)

  • (i - R) (ii- P, S) (iii - R, Q) (iv - P, R) 

  • (i - P) (ii - R, S) (iii - P, Q) (iv - S, Q)

66. નીચે આપેલ કૉલમ-1 ને કૉલમ-2 સાથે જોડો :

  • (i - P) (ii - R) (iii - S) (iv - Q)

  • (i - S) (ii - R) (iii - P) (iv - Q) 

  • (i - R) (ii - Q) (iii - P) (iv - S)

  • (i - S) (ii - R) (iii - Q) (iv - P)

67.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિઊર્જા વિરુદ્વ પુન:સ્થાપક બળનો આલેખ સુરેખ હોય છે.
કારણ : સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિઊર્જા bold U bold space bold equals bold space bold 1 over bold 2 bold space bold kx to the power of bold 2  જ્યાં x =  સ્પ્રિંગનું સંકોચન અથવા વિસ્તરણ

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

68.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
વિધાન : કોઈ m-દળના પદાર્થને bold theta-કોણવાળી ઘર્ષણરહિત સપાટી પરથી ઢાળના તળિયે આવતા થતું કાર્ય અને પદાર્થને આ જ ઉંચાઇ પરથી શિરોલંબ દિશામાં નીચે ગતિ કરાવતાં થતું કાર્ય સમાન જ હોય.
કારણ : બંને કિસ્સામાં ગુરુત્વાકર્ષીબળ સમાન લાગે છે
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
69.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : અવમંદન બળની અસર હેઠળ ગતિ કરતાં પદાર્થ પર અવમંદિત બળ વડે થતું કાર્ય શૂન્ય હોય છે.
કારણ : કાર્ય એ બળ અને સ્થાનાંતર વચ્ચેના ખૂણા પર ધારિત છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.

Advertisement
70. પદાર્થની સ્થિતિઊર્જા, ગતિઊર્જા તથા કુલ ઊર્જા વચ્ચેના સંબંધ નીચે પ્રમાણે આપી શકાય છે :
bold U bold space bold equals bold space bold mgh bold comma bold space bold K bold space bold equals bold space bold 1 over bold 2 bold mv to the power of bold 2 bold comma bold space bold E bold space bold equals bold space bold U bold space bold plus bold space bold K bold space bold તથ ા bold space bold increment bold E bold space bold equals bold space bold increment bold U bold space bold plus bold space bold increment bold K bold space bold equals bold space bold 0
2 kg દળના પદાર્થને કોઈ ટાવર મુક્તપતન કરાવતાં t = 5 s સમયે તેની ગતિ ઊર્જા કેટલી હશે ? 
  • 5000 J

  • 2500 J

  • 2000 J

  • શુન્ય

B.

2500 J

Advertisement
Advertisement

Switch