આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m1 અને m2 દળવાળા બે પદર્થ બે આદર્શ ગરગડી દ્વારા એક સ્પ્રિંગ બ્લૅલેન્સ સાથે જોડેલ છે, તો સ્પ્રિંગ બૅલેન્સનું અવલોક શું દર્શાવશે ?
from Physics ગતિના નિયમો
એક ઢોળાવ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમક્ષિતિજ સાથે 30 નો કોણ બનાવે છે. આ સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 5 m લંબાઇનો ખાંચો પાડેલ છે. જો કોઈ ઘર્ષણરહિત નળાકારને આ ખાંચામાં ગતિ કરવા માટે મુક્ત કરવામાં આવે, તો તેને AO અંતર કાપવા માયે કેટલો સમય લાગશે ?
1 s
3 s
4 s
2 s
102.
સ્થિત ઘર્ષણના એક પ્રયોગમાં પ્રયત્નબળ (P) વિરુદ્વ લંબપ્રત્યાઘાતીબળનો આલેખ લંબપ્રત્યાઘાતીબળની અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે છે, તો તે સપાટીનો ઘર્ષણાંક કેટલો થશે ?
0.58
0.42
0.37
0.26
Advertisement
103.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m1 અને m2 દળવાળા બે પદર્થ બે આદર્શ ગરગડી દ્વારા એક સ્પ્રિંગ બ્લૅલેન્સ સાથે જોડેલ છે, તો સ્પ્રિંગ બૅલેન્સનું અવલોક શું દર્શાવશે ?
C.
Advertisement
104.
આકૃતિમાં દર્શાવેલ ગોઠવણમાં દોરી અને ગરગડી દળરહિત હોય તથા સપાટી ઘર્ષણરહિત હોય તથા સંતુલન સમયે બ્લૉક A ઢાળ પરથી નીચે સકરતો હોય તો, દોરીમાં ઉદ્દ્ભવતું તણાવબળ કેટલું થશે ?
Advertisement
105.આકૃતિમાં દર્શાવેલ તંત્રમાં ગરગડી ઘર્ષણરહિત છે તથા દોરી દળરહિત છે, તો તત્રનો પ્રેઅવેગ કેટલો થશે ?
3.66 ms-2
8.66 ms-2
5 ms-2
શુન્ય
106.
આકૃતિમાં દર્શાવેલ ગોઠવણમાં બધી જ પુલી અને દોરી દળરહિત હોય તથા સપાટી ઘર્ષણરહિત હોય, તો દોરીમાં ઉદ્દ્ભવતું તણાવબળ કેટલું થશે ?
48 N
12 N
24 N
શુન્ય
107.
2 kg દળવાળો એક ગોળો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમઘનમાં મૂકેલ છે. સમઘનને ના વેગથી ગતિ કરાવતાં ગોળો સમઘનની સાપેક્ષે સ્થિર રહેતો હોય તો ગોળા દ્વારા સમઘન પર લાગતું પરિણામી બળનું મૂલ્ય કેટલું થશે ?
26 N
29 N
108.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર બ્લૉક એકબીજાના સંપર્કમાં રહે તેમ ગોઠવેલ છે. જો m3 અને m4 વચ્ચેનો સાપેક્ષ વેગ શૂન્ય છે. જો m1 અને m2 વચ્ચેનું સંપર્કબળ F1 તથા m2 અને m3 વચ્ચેનું સંપર્કબળ F2 હોય, તો F1 = .... N, તથા F2 = ...... N.
70, 50
30, 50
50, 30
50, 70
Advertisement
109.5kg, 10 kg તથા 15 kg દળના ત્રણ બ્લૉક એક વજનરહિત દોરી વડે બાંધીને ઘર્ષણરહિત સમતલ પર મૂકેલ છે. જો 15 kg દળના પદાર્થને 90 N બળ વડે ખેંચવામાં આવે તો
2
3
110.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m1 = 12 kg તથા m3 = 8 kg દળના ત્રણ બ્લૉક એકબીજાના સંપર્કમાં છે. બિંદુ P પાસે અમુક બળ લગાડતાં તંત્ર 2 ms-2 ના પ્રવેગથી ગતિ કરે છે તથા આ સમયે R પાસેનું સંપર્કબળ FR છે. હવે Q પાસેથી અમુક બળ લગાડતાં ત6ત્ર 3 s માં 12 ms-1 નો વેગ પ્રાપ્ત કરે છે તથા S પાસેનું સંપર્કબળ Fs છે, તો, ....... .