Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

101. આકૃતિમાં દર્શાવેલ તંત્રમાં ગરગડી ઘર્ષણરહિત છે તથા દોરી દળરહિત છે, તો તત્રનો પ્રેઅવેગ કેટલો થશે ?

  • 3.66 ms-2

  • 8.66 ms-2

  • 5 ms-2

  • શુન્ય 


102.
એક ઢોળાવ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમક્ષિતિજ સાથે 30degree નો કોણ બનાવે છે. આ સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 5 m લંબાઇનો ખાંચો પાડેલ છે. જો કોઈ ઘર્ષણરહિત નળાકારને આ ખાંચામાં ગતિ કરવા માટે મુક્ત કરવામાં આવે, તો તેને AO અંતર કાપવા માયે કેટલો સમય લાગશે ?

  • 1 s

  • 3 s

  • 4 s

  • 2 s


103.
આકૃતિમાં દર્શાવેલ ગોઠવણમાં દોરી અને ગરગડી દળરહિત હોય તથા સપાટી ઘર્ષણરહિત હોય તથા સંતુલન સમયે બ્લૉક A ઢાળ પરથી નીચે સકરતો હોય તો, દોરીમાં ઉદ્દ્ભવતું તણાવબળ કેટલું થશે ?
  • 2 space mg space sin space straight theta
  • 1 half space mg space sing space straight theta
  • 2 over 3 space mg space sing space straight theta
  • 3 over 2 space mg space sing space straight theta

104.
સ્થિત ઘર્ષણના એક પ્રયોગમાં પ્રયત્નબળ (P) વિરુદ્વ લંબપ્રત્યાઘાતીબળનો આલેખ લંબપ્રત્યાઘાતીબળની અક્ષ સાથે   30degree નો ખૂણો બનાવે છે, તો તે સપાટીનો ઘર્ષણાંક કેટલો થશે ?
  • 0.58

  • 0.42

  • 0.37

  • 0.26


Advertisement
105.
આકૃતિમાં દર્શાવેલ ગોઠવણમાં બધી જ પુલી અને દોરી દળરહિત હોય તથા સપાટી ઘર્ષણરહિત હોય, તો દોરીમાં ઉદ્દ્ભવતું તણાવબળ કેટલું થશે ?


  • 48 N

  • 12 N

  • 24 N

  • શુન્ય 


106. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર બ્લૉક એકબીજાના સંપર્કમાં રહે તેમ ગોઠવેલ છે. જો m3 અને m4 વચ્ચેનો સાપેક્ષ વેગ શૂન્ય છે. જો m1 અને m2 વચ્ચેનું સંપર્કબળ F1 તથા mઅને mવચ્ચેનું સંપર્કબળ F2 હોય, તો F1 = .... N, તથા F2 = ...... N.
  • 70, 50

  • 30, 50

  • 50, 30

  • 50, 70


107.
2 kg દળવાળો એક ગોળો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમઘનમાં મૂકેલ છે. સમઘનને bold rightwards arrow for bold v of bold space bold equals bold space bold left parenthesis bold 5 bold t bold space bold i with bold hat on top bold space bold plus bold space bold 2 bold t bold space bold j with bold hat on top bold space bold right parenthesis bold space bold m bold divided by bold s ના વેગથી ગતિ કરાવતાં ગોળો સમઘનની સાપેક્ષે સ્થિર રહેતો હોય તો ગોળા દ્વારા સમઘન પર લાગતું પરિણામી બળનું મૂલ્ય કેટલું થશે ?


  • square root of 88 space N
  • 26 N

  • square root of 29 space N
  • 29 N


108.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે mઅને m2 દળવાળા બે પદર્થ બે આદર્શ ગરગડી દ્વારા એક સ્પ્રિંગ બ્લૅલેન્સ સાથે જોડેલ છે, તો સ્પ્રિંગ બૅલેન્સનું અવલોક શું દર્શાવશે ?


  • fraction numerator straight m subscript 1 straight m subscript 2 over denominator straight m subscript 1 space plus space straight m subscript 2 end fraction space g
  • 1 half space left parenthesis m subscript 2 space plus space m subscript 2 right parenthesis space g
  • fraction numerator 2 straight m subscript 1 straight m subscript 2 over denominator straight m subscript 1 plus straight m subscript 2 end fraction g
  • left parenthesis straight m subscript 1 space minus space straight m subscript 2 right parenthesis space straight g

Advertisement
Advertisement
109. 5kg, 10 kg તથા 15 kg દળના ત્રણ બ્લૉક એક વજનરહિત દોરી વડે બાંધીને ઘર્ષણરહિત સમતલ પર મૂકેલ છે. જો 15 kg દળના પદાર્થને 90 N બળ વડે ખેંચવામાં આવે તો begin inline style bold T subscript bold 2 over bold T subscript bold 1 end style bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold.

  • 2

  • 3

  • 1 half
  • 1 third

D.

1 third

Advertisement
110. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m1 = 12 kg તથા m3 = 8 kg દળના ત્રણ બ્લૉક એકબીજાના સંપર્કમાં છે. બિંદુ P પાસે અમુક બળ લગાડતાં તંત્ર 2 ms-2 ના પ્રવેગથી ગતિ કરે છે તથા આ સમયે R પાસેનું સંપર્કબળ FR છે. હવે Q પાસેથી અમુક બળ લગાડતાં ત6ત્ર 3 s માં 12 ms-1 નો વેગ પ્રાપ્ત કરે છે તથા S પાસેનું સંપર્કબળ Fs છે, તો, bold F subscript bold R over bold F subscript bold s ....... . 
 
 
  • 9 : 4

  • 4 : 9

  • 3 : 2

  • 2 : 3


Advertisement

Switch