તમે તમારા માથાના વાળ ઉપર તરફ ખેંચીને તમારા શરીરને ઉપર તરફ ઉઠાવી શકતા નથી. શા માટે ? from Physics ગતિના નિયમો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

21.
શિરોલંબ ગોઠવેલ એક રૉકેટનું બળતણ સહિતનું કુલ દળ 10,000 kg છે તથા તેમાંથી દર કલાકે 108 cross times 102 kmh-1 જેટલી ઝડપથી વાયુ બહાર આવી રહ્યો છે. જો રૉકેટમાં બળતણનાં દહનનો દર 50 kgs-1 હોય તો તેનો પ્રારંભિક પ્રવેગ કેટલો હશે ?
  • 20 ms-2

  • 0

  • 10 ms-2

  • 15 ms-2


22.
એક કન્વેયર બેલ્ટની ઉપરના ભાગથી અચળ દરે કોઈ પદાર્થ પડી રહ્યો છે. જો આ કન્વેયર બેલ્ટને 3 ms-1ની અચળ ઝડપર્થી ગતિ કરાવવા માટે 50 kg દળની કારને 0.3 ms-2ના પ્રવેગથી ગતિ કરાવવા જરૂરી બળ જેટલું બળ જોઈતું હોય તો કન્વેયર બેલ્ટ પર પદાર્થના પડવાનો દર કેટલો હશે ?
  • 3 kg s-1

  • 2kg s-1

  • 5 kg s-1

  • 4 kg s-1


23.
એક 21,000 kg દળનાં રોકેટમાં 14,000 kg બળતણ ભરેલ છે. જો તેમાંનું બળતણ 300 kg/s નાં દરથી દહન પામે છે અને પરિણામે ઉત્પન્ન થતા વાયુનો રૉકેટની સાપેક્ષે વેગ 1200 ms-1 હોય તો રૉકેટ પર લાગતું પરિણામી બળ કેટલું થશે ?
  • 6 × 104 N

  • 1 × 104 N

  • 24 × 104 N

  • 12 × 104 N


24.
ચાલુ વરસાદમાં ગતિ કરતી એક લાંબી માલગાડીમાં વરસાદને કારણે 0.3 kgs-1 ના દરથી પાણી ભરાય છે. જો માલગાડીના એન્ઝિન વડે માલગાડી પર લાગત્તું બળ 30 N હોય, તો માલગાડીની અચલ ઝડપ કેટલી હશે ?
  • 30 ms-1

  • 60 ms-1

  • 100 ms-1

  • 120 ms-1


Advertisement
25.
એક રૉકેટનું દળ 2000 kg તથા તેમાં રહેલ બળતણનું દળ 18,000 kg છે. જો દહનને કારણે બહાર આવતાં વાયુની જમીનની સાપેક્ષે ઝડપ 7 cross times 103 ms-1 તથા જમીનની સાપેક્ષે રૉકેટની ઝડપ 6space cross times 103 ms-1 હોય તો રૉકેટની મહત્તમ ઝડપ કેટલી હશે ?
  • શૂન્ય 

  • 9.8 kms-1

  • 2.3 kms-1

  • 10 kms-1


26.
કોલસા ભરેલ એક માલગાડી સમક્ષિતિજ રેલવે ટ્રેક પર ગતિ કરે છે ત્યારે તેના એક વેગનનો દરવાજો ખૂલી જતાં તેમાંથી bold increment bold t સમયમાં bold increment bold m જેટલા દરથી કોલસા બહાર પડવા લાગે છે, જે આ ટ્રેનનો વેગ (v) અચળ જાળવી રાખવો હોય તો તેને કેટલું ગતિઅવરોધક બળ લગાડવું પડશે ?
  • straight v space open parentheses fraction numerator increment straight m over denominator increment straight t end fraction close parentheses
  • increment straight v space open parentheses fraction numerator increment straight m over denominator increment straight t end fraction close parentheses
  • straight v. space increment straight m
  • increment straight m space open parentheses fraction numerator increment straight v over denominator increment straight t end fraction close parentheses

27.
આગ ઠારવાની એક ઘટના દરમિયાન ફાયરબ્રિગેડનો એક કર્મચારી 1 cm2 વ્યાસવાળી પાઇપમાંથી 30 cm3s-1ના દરથી પાણી છોડી રહ્યો છે, તો તે કર્મચારીના હાથ પર લાગતું બળ કેટલું હશે ?
  • 3 N

  • 30 N

  • 0.3 N

  • 0.03 N


28. ગતિ કરતાં એક પદાર્થ પર F = (1200 - 4 cross times 105t) N જેટલું બળ લાગે છે, તો તે પદાર્થ ગતિ શરૂ કરે ત્યારથી અચળ વેગથી ગતિ શરૂ કરે ત્યાં સુધીમાં તેના પર લાગતા બળનો આઘાત કેટલો થશે ?
  • 3.6 Ns

  • 0.9 Ns

  • 1.8 Ns

  • શૂન્ય 


Advertisement
29. એક ઑટોમેટિક મશીનમાં સમક્ષિતિજ ગતિ કરતાં પટ્ટા પર 4 kgs-1 ના દરથી ઉપરથી માટી નાખવામાં આવે છે.જો આ મશીનમાં પટ્ટાને 5 ms-1ના અચળ વેગથી ગતિ કરાવવી હોય તોતેના પર કેટલું બળ લગાડવું પડશે ? 
  • 100 N

  • 20 N

  • 5 N

  • 0


Advertisement
30. તમે તમારા માથાના વાળ ઉપર તરફ ખેંચીને તમારા શરીરને ઉપર તરફ ઉઠાવી શકતા નથી. શા માટે ?
  • વાળને ખેંચતી વખતે તમે લગાડેલ બળ આંતરિક બળ છે આથી તેનું પરિણામી બળ શૂન્ય થાય છે.

  • વાળમાં તેલ નાખ્યું હૂવાથી હાથ લપસી જાય છે.

  • તમે થાકી ગયા છો.

  • તમને વાળ ખેંચવાથી દર્દ થાય છે.


A.

વાળને ખેંચતી વખતે તમે લગાડેલ બળ આંતરિક બળ છે આથી તેનું પરિણામી બળ શૂન્ય થાય છે.


Advertisement
Advertisement

Switch