Important Questions of ગતિના નિયમો for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

61.
એક બ્લૉકને એક bold theta જેટલો ઢોળાવ ધરાવતી સપાટી પર ઉપર ગતિ કરાવવા માટે જરૂરી બળ તથા નીચે તરફ ગતિ કરાવવા માટે જરૂરી બળનો ગુણોત્તર 2 છે. જો ઘર્ષણાંક 0.3 હોય તો bold thetaનું મૂલ્ય કેટલું હોય છે ?
  • tan-1(0.3)

  • tan-1(6)

  • tan-1(0.9)

  • tan-1(2)


62.
એક સાઇકલસવાર 10 ms-1 ની ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તેના તેના પર લાગતું કેન્દ્રગામીબળ 20 N છે. જો તેની ઝડપ બમણી કરવામાં આવે, તો તેને આ જ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ ......... N થશે.
  • 60 N

  • 80 N

  • 20 N

  • 40 N


63. સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા 3 m છે. આ માર્ગ પર એક સાઇકલસવાર 6 મિનિટમાં 30 રાઉન્ડ પૂરા કરે છે તો તેનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થશે ? (bold pi to the power of bold 2 bold space bold equals bold space bold 10લો)
  • 9 ms-2

  • 5 ms-2

  • 5 over 6 space ms to the power of negative 2 end exponent
  • આપેલ પૈકી એક પણ નહી 


64. r -ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર v ઝડપથી ગતિ કરતાં m દળના પદાર્થ પર .....
  • બળનું મૂલ્ય બદલાશે પરંતુ પ્રવેગ અચળ રહેશે.

  • બળનું મૂલ્ય અને પ્રવેગ બંને બદલાશે.

  • બળનું મૂલ્ય અને પ્રવેગ બંને અચળ રહશે.

  • બળનું મૂલ્ય અચળ રહેશે પરંતુ પ્રવેગ બદલાશે.


Advertisement
65.
એક ઘર્ષણરહિત સપાટે સમક્ષિતિજ સાથે 30degree નો કોણ બનાવે છે તથા તેની લંબાઈ 3 m છે. 4 કિગ્રા દળનો એક પદાર્થ આ ઢોળાવ પર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે અને ઢાળના તળિયે પહોંચીને સમક્ષિતિજ દિશામાં ઘર્ષણયુક્ત સપાટી પર ગતિ કરે છે. જો સપાટીનો 0.25 ઘર્ષણાંક હોય, તો આ પદાર્થ સ્થિર સ્થિતિમાં આવતાં પહેલાં કેટલું અંતર કાપશે ?
  • 2 m

  • 6 m

  • 8 m

  • 4 m


66. નીચે આપેલ આકૃતિ પ્રમાણે એક અર્ધવર્તુળાકાર કમાન પરથી એક 10 g દળનો કણ P બિદુ પરથી Q બિંદુ પર આવે ત્યારે બિંદુ પાસે તેના પર લાગતું કેન્દ્રગામી બળ કેટલું થશે ? 

  • 0.2 N

  • 0.4 N

  • 6 N

  • 10 N


67. સમક્ષિતિજ સાથે 30 degree નો ખૂણો બનાવવા સમતલ પર 102 કિગ્રાના દળને સ્થિર રાખવા માટે 750 N નું બળ લગાડવું પડે છે. જો સપાટીના સ્થિત ઘર્ષણાંક 0.4 તથા ગતિક ઘર્ષણાંક 0.3 હોય, તો ઘર્ષણબળનું મૂલ્ય કેટલું હશે ?
  • 750 N

  • 0

  • 500 N

  • 250 N


68. mઅને mદળબાંને પદાર્થ સમાન ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. જો આ પદાર્થ  2 s માં અનુક્રમે 5 ભ્રમણ અને 10 ભ્રમણ પૂરા કરતા હોય, તેમના પર લાગતા કેન્દ્રગામીબળનો ગુણોત્તર bold F subscript bold 1 over bold F subscript bold 2 bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold space bold.
  • fraction numerator straight m subscript 1 over denominator 4 straight m subscript 2 end fraction
  • straight m subscript 1 over straight m subscript 2
  • fraction numerator straight m subscript 1 over denominator 8 straight m subscript 2 end fraction
  • 8 straight m subscript 2

Advertisement
69.
એક સમક્ષિતિજ વર્તુળાકાર પરનું કેન્દ્ર ઉદગમબિંદુ પર છે. જો તેમાં x = -4 m યામ ધરાવતા બિંદુએ આવેલ પરિચ પરના બિંદુ પાસે કણનો વેગ 10bold j with bold hat on top ms-1 હોય, તો y = -4 m યામ પરનાં બિંદુએ કણનો પ્રવેગ કેટલો થશે ?
  • 25 space straight j with hat on top space ms to the power of negative 2 end exponent
  • 10 space straight j with hat on top space ms to the power of negative 2 end exponent
  • 25 space straight i with hat on top space ms to the power of negative 2 end exponent
  • આપેલ પૈકી એક પણ નહી 


70.
જમીન પર પડેલા એક શંકુ આકારની ટોપીમાં એક કણ 0.2 ms-1 ના વેગથી વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે. જો ટોપીની ઉંચાઇ 10 cm હોય અને તેનો અણીવાળો ભાગ ઉપર તરફ તો કણની જમીનથી ઉંચાઇ કેટલી હશે ?
  • 10 cm

  • 4 cm

  • 6 cm

  • 0 cm


Advertisement

Switch