એક પથ્થરને 2 m લંબાઇની દોરીના છેડે બાંધીને ઊર્ધ્વ સમતલમાં નિયમિત વેગથી ગતિ કરાવવામાં આવે છે ત્યારે તેમાં ઉદભવતાં લઘુતમ અને મહત્તમ તણાવનો ગુણોત્તર 25 : 3 છે, તો પથ્થરનો વેગ કેટલો હશે ?
from Physics ગતિના નિયમો
એક વિદ્યાર્થી દોરીના છેડે 200 g દળનો પથ્થર બાંધીને તેને ઊર્ધ્વ સમતલમાં ગોળ ગોળ ફેરવે છે. તો આ પથ્થરને તેના વર્તુળપથ પરના ઉપરના બિંદુ તથા નીચેના બિદુ પાસેના લઘુતમ વેગના ગુણોત્તર ......... થશે.
82.m દળનો એક કણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની R ત્રિજ્યાની ગોળાકાર સપાટીમાં બિંદુ A પરથી મુક્ત કરવામાં આવે છે, તો ગતિપથનાં કોઈ પણ બિંદુ પાસે કણ પર લાગતાં કેન્દ્રગામી બળ અને લંબબળના ગુણોત્તરનો સાથેનો સંબંધ કયો આલેખ વડે રજૂ કરી શકાય. (
83.એક પેરાબૉલિક ગ્લાસને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે. અહીં x2 = 20y જો ગ્લાસનો સ્થિત ઘર્ષણાંક 0.5 હોય તો એક m દળનું જીવડું આ ગ્લાસમાં ટેબલની સપાટીથી કેટલી ઉંચાઇએ સ્થિર ચોંટીને રહી શકે.
1.25 cm
0.625 cm
5.25 cm
2.5 cm
84.3 kg દળના એક પદાર્થને 2 m લંબાઇની દોરી સાથે બાંધીને લટકાવે છે. આ પદાર્થને સમક્ષિતિજ દિશામાં એટલો વેગ આપવામાં આવેલ છે કે જેથી દોરી ઊર્ધ્વદિશા સાથે 60 નો ખૂણો બનાવે તો આ સ્થાન પર દોરીમાં ઉદ્દભવતું તણાવબળ કેટલું હશે ?
120 N
100 N
60 N
80 N
Advertisement
85.
એક ડોલમાં પાણી ભરીને તેને દોરી વડે બાંધીને ઊર્ધ્વ સમતલમાં 4 m ત્રિજ્યાના પથ પર ભ્રમણ કરાવવામાં આવે છે. જે ગતિપથના ઊર્ધ્વતમ બિંદુએ જો ડોલમાંથી પાણી નીચે ન પડતું હોય, તો ડોલના ભ્રમણનો આવર્તકાળ કેટલો હશે ?
2 s
8 s
4 s
66 s
86.જેનું કેન્દ્ર ઉદ્દગમબિંદુ પર હોય તેવા XY સમતલમાં r ત્રિજ્યાના એક વર્તુળાકાર માર્ગ પર કણ નિયમિત વર્તુળમય ગતિ કરે છે. જો કોઈ t સમયે કણના યામ p(r, ) હોય કે જ્યાં એ X-અક્ષ સાથેનો ખૂણો છે તો કણનો પ્રવેગ કયા સંબંધ દ્વારા રજુ કરી શકાય ?
87.2 kg દળના એક ગોળ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિદુ A થી શરૂ કરી B સુધી 10 N નું અચળ બળ લાગે છે ત્યાર બાદ તે B થી C સુધી ગતિ કર્યા બાદ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી D પાસે પહોંચે સ્થિર થાય છે, તો વર્તુળાકાર લુપની ત્રિજ્યા = ....... m હશે.
5 m
20 m
10 m
18 m
88.
10 m અને 4 kg દળવાળી લંબાઇના દોરડાને 50 N બળની ખેંચવામાં આકે છે, તો જે બિંદુએથી બળ લાગતું હોય ત્યાંથી અંતરે 3 m દોરડામાં ઉદ્દ્ભવતું તણાવબળ કેટલું હશે ?
35 N
15 N
0
50 N
Advertisement
89.
એક કણ (P) 24 m ત્રિજ્યાવાળા ગોળા પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોટેંલ છે. હવે ગોળાને સમક્ષિતિજ દિશામાં ગબડાવતા કણ (P) સપાટીથી કેટલી ઊંચાઇએ ગોળીની સપાટીથી છુટો પડશે.
10 m
40 m
20 m
30 m
Advertisement
90.
એક પથ્થરને 2 m લંબાઇની દોરીના છેડે બાંધીને ઊર્ધ્વ સમતલમાં નિયમિત વેગથી ગતિ કરાવવામાં આવે છે ત્યારે તેમાં ઉદભવતાં લઘુતમ અને મહત્તમ તણાવનો ગુણોત્તર 25 : 3 છે, તો પથ્થરનો વેગ કેટલો હશે ?