એક સમક્ષિતિજ વર્તુળાકાર પરનું કેન્દ્ર ઉદગમબિંદુ પર છે. જો તેમાં x = -4 m યામ ધરાવતા બિંદુએ આવેલ પરિચ પરના બિંદુ પાસે કણનો વેગ 10 ms-1 હોય, તો y = -4 m યામ પરનાં બિંદુએ કણનો પ્રવેગ કેટલો થશે ? from Physics ગતિના નિયમો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

61. mઅને mદળબાંને પદાર્થ સમાન ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. જો આ પદાર્થ  2 s માં અનુક્રમે 5 ભ્રમણ અને 10 ભ્રમણ પૂરા કરતા હોય, તેમના પર લાગતા કેન્દ્રગામીબળનો ગુણોત્તર bold F subscript bold 1 over bold F subscript bold 2 bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold space bold.
  • fraction numerator straight m subscript 1 over denominator 4 straight m subscript 2 end fraction
  • straight m subscript 1 over straight m subscript 2
  • fraction numerator straight m subscript 1 over denominator 8 straight m subscript 2 end fraction
  • 8 straight m subscript 2

62. સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા 3 m છે. આ માર્ગ પર એક સાઇકલસવાર 6 મિનિટમાં 30 રાઉન્ડ પૂરા કરે છે તો તેનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થશે ? (bold pi to the power of bold 2 bold space bold equals bold space bold 10લો)
  • 9 ms-2

  • 5 ms-2

  • 5 over 6 space ms to the power of negative 2 end exponent
  • આપેલ પૈકી એક પણ નહી 


63. r -ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર v ઝડપથી ગતિ કરતાં m દળના પદાર્થ પર .....
  • બળનું મૂલ્ય બદલાશે પરંતુ પ્રવેગ અચળ રહેશે.

  • બળનું મૂલ્ય અને પ્રવેગ બંને બદલાશે.

  • બળનું મૂલ્ય અને પ્રવેગ બંને અચળ રહશે.

  • બળનું મૂલ્ય અચળ રહેશે પરંતુ પ્રવેગ બદલાશે.


64. સમક્ષિતિજ સાથે 30 degree નો ખૂણો બનાવવા સમતલ પર 102 કિગ્રાના દળને સ્થિર રાખવા માટે 750 N નું બળ લગાડવું પડે છે. જો સપાટીના સ્થિત ઘર્ષણાંક 0.4 તથા ગતિક ઘર્ષણાંક 0.3 હોય, તો ઘર્ષણબળનું મૂલ્ય કેટલું હશે ?
  • 750 N

  • 0

  • 500 N

  • 250 N


Advertisement
65.
એક સાઇકલસવાર 10 ms-1 ની ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તેના તેના પર લાગતું કેન્દ્રગામીબળ 20 N છે. જો તેની ઝડપ બમણી કરવામાં આવે, તો તેને આ જ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ ......... N થશે.
  • 60 N

  • 80 N

  • 20 N

  • 40 N


66.
એક બ્લૉકને એક bold theta જેટલો ઢોળાવ ધરાવતી સપાટી પર ઉપર ગતિ કરાવવા માટે જરૂરી બળ તથા નીચે તરફ ગતિ કરાવવા માટે જરૂરી બળનો ગુણોત્તર 2 છે. જો ઘર્ષણાંક 0.3 હોય તો bold thetaનું મૂલ્ય કેટલું હોય છે ?
  • tan-1(0.3)

  • tan-1(6)

  • tan-1(0.9)

  • tan-1(2)


67.
એક ઘર્ષણરહિત સપાટે સમક્ષિતિજ સાથે 30degree નો કોણ બનાવે છે તથા તેની લંબાઈ 3 m છે. 4 કિગ્રા દળનો એક પદાર્થ આ ઢોળાવ પર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે અને ઢાળના તળિયે પહોંચીને સમક્ષિતિજ દિશામાં ઘર્ષણયુક્ત સપાટી પર ગતિ કરે છે. જો સપાટીનો 0.25 ઘર્ષણાંક હોય, તો આ પદાર્થ સ્થિર સ્થિતિમાં આવતાં પહેલાં કેટલું અંતર કાપશે ?
  • 2 m

  • 6 m

  • 8 m

  • 4 m


68. નીચે આપેલ આકૃતિ પ્રમાણે એક અર્ધવર્તુળાકાર કમાન પરથી એક 10 g દળનો કણ P બિદુ પરથી Q બિંદુ પર આવે ત્યારે બિંદુ પાસે તેના પર લાગતું કેન્દ્રગામી બળ કેટલું થશે ? 

  • 0.2 N

  • 0.4 N

  • 6 N

  • 10 N


Advertisement
Advertisement
69.
એક સમક્ષિતિજ વર્તુળાકાર પરનું કેન્દ્ર ઉદગમબિંદુ પર છે. જો તેમાં x = -4 m યામ ધરાવતા બિંદુએ આવેલ પરિચ પરના બિંદુ પાસે કણનો વેગ 10bold j with bold hat on top ms-1 હોય, તો y = -4 m યામ પરનાં બિંદુએ કણનો પ્રવેગ કેટલો થશે ?
  • 25 space straight j with hat on top space ms to the power of negative 2 end exponent
  • 10 space straight j with hat on top space ms to the power of negative 2 end exponent
  • 25 space straight i with hat on top space ms to the power of negative 2 end exponent
  • આપેલ પૈકી એક પણ નહી 


A.

25 space straight j with hat on top space ms to the power of negative 2 end exponent

Advertisement
70.
જમીન પર પડેલા એક શંકુ આકારની ટોપીમાં એક કણ 0.2 ms-1 ના વેગથી વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે. જો ટોપીની ઉંચાઇ 10 cm હોય અને તેનો અણીવાળો ભાગ ઉપર તરફ તો કણની જમીનથી ઉંચાઇ કેટલી હશે ?
  • 10 cm

  • 4 cm

  • 6 cm

  • 0 cm


Advertisement

Switch